Pages

Friday, 20 March 2015

૨૦ વર્ષના વનવાસ બાદ એક રૃપિયાની નોટનું પુનરાગમન

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

૨૦ વર્ષના વનવાસ બાદ એક રૃપિયાની નોટનું પુનરાગમન

આ નવી નોટ લાઈટ ગુલાબી કલરની હશે

અમદાવાદ, શુક્રવાર
૨૦ વર્ષના લાંબા સમયગાળા બાદ આગામી માસથી એક રૃપિયાની નવી ચલણી નોટ બજારમાં જોવા મળશે. હાલ આ નવી ચલણી નોટનું છાપકામ ચાલુ છે જે નવા નાણાંકીય વર્ષના પ્રારંભે રજૂ કરાશે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે સરકારે ગત વર્ષના અંતે આ નવી નોટ બહાર પાડવાનો નિર્ણય કર્યો હતો. નાણાં મંત્રાલયે કોપનેઝ એક્ટ ૨૦૧૧માં ફેરફાર કર્યા બાદ ગત જાન્યુઆરી માસથી આ નવી નોટનું પ્રિન્ટીંગ શરૃ કરાયું હતું.
એપ્રિલમાં રજૂ થનાર આ નવી એક રૃપિયાની નોટનો આગળનો ભાગ લાઈટ ગુલાબી અને લીલા કલરના મિશ્રણથી બનેલો છે. તેમજ તેના પર રૃપિયાના પ્રતિક ચિન્હનો સમાવેશ કરાયો છે. આ નવી નોટ પર નાણાં સચિવ રાજીવ મહર્ષિના હસ્તાક્ષરો છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત હોળી પર્વ પ્રસંગે એક રૃપિયાની નવી ચલણી નોટનું બંડલ શ્રીનાથજીના ચરણોમાં પદાપર્ણ કરાયું હતું અને હવે એપ્રિલમાં તેને બજારમાં રજૂ કરાશે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment