Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
- સોનું ઉછળી રૃા.૩૦૦૦૦ પાર કરી ગયું
- વિશ્વ બજારમાં ડોલર ગબડી ૧૧ મહિનાના તળિયે ઉતર્યો
- કિંમતી કોમોડિટીઝમાં તેજીનું તોફાન
- ક્રૂડતેલમાં મંથલી ઉછાળામાં ૭ વર્ષનો રેકોર્ડ તૂટયો
- ચાંદી વાયદાએ રૃા.૪૨૦૦૦ પાર કર્યા : એપ્રિલમાં ચાંદીના ભાવ ૧૫
ટકા વધતાં બે વર્ષનો નવો રેકોર્ડ સર્જાયો ઃ ક્રૂડ ઓઇલે ૪૮ ડોલરની સપાટી
કુદાવી દીધી
(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,શુક્રવાર
મુંબઈ સોના-ચાંદી બજાર આજે તેજી આગળ વધી હતી. સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૩૨૫ વધી રૃ.૩૦ હજાર પાર કરી ગયા હતા જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૭૮૫ વધી રૃ.૪૨ હજાર નજીક પહોંચ્યા હતા. ચાંદી વાયદો જૂન આજે રૃ.૪૨ હજારની સપાટી પાર કરી રૃ.૪૨૩૦૦ બોલાયાના સમાચારો હતા. વિશ્વ બજારમાં જાપાનના યેનની મજબૂતાઈ તથા ડોલરની નબળાઈના પગલે વિશ્વ બજારમાં સોનામાં હેજફંડોની સતત ખરીદી વધતાં સોનાના ભાવો વૈશ્વિક સ્તરે ઉછળતા રહ્યા હતા.
મુંબઈમાં આજે કરન્સી બજારમાં ડોલરના ભાવો ૬૬.૫૨થી ૬૬.૫૩ વાળા ઘટી ૬૬.૩૩ થી ૬૬.૩૪ રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરના ભાવો ઘટી ૧૦ મહિનાના તળિયે ઉતર્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૨૫૭થી ૧૨૫૭.૫૦ ડોલર વાળા ઉછળી સાંજે ૧૨૭૯થી ૧૨૭૯.૫૦ ડોલર રહ્યા હતા. સોના પાછળ ચાંદીના ભાવો પણ ઔંશના ૧૭.૩૬ ડોલરવાળા વધી સાંજે ૧૭.૭૮ ડોલર હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે પણ ઉંચી ગયેલી આયાત પડતરો વચ્ચે મુંબઈ હાજર બજાર આજે વધતા ભાવોએ નવી વેચવાલી અટકી માનસ લેવાનું હતું.
મુંબઈમાં સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૯૪૯૫ વાળા રૃ.૨૯૮૬૦ ખુલી રૃ.૨૯૮૨૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૯૬૪૫ વાળા રૃ.૩૦૦૧૦ ખુલી રૃ.૨૯૯૭૦ બંધ હતા.
ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૪૧૦૯૦ વાળા રૃ.૪૧૯૧૫ ખુલી રૃ.૪૧૮૭૫ બંધ હતા. મોડી સાંજે વિશ્વ બજારમાં ડોલરના ભાવો વિવ ધિ કરન્સીઓ સામે ગગડી ૧૧ મહિનાના તળિયે ઉતર્યા હતા. દિલ્હીમાં સોનાના ભાવો રૃ.૩૫૦ વધી ૯૯.૫૦ના રૃ.૩૦૧૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૨૫૦ તથા ચાંદી હાજર રૃ.૬૦૦ વધી રૃ.૪૧૬૦૦ તથા વિકલી ડિલીવરી રૃ.૮૯૦ ઉછળી રૃ.૪૧૪૩૫ હતી. ત્યાં ચાંદી (૧૦૦)ના ભાવો રૃ.૧૦૦૦ વધી રૃ.૬૮થી ૬૯ હજાર રહ્યા હતા.
અમેરિકામાં હાલ તુરત વ્યાજના દરો વધશે નહીં એવા સમાચારો હતા.જાપાનમાં વધુ સ્ટીમ્યુલ્સ નહિં અપાતા વિશ્વ બજારમાં જાપાનની કરન્સી યેનના ભાવો ઉછળ્યા હતા. જયારે ડોલરના ભાવો ગબડયા હતા, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો વધી ૭ સપ્તાહની ટોચે તથા ચાંદીના ભાવો વધી ૧૫ મહિનાની ટોચે પહોંચ્યા હતા.સોનાના વૈશ્વિક ભાવો વર્તમાન સપ્તાહમાં ૩.૫૦ ટકા વધતાં બે મહિનાનો સૌથી મોટો વિકલી ઉછાળો નોંધાયો છે. વિશ્વ બજારમાં એપ્રિલમાં ચાંદીના ભાવો ૧૫ ટકા ઉછળતાં બે વર્ષનો સૌથી મોટો મંથલી ઉછાળો આવ્યો છે. ૧ ઔશ ગોલ્ડ ખરીદવા કેટલા ઔંશ ચાંદી આપવી પડે એ દર્શાવતો ગોલ્ડ- સિલ્વરનો રેશિયો ૮૧.૩૦ વાળો ગગડી ૭૧.૮૦ થતાં છ મહિનાનું તળિયું દેખાયું છે.
વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવો ઉછળતાં તેના પગલે પણ સોનાના ભાવો પર તેજીની અસર દેખાઈ છે. સોનાના ભાવો હવે ૧૩૦૦ ડોલર થવાની શક્યતા બતાવાઈ છે. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવો વધી બેરલના સાંજે બ્રેન્ટ ક્રૂડ તેલના ૪૮ ડોલર પાર કરી ૪૮.૨૨ ડોલર તથા ન્યુયોર્કના વધી ૪૬.૫૧ ડોલર થતાં ચાલુ ૨૦૧૬ના વર્ષની નવી ઉંચી સપાટી દેખાઈ છે. ક્રૂડતેલના ભાવોમાં એપ્રિલ મહિનામાં આવેલો ઉછાળો પાછલા ૭ વર્ષનો સૌથી મોટો માસિક ઉછાળો મનાયો છે. અમેરિકામાં ઉત્પાદન તથા સ્ટોક ઘટયાના સમાચારો હતા.
નોન-ઓપેક દેશોમાં ઉત્પાદન ઘટવાની શક્યતા છે. જોકે સાઉદી અરેબિયામાં ઉત્પાદન દૈનિક ૩ લાખ ૫૦ હજાર બેરલ્સ વધી દૈનિક ૧૦.૫૦ મિલીયન બેરલ્સ થવાની શક્યતા છે. ઈરાનમાં પણ ઉત્પાદન વધ્યું છે. એ જોતાં ક્રૂડતેલના ભાવ ઉછાળો ટકવો મુશ્કેલ છે. જોકે વેનેન્ઝુએલામાં ઉત્પાદન ઘટયાની ચર્ચા આજે વિશ્વ બજારમાં સંભળાઈ હતી

EPFનો વ્યાજ દર ૮.૮થી ઘટાડી ૮.૭ ટકા કરવાનો નિર્ણય પાછો ખેંચાયો
- બે મહિનામાં ત્રીજી વખત કેન્દ્રને કર્મચારીઓ સામે ઝૂકવું પડયું
- ૨૦૧૫-૧૬ માટે EPFમાં જમા રકમ પર ૮.૮ ટકા વ્યાજ મળશે
૫૮ વર્ષ સુધી EPFની રકમ નહીં ઉપાડવા અને EPFની રકમ પર ટેક્સ લાદવાના નિર્ણયો પણ પરત લેવાયા હતાં
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૯
બે મહિનામાં ત્રણ વખત કર્ચમારીઓના વિરોધનો સામનો કરી ચૂકેલી કેન્દ્ર સરકારે અંતે ઇપીએફનો વ્યાજ દર ૮.૮ ટકાથી ઘટાડી ૮.૭ ટકા કરવાનો નિર્ણય પરત લીધો છે. સરકારે ઇપીએફઓની ભલામણ મુજબ ઇપીએફ પર ૮.૮ ટકા વ્યાજ આપવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૫૮ વર્ષ સુધી ઇપીએફની રકમ નહીં ઉપાડવા અને ઇપીએફની રકમ પર ટેક્સ લાદવાના નિર્ણયો પણ પરત લેવાની કેન્દ્ર સરકારને ફરજ પડી હતી. આ બંને નિર્ણયોના વિરોધમાં પણ કર્ચમારીઓએ દેખાવો કર્યા હતાં. સરકારના આજના નિર્ણય અંગે કેન્દ્રીય શ્રમ પ્રધાન બાંદારુ દત્તાત્રેયે પત્રકારોને જણાવ્યું હતું કે મને આનંદ થયો છે કે નાણા પ્રધાન ૨૦૧૫-૧૬ માટે ઇપીએફમાં જમા રકમ પર ૮.૮ ટકા વ્યાજ આપવા સંમત થયા છે. અમે તાત્કાલિક ૮.૮ ટકાના વ્યાજ દરનું નોટિફિકેશન જારી કરીશું.
દત્તાત્રેયે સ્પષ્ટતા કરી હતી કે તેમના નેતૃત્ત્વવાળી ઇપીએફઓની ઉચ્ચ સ્તરીય સમિતિ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની ચેન્નાઇમાં ૧૬ ફેબુ્રઆરી, ૨૦૧૬ના રોજ મળેલી બેઠકમાં ૨૦૧૫-૧૬ માટે કર્મચારીઓના ઇપીએફમાં જમા રકમ પર ૮.૮ ટકા વ્યાજ આપવાની ભલામણ કરવામાં આવી હતી. ઇપીએફમાં જમા રકમ પર ૮.૮ ટકાને બદલે ૮.૭ ટકા વ્યાજ આપવાના નિર્ણયના વિરોધમાં આજે ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ દેખાવો કર્યા હતાં. આરએસએસ સમર્થિત ભારતીય મઝદૂર સંઘે આ નિર્ણયના વિરોધમાં બુધવારે દેખાવો કર્યા હતાં.

Source :-http://gujaratsamachar.com
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com