સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 20 November 2016

નોટબંધીથી બે વર્ષ સુધી આર્થિક મંદી રહેવાના એંધાણ - ખરીદ શક્તિ ઘટી : શાકભાજી બગડી જતાં ફેંકી દેવાની નોબત

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

નોટબંધીથી બે વર્ષ સુધી આર્થિક મંદી રહેવાના એંધાણ

- નાના વેપારીઓ, દુકાનદારો, ખેડૂતો, હીરા તેમજ ગ્રામીણ ઉદ્યોગને માઠી અસર

- બેરોજગારીનું પ્રમાણ વધશે

મહેસાણા, તા. 20 નવેમ્બર 2016 રવિવાર

સરકારે રૃા. ૫૦૦, ૧૦૦૦ની નોટબંધી કરતાં છેલ્લા ૧૨ દિવસથી પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે. આજે રવિવારે બેંકોમાં રજા હતી પરંતુ એસ.બી.આઈ.ના એટીએમમાંથી રૃા. ૨૫૦૦ નીકળતાં ગ્રાહકોએ એટીએમ દ્વારા નાણાં મેળવ્યા હતા. છેલ્લા ૧૨ દિવસથી ચાલતા નોટોના રમખાણમાં આમ પ્રજા, વેપારી અને ધંધા રોજગારને હાલમાં માઠી અસર થઈ છે. જોકે મોદીનો નિર્ણય ભવિષ્ય માટે ખુબજ સારો છે પરંતુ હાલમાં બંધ કરેલ નોટો માટે લોકો અને અર્થશાસ્ત્રીઓમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

સર્જિકલ સ્ટ્રાઈકની વાહવાહ કરનારાઓની  અર્થશાસ્ત્રીઓના મતે   કાળાબજારીયા, ભ્રષ્ટ નેતાઓ, ભ્રષ્ટ ્ધિકારીઓ કે બિલ્ડરો પાસે ખોવા જેવું કશું જ નથી. તેમની પાસે લાખોની મિલકતો છે, જમીન છે, કદાચ ઘરમાં પડેલા કાળા નાણાંના બંડલોનો કચરો થશે તો પણ તેમના પેટનું પાણી નહીં હલે.

અર્થશાસ્ત્રીના જાણકારોના કહેવા મુજબ ભારતમાં ઓછામાં ઓછી બે વરસ મંદી રહેશે. નાના વેપારી, દુકાનદારો, હીરા ઉદ્યોગને માઠી અસર થશે. ખેડૂતો અને ગ્રામીણ ઉદ્યોગને ભારે અસર થશે. બેરોજગારી પણ વધશે.

૫૦૦ અને ૧૦૦૦ની નોટ બંધ કરવાને બદલે બેઈમાન પાંચ-દસ લાખ ભ્રષ્ટ અને તેમની મિલકતો, ફાર્મ હાઉસો, સગા સંબંધીઓના નામની બેનામી સંપતિ બેંકોમાં અને લોકરોમાં પડેલ કિંમતી વસ્તુઓ ટાંચમાં લેવાની  જરૃર હતી. બે પાંચ લાખ બેઈમાન લોકોને સીધા કરવા લાખો ઈમાનદાર લોકોને લાઈનોમાં ઉભા કરી દીધા છે.

શહેરોમાં થતી ચર્ચા મુજબ મોદી તેમની સામે ઉભા થતા અવરોધો અને વિરોધો પરથી ધ્યાન હટાવવા આવા સનસની ખેલ પાર પાડે છે.

બીજી એવી પણ ચર્ચા થઈ રહી છે કે યુપીની ચૂંટણી હોવાથી કોઈ પણ ભોગે બીજેપી જીતવુ પડે, કારણ કે રાજ્યસભામાં તેમના પક્ષને બહુમતી કરવી હોય તો યુપીનું ઈલેક્શન જીતવું જ પડે અને યુપીના ઈલેક્શનમાં ટીકીટો આપવાથી લઈને મતદારોને રીઝવવા બેફામ નાણાંનો ઉપયોગ થાય છે. પાર્ટીઓને આર્થિક કંગાળ બનાવી દેવાય તો જ ચૂંટણી જીતી શકાય. આ એક છુપો એજન્ડા પણ નોટો રદ કરવા પાછળનો હોઈ શકે છે.
 
 
Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/north-gujarat/north-gujarat-notabandhithi-portend-a-likely-economic-slowdown-for-two-years-november-

ખરીદ શક્તિ ઘટી : શાકભાજી બગડી જતાં ફેંકી દેવાની નોબત

- નોટબંધીની અસર

- ખરીદીમાં ૫૦ ટકાથી પણ વધુનો કાપ : રીંગણ, ટામેટા અને દૂધી કચરાપેટીમાં ફેંકી દેવાયા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 20 નવેમ્બર, 2016, રવિવાર
 
સુરતમાં જુની નોટોના કકળાટ વચ્ચે માર્કેટમાં શાકભાજી ખરીદનારાઓ ઘટી જતાં વેપારીઓએ ખરીદેલા શાકભાજી ટામેટા, રીંગણા, દૂધી બગડી જતાં કચરા પેટીમાં ફેંકી દેવાની નોબત આવી હતી.
 
રૃા.૫૦૦-૧૦૦૦ની નોટો રદ કરાયા બાદ માર્કેટમાં રૃપિયાની તંગી સર્જાતા ગૃહિણીનું બજેટ ખોરવાઇ ગયું છે. છુટા પૈસા નહીં મળતા લોકોએ ખરીદી પર ભારે કાપ મુકી દીધો છે. ગરીબ-મધ્યમ વર્ગ પાસે પુરતા રૃપિયા નહીં હોવાથી પહેલા જે ખરીદ શકિત હતી તે ઘટી ગઇ છે.
 
અને જરૃરિયાત હોઇ તેના કરતાં પણ ઓછું ખરીદી જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. આ કારણે માર્કેટમાં ખરીદી ઘટી જતાં સીધી અસર વેપારીઓ પર પડી છે. એપીએમસી માર્કેટની બહાર પાલિકાની કચરા પેટીમાં શાકભાજીના ઢગલાને ઢગલા ફેંકી દેવાયા છે. જેમાં ખાસ કરીને રીંગણા, ટામેટા અને દૂધી છે. 
 
વેપારીના જણાવ્યા મુજબ દરરોજ જે ખરીદી થતી હતી તેના કરતા હાલમાં અડધી કરતા પણ ઓછી ખરીદી થાય છે. રૃપિયાના અભાવે કોઇ ખરીદવા આવતા નથી.અને જે જુની નોટ લઇને આવે તેને શાકભાજી આપતા નથી. શાકભાજી બગડી જતાં ફેંકી દેવાની નોબત આવે છે. સામાન્ય માણસ માટે મુશ્કેલી ઉભી થઇ હોવાથી અમને પણ નુકસાન થઇ રહ્યું છે.

Source:-http://gujaratsamachar.com/index.php/articles/display_article/surat/surat-vegetables-thrown-over-bad-debts
 
Source :-http://gujaratsamachar.com
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 25 October 2016

* Happy New Year * & * Happy Diwali *

Source :-http://gujaratsamachar.com
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Thursday, 20 October 2016

GSTના દરોની જાહેરાત ૨૦મીએ થવાનો સંકેત - GSTમાં સેસ લાગુ કરવાની હિલચાલ સામે વિરોધ

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

GSTના દરોની જાહેરાત ૨૦મીએ થવાનો સંકેત

- જે રાજ્યો સામેલ નહીં થાય તે તેમની કરવસુલી માટેની સત્તા ગુમાવશે


મુંબઈ,મંગળવાર ૧૮ ઓક્ટોબર ૨૦૧૬

રાજ્યકક્ષાના નાણા પ્રધાન અર્જુનરામ  મેઘાવલજીએ  ફામ (ફેડરેશન ઓફ એસોશિએશન ઓફ મહારાષ્ટ્ર)આયોજીત એક સંરંભમાં  જણાવ્યું હતું કે સરકાર દ્વારા જીએસટીના દરોની જાહેરાત તારીખ ૨૦ ઓકટોમ્બરે જાહેર થવાની શક્યતા છે તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે જે રાજ્યો સામેલ નહીં થાય તે તેમની કરવસુલી માટેની સત્તા ગુમાવશે.

