Pages

Tuesday, 2 September 2014

ગેરમાર્ગે દોરનારા રિસર્ચ એનાલિસ્ટ્સને સાણસામાં લેવા સેબીના નવા ધોરણો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,

Gujarat Samachar News

ગેરમાર્ગે દોરનારા રિસર્ચ એનાલિસ્ટ્સને સાણસામાં લેવા સેબીના નવા ધોરણો

વિદેશી એનાલિસ્ટો માટે પણ કડક નિયમો અમલી બનાવાયા


મુંબઇ, મંગળવાર
વિદેશી કંપનીઓ  સહિત કોઇ પણ વ્યક્તિ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવતા અને જાહેર કરવામાં આવતા રિસર્ચ રિપોર્ટથી ભારતીય બજારોને સુરક્ષિત રાખવા માટે સેબીએ રિસર્ચ એનાલિસ્ટો માટે ધોરણો ઘડી કાઢયા છે જેથી તેમની કૃતિઓમાં રિસર્ચ એનાલિસ્ટોના હિતોની સુરક્ષા થઇ શકે.
ભારતીય બજારો માટે રિસર્ચ એનાલિસ્ટ તરીકે કામ કરતી વિદેશી વ્યક્તિઓ અથવા કંપનીઓ અથવા ભારતમાં આવેલી વિદેશી લિસ્ટેડ કંપનીઓએ ભારતીય રજિસ્ટર્ડ કંપની સાથે ટાઇ અપ કરવું પડશે. તો, સ્થાનિક એનાલિસ્ટોએ પણ ડિસ્ક્લોઝર અને સ્ક્રુટિનીના નિયમોનું કઠોરતાથી પાલન કરવું પડશે.
નવા ધોરણોમાં પ્રોક્સી સલાહકારોને પણ આવરી લેવામાં આવ્યા છે અથવા રિસર્ચ એનાલિસ્ટો જેવી જ એડવાઇઝરી સેવા આપતી વ્યક્તિઓને પણ આ નવા ધોરણો લાગુ પડશે.
શેર બજાર અથવા કોઇ કંપનીના શેરને પ્રભાવિત કરવાના બદઇરાદા સાથે ભૂતકાળમાં તોફાની અહેવાલો જાહેર કરવાની બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નવા ધોરણો ઘડી કાઢવામાં આવ્યા હોવાનું સેબીએ જણાવ્યું છે.
આ નવા ધોરણો, સત્તાવાર ગેઝેટમાં પ્રસિધ્ધ થયાના ૧૯મા દિવસથી, અમલમાં આવશે, એમ સેબીના નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે.
નવા ધોરણો મુજબ કોઇ પણ વ્યક્તિ અથવા કંપની રિસર્ચ એનાલિસ્ટ તરીકે કામ કરવા માગતી હશે તેમણે જરૃરી પાત્રતા સિધ્ધ કર્યા બાદ રજિસ્ટર્ડ થવું પડશે.  નવા ધોરણ મુજબ રિઢા સાબિત થયેલા એનાલિસ્ટો સામે સેબીને દંડાત્મક પગલાં લેવાનો પણ અધિકાર આપવામાં આવ્યો છે જેમાં તેના રજિસ્ટ્રેશન રદ કરવાના અથવા પેનેલ્ટી કરવાના પગલાંનો સમાવેશ થાય છે. 
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment