સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Showing posts with label CCTV. Show all posts
Showing posts with label CCTV. Show all posts

Friday, 8 September 2017

GPS Tracking Gayatri Solution Group - Phone Tracking App - Student Security Solution - Vehicle Tracking Solution

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Gayatri Solution Group Solar Products



GPS Tracking Gayatri Solution Group

GPS based monitoring

 GPS based monitoring is a system where a person or an asset can be tracked using devices that are integrated with Global positioning System (GPS) and Global System for Mobiles Communication (GSM). SaHarsh Solutions presents Smart Eye series of GPS based monitoring solutions for humans and assets. It gives you peace of mind. We are sure; it would become your best companion in all adverse situations.

1) Personal Tracking Solution

Smart Eye Eco:

Portable mini GPS Tracker with inbuilt GPS and GSM Antenna with battery backup which is widely used by Jwellers, Courier Agencies, Old age people and Parents for safety of their child.

Phone Tracking App:

This is Mobile phone tracking Android app. Once it is installed, the phone can be tracked online remotely. It is very useful to track sales and service team

2) Student Security Solution

A complete security solution especially designed for School and College going students. It provides peace of mind to parents and school management at very economical price.

3) Vehicle Tracking Solution

GPS Tracker having external GPS and GSM antenna with Engine control feature. It is widely used to track Vehicles like Car, Truck, Bus, etc.

CCTV Surveillance System

The general purpose of the Closed Circuit Tele Vision camera (CCTV) is to prevent and reduce crime. It aids to change criminal's perception so he believes that if he commits a crime, he will be caught. We provide surveillance solutions for home, school and business. Our solutions are requirement specific and implemented in an algorithmic way taking into considerations of parameters like aesthetical view of the premise, client's budget, type of camera, location of placement etc.

We also take up complete personnel monitoring projects and design customized solution.

Other Solutions

• RFID based complete personnel monitoring solution
• Video Door Phones
• Vehicle Parking System
• IP surveillance camera
• Attendance Management System


Source :-Gayatri Solution Group,  http://www.saharsh.in/solutions.php
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Wednesday, 17 June 2015

CCTVએ ગુનાખોરીના કિસ્સાઓને બરાબર સકંજામાં લીધા છે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

CCTVએ ગુનાખોરીના કિસ્સાઓને બરાબર સકંજામાં લીધા છે

ગુનાહિત પ્રવૃત્તિઓ સામેની આ તીસરી આંખ કારગત બનતી જાય છે તેમ તેનો કારોબાર પણ વધતો જાય છે

સીસી ટીવી કેમેરાની મદદથી ગુનેગારોની હિલચાલના ફૂટેજ મેળવીને સકંજો કસવામાં ખૂબ મદદ મળી રહી છે.ગુનાખોરીની દૂનિયાના અનેક કિસ્સાઓ છે જે માત્ર સીસી ટીવીની મદદથી જ ઉકેલાયા છે.ગુનાહિત માનસ ધરાવતા લોકોમાં સીસી ટીવીએ ફફડાટ ફેલાવ્યો છે.આથી ચિલાચાલુ રીતથી ગુનો આચરવો હવે શકય બને તેમ નથી. વસ્ત્રાપુર પાસે અતિ ચકચારી બનેલા વિસ્મય  હીટ એન્ડ રન કેસમાં પણ સીસીટીવીના ફૂટેજ એક કેમરામાં કેદ થઇ ગયા હતા.સાબરમતી જેલની એક બેરેક આખી રાત ખુલ્લી રહી જયાં રીઢા ગુનેગારો વસવાટ કરે છે.તે પણ સી સી ટીવી કેેમેરાની નજરમાં આવ્યું હતું.શિવરંજની પાસે લૂંટ કેસમાં પણ સી સી ટીવીના ફૂટેજ અદાલતમાં મુકવામાં આવ્યા હતા.માણેક બાગ બીઆરટીએસ કોરિડોરમાં ઉંમગ નામના એક કોલેજીયનને અકસ્માત કરીને મોતને ઘાટ ઉતારનાર કાર નિયમ ભંગ કરીને કોરિડોરમાં ફુરપાટ ઝડપે દોડતી હતી તે એક બેંકના એટીએમમાં ગોઠવેલા સીસી ટીવી કેમેરામાં ઝડપાએલી એક માત્ર સાબીતી હતી.આમ સુરક્ષાની ત્રીજી આંખ મહત્વની સાબીત થઇ રહી છે.

કેમેરા સામે આવતા કર્મચારીઓ પર તેનીનકારાત્મક અસર પડી રહી છે
ચોર,લુંટારા અને અસામાજીક તત્વોને જેર કરીને જાહેર શાંતિ અને સલામતી માટે જરૃરી છે.મુંબઇમાં હોટલ તાજ પરની આંતકવાદી ઘટના બની એ પછી મોટા શહેરોમાં સીસી ટીવી કેમેરા ગોઠવવામાં આવી રહયા છે.પરંતુ બીજી બાજુ નાનો મોટો કારોબાર ધરાવતી કોર્પોરેટ ઓફિસોના ટેબલ સુધી કેમેરા ગોઠવાઇ ગયા હોવાથી કામ કરનારા કર્મચારીઓ ભાર અને માનસિક તાણનો અનુભવ કરે છે.સતત કોન્સિયસ થઇને કામ કરવું પડતી હોવાની પણ ફરિયાદો પણ ઉઠી રહી છે.એક સમયે ડાયમંડ તથા જવેલરીના મેન્યુફેકચરિંગમાં કેમેરા ગોઠવીને નજર રાખવામાં આવતી કારણ કે કારીગરોના ખિસ્સા તપાસીને અપમાનજનક સ્થિતિમાં મુકવા કરતા આ એક સન્માનજનક રસ્તો હતો.પરંતુ હવે તો સીસી ટીવી કેમેરા જાણે કે ફેશન થઇ ગઇ હોય એમ કર્મચારીની બેઠ ઉઠની એક એક હિલચાલ વીથ સાઉન્ડ ગોઠવવામાં આવે છે આથી કામ કરનારા કર્માચારીઓ રીલેકસ હોવાનો અનૂભવ કરી શકતો નથી.આ પણ એક સમસ્યા છે.એક કર્મચારી દિનેશભાઇ (નામ બદલ્યું છે) કહે છે અમારી ઓફિસમાં સીસી ટીવી કેમેરાથી નજર રાખવામાં આવતી હોવાથી નોકરી ત્રાસદી જેવી લાગે છે.આપણે ત્યાં નોકરી કરનારા કર્મચારીઓના માનસ શાસ્ત્રીય અભ્યાસ કરીએ થોડી વારે ઉભા થવા અને પગછુટો કરવા ટેવાયેલા હોય છે.તેના પર નિયંત્રણ આવી જાય એ માનવ અધિકાર પર તરાપ છે.એક કોપોર્રેટ હાઉસમાં નોકરી કરતા પ્રતિક પટેલ (નામ બદલલે છે)ના જણાવ્યા અનુસાર કંપની સત્તાવાળાઓ એમ માને છે કે કેમેરા રાખવાથી કર્મચારીઓના કામ પર નજર રાખી શકાય છે અને આઉટપૂટમાં વધારો થાય છે તો તે સાવ ખોટું છે.આનાથી સીરીયસલી કામ કરતા કર્મચારીઓ પર નકારાત્મક અસર પડે છે.

આજે દરેકને ચોરી, લૂંટ કે અન્ય ગુનાઓ સામે સી.સી. ટીવી કેમેરા ઘણા મદદરૃપ થઈ રહી છે. તેથી મંે પણ મારા પાર્લરની અંદર અને બહાર સી.સી.ટીવી કેમેરાઓ લગાવ્યા છે. જેથી કરીને મારા પાર્લરના સામાન પર નજર રહે છે અને સેફ્ટી પણ જળવાય છે.
જીજ્ઞોશ પટેલ,
પાર્લર ચલાવનાર

કોર્પોરેટ ઓફીસથી માંડી પાનના ગલ્લા સુધી

સી.સી.ટીવી (ક્લોઝડ-સર્કીટ ટેલીવિઝન) કેમેરા જાહેર સ્થળોથી માંડીને ગલી ખૂંચીમાં પણ ચોકીદારી કરતા નજરે ચડે છે. એક સમયે લકઝરિયસ ગણાતા સીસી ટીવી કેમેરા આજે સાવ સામાન્ય બની ગયા છે. આથી સીસી ટીવી કેમેરાનું માર્કેટ પણ કુદકે ને ભૂસકે વધતું જાય છે.એક માહિતી મુજબ અમદાવાદમાં સુરક્ષા અને સલામતી જેવા કારણોસર સર્વેલન્સ સિસ્ટમના ધંધામાં તેજીનો માહોલ જોવા મળે છે.ભારતના મોટા ભાગના શહેરો ઝડપથી સી.સી ટીવીના લેન્સમાં કેદ થઇ રહયા છે.કારણ કે ગુનાખોરીના ઇતિહાસમાં ના ઉકેલાઇ હોય તેવી ગૂંચ અને ભેદભરમ સીસી ટીવી કેમેરાઓ પકડી પાડે છે. આ મહત્વને ધ્યાનમાં રાખીને છેલ્લા ૫ વર્ષમાં સીસી ટીવી  કેમેરાઓ ઓફિસ, સોસાયટી, જાહેર રસ્તાઓ, ટ્રાફિક દરેક સ્થળે કેમેરા લગાવવાનું વધતું જાય છે. એક સમયે હીરા અને જવેલરી ઉધોગ તથા ગણી ગાંઠી કોર્પોરેટ ઓફિસોમાં સીસી ટીવી ગોઠવવામાં આવતા આજે ચાર રસ્તા પરની દૂકાનો, મેડિકલ સ્ટોર, પ્રોવિઝન સ્ટોર, મીઠાઇની દુકાનોથી માંડીને પાનના ગલ્લા પણ બાકાત નથી રહયા. કેટલાક સ્થળે તો ચા ની કિટલીવાળાઓ પણ સીસી ટીવીમાં પોતાના ગ્રાહકને કેદ કરી દિધા છે.