જીએસટી એ ભારતની એક દેશ-એક કર, એક બજાર ભણી દોરનારું મહત્વનું પરિબળ બનશે જે વેપારી દ્વારા ભોગવાતી આંતરરાજ્ય માલ-સામાનની હેરાફેરી માટેની મુશ્કેલીઓ દુર કરશે. વળી જીએસટી માટે જીએસટી નેટવર્ક ઉભુ કરાયું છે જેના અંતર્ગત જીએસટી  સંબંધી માહિતી, તે માટેના રિટર્ન ભરવાની, ચૂકવણીની, રિફંડની કાર્યવાહી માટે સરકાર ખાસ વ્યવસ્થા ઊભી કરશે. જે વેપારીઓને આ માટેની સેવા નિશુલ્ક આપશે.

આજથી શરૃ થયેલી જીએસટીની કાઉન્સિલની બેઠક જે ત્રણ દિવસ ચાલવાની છે તેમાં જીએસટી  માટેના કરમાળખાની વિચારણા કરાઈ તેની જાહેરાત કરાશે. તેમજ સીજીએસટી, આઈજીએસટી અને એસજીએસટી સંબંધિત રૃપરેખા તૈયાર કરાશે.

મેઘાવલજીના જણાવ્યા પ્રમાણે જે રાજ્ય જીએસટીનો વિરોધ કરશે તે જીએસટીના અમલ બાદના એક વર્ષ પછી તેનો કર વસુલાત માટેનો હક્ક ગુમાવશે. આ વખતના જીએસટીમાં એક દેશ-એક કરને સાર્થક કરવા તેના અમલ માટે જમ્મુ એન્ડ કાશ્મીરને પણ આવરી લીધું હોવાની તેમણે સ્પષ્ટતા કરી હતી.

ફામ વતી બોલતા વિનેશ મહેતાએ જણાવ્યું હતું કે આજે ભારતમાં વેપારીઓને વિશ્વાસમાં લઈ સરકારે તેમને પ્રોત્સાહક બને તેવી નીતિ ઘડવાનું જરૃરી બન્યું છે. વેપારીઓ જ મોટા ભાગની કરવસુલાત કરતા હોઈ તેઓ સરકારનું જ કાર્ય કરતા હોઈ તેમને વિશેષ દરજ્જો મળવો જોઈએ. ફામ હવે ડિજીટલ બન્યું હોઈ તેની બધી જ ગતિવિધી હવેથી ઓનલાઈન કરવાની શરૃઆત કરાઈ છે.

શેર બજારોમાં રવિવાર ૩૦,ઓકટોબરે

- દિવાળી લક્ષ્મી પૂજનનું મૂહુર્ત ટ્રેડીંગ સત્ર યોજાશે

શેર બજારોમાં દિવાળી લક્ષ્મી પૂજનના ઈક્વિટી સેગ્મેન્ટમાં મૂહુર્ત ટ્રેડીંગ સત્ર આ વખતે રવિવાર ૩૦,ઓકટોબર ૨૦૧૬ના સાંજે ૬ : ૩૦ થી ૭ : ૩૦ વાગ્યા દરમિયાન યોજાશે. પ્રિ-ઓપન સત્ર સાંજે ૬ : ૧૫ થી ૬ : ૩૦ વાગ્યે યોજાશે , જ્યારે પોસ્ટ કલોઝિંગ ૭ : ૪૦ થી ૭ : ૫૦ વાગ્યા દરમિયાન થશે, એવું બોમ્બે સ્ટોક એકસ્ચેન્જની યાદીમાં જણાવાયું છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/business/advertising-rates-of-gst-20-february-to-signal

GSTમાં સેસ લાગુ કરવાની હિલચાલ સામે વિરોધ

- આને કારણે વેરા માળખું ગૂંચવાડાભર્યું બની રહેવાનો ડર


રેકોર્ડ જાળવણી અને આઈટી સિસ્ટમમાં ફેરફાર કરવાના સમયે કંપનીઓ માટે સેસ પડકારરૃપ બની રહેશે  
મુંબઈ,ગુરૃવાર તા.૨૦ ઓક્ટોબર, ૨૦૧૬
ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)માં વેરા ના ઊંચા દરને ઉદ્યોગો સ્વીકારવા તૈયાર છે પરંતુ સેસને તેઓ યોગ્ય ગણતા નથી. સેસ એ નોન-ક્રેડિટેબલ પ્રકારના હોય છે. ઉદ્યોગો સેસને આવકારશે નહીં. ઉદ્યોગો વેરાના ઊંચા દરને સ્વીકારવા તૈયાર થશે જેથી ઈનપુટ ટેક્સ ક્રેડિટની સાંકળ તૂટે નહીં  અને આ આડકતરા વેરાની સંપૂર્ણ પદ્ધતિ ઓછી  ગૂંચવણભરી બની રહે એમ એક વેરા નિષ્ણાતે જણાવ્યું હતું.
સેસ લાગુ કરવાનો વિચાર અયોગ્ય છે કારણ કે આનાથી જીએસટીનું માળખું વધુ ગૂંચવાડાભર્યું બની રહેશે. સેસ લાગુ કરવાથી તેની બહુગણી અસર પડશે અને જીએસટીના એકંદર માળખાને  જટિલ બનાવી દેશે એમ એક વેરા પેઢીના સંચાલકે જણાવ્યું હતું. આના કરતા જીએસટીનો ઊંચા દર એક સારો ઉપાય સાબિત થશે.
અત્યારસુધી સરકારે ઉદ્યોગો તથા વેરા નિષ્ણાતો  સાથેની દરેક બેઠકમાં  જીએસટી પદ્ધતિમાં સેસ તથા સરચાર્જને ભેળવી દેવાશે એવી વાતો કરી છે અને જીએેસટી સંબંધિત બહાર પડાયેલા દરેક દસ્તાવેજોમાં પણ આવો ઉલ્લેખ થયો છે.
રેકોર્ડ જાળવણી અને આઈટી સિસ્ટમમાં ફેરફાર કરવાના સમયે કંપનીઓ માટે સેસ પડકારરૃપ બની રહેશે એમ એક ઔદ્યોગિક સંગઠનના અધ્યક્ષે જણાવ્યું હતું.
જો કે સેસ ઊંચા વેરા દર પર લાગુ કરવા વિચારાઈ રહ્યું છે અને બહુ ઓછી આઈટેમ્સને ઊંચા વેરા દર હેઠળ આવરી લેવાની યોજના હોવાથી સેસની વ્યાપક અસર જોવા નહીં મળે એવો પણ એક મત વ્યકત થઈ રહ્યો છે. ૧લી એપ્રિલથી લાગુ થનારી જીએસટી પદ્ધતિમાં દેશના વિવિધ રાજ્યોને આપવાના થતાં નાણાંની જોગવાઈ કરવા જીએસટીના ઊંચા દરમાં સેસનો સમાવેશ કરવા સરકાર વિચારી રહી છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/business/vepar-cess-in-protest-against-the-move-to-gst
 
Source :-http://gujaratsamachar.com
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Friday, 5 August 2016

GST પદ્ધતિમાં કૃષિ ક્ષેત્રને વેરા મુક્તિ માટેની વ્યાખ્યા સ્પષ્ટ થવી જરૃરી - ટુ-વ્હીલર્સ તેમજ નાના વાહનો GSTના અમલમાં સૌથી મોટા લાભકર્તા બની રહેશે

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

GST પદ્ધતિમાં કૃષિ ક્ષેત્રને વેરા મુક્તિ માટેની વ્યાખ્યા સ્પષ્ટ થવી જરૃરી

- સંગઠીત ખેત કામગીરી મારફતની આવકને રાહત અપાશે કે કેમ તે સામે સવાલ

નવી દિલ્હી, શુક્રવાર

જીએસટીના અમલ માટે બંધારણિય સુધારા ખરડો પસાર થવા સાથે દેશમાં કૃષિવિદ્ કોને કહેવાય અથવા તો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા કયા લોકોને વેરામાંથી મુક્તિના લાભ અપાવા જોઈએ તેવી ચર્ચાએ ઊભી થઈ છે. જીએસટીના નમૂનારૃપ ખરડામાં  કૃષિવિદ્ને જીએસટી હેઠળ વેરાપાત્ર વ્યક્તિમાંથી મુક્તિ આપવામાં આવી છે અને કૃષિવિદ્ની વ્યાખ્યા એેટલે એવી વ્યક્તિ જે પોતે વ્યક્તિગત રીતે જમીન ખેડતો હોય.