સી.સી.ટીવી કેમેરાના કારણે ચેઈન સ્નેચિંગ, એક્સિડન્ટ, લૂંટ વગેરે જેવા ગુનાખોરી  કિસ્સાઓમાં પોલિસને મદદ મળી છે. સીસી ટીવી ફૂટેજના આધારે ન્યાયિક પ્રક્રિયા જલદી બને છે. તેથી સીસી ટીવીને ત્રિ નેત્ર પણ કહેવામાં આવે છે.
 બી.બી ગોહિલ, એસઓજી બ્રાન્ચ, અમદાવાદ રૃરલ

શહેરમાં અંદાજીત સીસીટીવી

અંદાજીત ૩૦ ટકાથી વધારે સી.સી.ટીવી કેમેરા માર્કેટમાં નાની ગલીથી લઈને મોટી ઓફિસોમાં લગાવેલા જોવા મળે છે.

કેમેરાના ફરજિયાત લોકેશન

ગવર્મેન્ટ ઓફિસ, રેસ્ટોરન્ટ, જ્વેલેરી શૉરૃમ, મોલ્સ, હોસ્પિટલ, કેટલાક ટ્રાફિક સ્ટેશનો પર, કેટલીક સોસાયટીમાં, જરૃરીયાત હોયતો બસ પોતાની અન્ય પ્રોપર્ટી માટે કેમેરા લગાવવામાં આવે છે.

સુરક્ષા અને સલામતીની ચિંતાના પગલે સી સી ટીવી કેમેરાની ટેકનોલોજીના મેન્યુફેકચરિંગમાં તેજીનો પવન દેખાય છે.એક સમયે સોસાયટીઓ અને ફેલેટસ કલ્ચરમાં કોઇ પણ આવી શકતું ને જઇ શકતું પોસ એરિયામાં રહેણાંક ધરાવતા લોકો પણ માત્ર ચોકિયાત રાખીને કામ ચલાવી લેતા પરંતુ હવે બદલતા સમયમાં સી સી ટીવીની ત્રીજી આંખ ગોઠવાઇ રહી છે.નવા રહેણાંક વિસ્તારોમાં તો સીસી ફરજીયાત જેવા થઇ ગયા છે જુના મકાનો અને ફલેટોમાં રહેતા લોકોના પણ માનસ બદલાયા છે.સી સી ટીવી કેમેરાથી રક્ષણ મળે તે માટે ભંડોળ ભેગું કરતા થયા છે.

કેમેરાનું બજાર કેેટલું અપ થયું

પોતાની સેફ્ટીને ધ્યાનમાં રાખતા મોટાભાગના લોકો અવેર થતા છેલ્લા છ વર્ષથી સી.સી. ટીવી કેમેરાનું બજાર વધારે ચાલી રહ્યું છે.

કેટલી કિંમતના સી.સી.ટીવી કેમેરા વન થાઉઝન્ડના નોર્મલ અને નાના કેમેરાથી લઈને એક લાખની કિંમત સુધીના કેમેરા લોકો લગાવવાનું વધારે પસંદ કરતા હોય છે.

ગુના ઉકેલવા પોલીસ માટે ત્રિનેત્ર

સી.સી.ટીવી કેમેરાના કારણે ગુનાખોરીના અનેક કિસ્સાઓ પોલિસ દ્વારા ઉકેલવામાં આવ્યા છે.  વધારે મદદ મળે તે માટે સોસાયટીઓ માટે ઓપરેશન ત્રિ નેત્ર પણ શરૃ કરાયું છે. જેમાં સોસાયટીને દોઢ લાખ સુધીનો ખર્ચ પણ મળી રહે છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Wednesday, 21 August 2013

Video Door Phone

Gayatri Business Solution 

Video Door Phone








Products :- CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Tuesday, 20 August 2013

CCTV System

Gayatri Business Solution 

CCTV System







Products :- CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)