વ્યક્તિગત રીતે જમીન ખેડવી એટલે પોતાના ખાતામાં અથવા પોતાના ખેતમજુર દ્વારા અથવા કોઈના પરિવારના સભ્ય દ્વારા કૃષિ કામગીરી કરવી અથવા કરાવવી. આ વ્યાખ્યામાં સંગઢીત ખેતીનો સમાવેશ  કરાયો નથી જેને કારણે એવી છાપ ઊભી થઈ રહી છે કે આવી ખેતી કરનારને વેરાપાત્ર વ્યક્તિમાંથી મુક્તિ અપાઈ નથી, એમ એેક વિશ્લેષકે જણાવ્યું હતું.

જીએસટીના નમૂનારૃપ ખરડામાં કૃષિવિદ્ની નવેસરથી વ્યાખ્યા કરાયાનું જણાય છે, એમ તેમણે જણાવ્યું હતું. મોડેલ લોમાં બે પ્રકારની મુક્તિ અપાઈ છે. પ્રથમ પ્રકારમાં ચોક્કસ વર્ગની વ્યક્તિઓને વેરામાંથી મુક્તિ અપાઈ છે જ્યારે બીજા પ્રકારમાં કેટલાક પ્રોડકટસને મુક્તિ અપાઈ છે. મોડેલ લોમાં ઉત્પાદનોની બાબતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે પરંતુ ખેડૂત અથવા કૃષિવિદ્ની વ્યાખ્યા અસ્પષ્ટ જણાઈ રહી છે. આ હકીકતને ધ્યાનમાં રાખતા જીએસટી મોડેલ લો હેઠળ અનેક વ્યાખ્યાઓ  સ્પષ્ટ થવી જરૃરી છે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/business-gst-tax-exemption-method-needs-to-be-a-clear-definition-of-the-agricultural-sector

ટુ-વ્હીલર્સ તેમજ નાના વાહનો GSTના અમલમાં સૌથી મોટા લાભકર્તા બની રહેશે

મુંબઈ, શુક્રવાર
ટુ-વ્હીલર્સ તથા નાના વાહનો જીએસટીના અમલમાં સૌથી મોટા લાભકર્તા બની રહેશે. જીએસટીના અંતિમ દર આવવાના હજુ બાકી છે ત્યારે હાલમાં નાના વાહનો અને ટુ વ્હીલર્સ પર જે ૨૪થી ૨૫ ટકા ટેકસ લાગુ થાય છે તેના કરતા તો નવા દર ઓછા હશે એ હકીકતને ધ્યાનમાં રાખતા વાહનો સસ્તા થવાની શકયતા રહેલી છે.

જો જીએસટીનો દર ૧૮ ટકા પર મર્યાદિત રખાશે તો નાના વાહનોની કિંમતમાં રૃપિયા ૧૫૦૦૦થી ૪૦,૦૦૦નો ઘટાડો જોવા મળી શકશે.

કાર ઉત્પાદક કંપનીઓ જે નાના વાહનો બનાવી રહી છે તેમને જીએસટીનો લાભ મળી રહેશે. ૧૨૦૦ સીસીથી નીચા પેટ્રોલ એન્જિન તથા ૧૫૦૦ સીસીથી નીચા ડિઝલ એન્જિન નાના વાહનોની વ્યાખ્યામાં આવી જાય છે.

દેશની સમાન આર્થિક પ્રગતિ માટે આ ધારો લાંબા ગાળે ફાયદાકારક બની રહેશે. વેરા માળખા તથા વહીવટીતંત્રને સરળ બનાવવા ઉપરાંત જીએસટીથી માલસામાનની હેરફેર ઝડપી બનશે એમ એક કાર ઉત્પાદક કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતું.

સેફટી તથા પ્રદૂષણ જેવા ક્ષેત્રમાં અનેક સુધારા પગલાંને કારણે મોટાભાગના ઊતારૃ વાહનોની કિંમતમાં આગામી ત્રણ-ચાર વર્ષમાં નોંધપાત્ર વધારો થવાની શકયતા ઊભી થઈ છે ત્યારે જીએસટીનો અમલ કારની કિંમતોમાં વધુ વધારો થતો અટકાવશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

તાતા ટેલીની (મહારાષ્ટ્ર) ખોટ વધી
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં તાતા ટેલી સર્વિસે (મહારાષ્ટ્ર) રૃા. ૧૦૮.૦૭ કરોડની ખોટ કરી હતી. કંપનીનું વેચાણ ૨ ટકા ઘટીને રૃા. ૭૨૨.૯૭ કરોડ થયું હતું.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/business-two-wheelers-as-well-as-smaller-vehicles-would-be-most-beneficial-effect-of-gst
 
Source :-http://gujaratsamachar.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 2 August 2016

GST બિલની સુધારેલી નકલો સાંસદોને અપાઇ : આજે રાજ્યસભામાં રજૂ કરાશે - ધરમપુરમાં ૩૦૦ લોકોનું સ્થળાંતર વૃધ્ધાનું મોત, યુવાન તણાઇ ગયો

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

GST બિલની સુધારેલી નકલો સાંસદોને અપાઇ : આજે રાજ્યસભામાં રજૂ કરાશે

- કોંગ્રેસની કેટલીક માગો સ્વીકાર્યા પછી

- એક ટકા વધારાનો ટેક્સ દૂર કરવા અને રાજ્યોને પાંચ વર્ષ સુધી વળતરની જોગવાઇઓ સામેલ
(પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૨
સરકારે આજે  ૧ ટકા વધારાનો ટેક્સ દૂર કરવા અને રાજ્યોને નુકસાન થવાના કેસોમાં પાંચ વર્ષ સુધી વળતર આપવા સહિતના સત્તાવાર સુધારાઓ સાથેના જીએસટી બિલની નકલો સાંસદોને આપી હતી. સરકાર આવતીકાલે રાજ્યસભામાં લાંબા સમયથી વિલંબિત જીએસટી બિલને ચર્ચા માટે રજૂ કરશે.
નવી જોગવાઇઓ સાથેના જીએસટી બંધારણીય સુધારા બિલની નકલો આજે સાંસદોને વહેંચવામાં આવી હતી. આ સાથે જ રાજ્યસભામાં બે વર્ષથી જીએસટી બિલનો વિરોધ કરી રહેલી કોંગ્રેસની અમુક માગો સરકારે સ્વીકારી લીધી છે.
ભવિષ્યમાં જીએસટી અંગે ઉભા થનારા વિવાદોના ઉકેલ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવાની માગના સંદર્ભમાં સુધારા બિલમાં જીએસટી કાઉન્સીલની રચના કરવાની જોગવાઇ કરવામાં આવી છે.
જીએસટી બિલ રાજ્યસભામાં પસાર કરાવવા જેટલી કોંગ્રેસ, સપા, બીજેડી, તૃણમુલ અને આરજેડીના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે. મે, ૨૦૧૫માં જ લોકસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું.
જો સંસદના વર્તમાન ચોમાસુ સત્રમાં જીએસટી બિલ પસાર થઇ જશે તો સમગ્ર દેશમાં સેન્ટ્રલ એક્સાઇઝ ડયૂટી અને રાજ્યોના વેટ અને સેલ્સ ટેક્સ સહિતના તમામ અપ્રત્યક્ષ ટેક્સ નાબૂદ થઇ જશે.
આ અગાઉ સપાના નરેશ અગ્રવાલે રાજ્યસભામાં જીએસટી બિલની નકલો ન મળી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ બિલને પસાર કરાવવા માટે સંસદના બે તૃંતિયાશ સાંસદો અને દેશના ૫૦ ટકા રાજ્યોની મંજૂરી જરૃરી છે.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-mps-subsequently-revised-copies-of-the-gst-bill-to-be-introduced-in-the-rajya-sabha-today

ધરમપુરમાં ૩૦૦ લોકોનું સ્થળાંતર વૃધ્ધાનું મોત, યુવાન તણાઇ ગયો

- વરસાદના ભયાનક રૃપથી રાત્રે જ તંત્ર દોડતું થયું

- લોકોની ઘરવખરી તણાઇ : વૃક્ષો-વિજળીના પોલ તૂટયા

ધરમપુર, મંગળવાર
ધરમપુરમાં સોમવારનાં રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધીમાં ૧૨ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ધરમપુર નગર તથા આસપાસના ગ્રામ્ય જીવનને નુકસાનની ભારે અસર પહોંચતા તંત્ર દોડતું થઇ ગયું હતું.  વિવિધ વિસ્તારમાંથી ૩૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. એક વૃધ્ધાનું મોત થયું છે. જ્યારે એક યુવાન તણાયો હતો.

ગતરાત્રિના ૧૦ વાગ્યાની આસપાસ ગાજવીજ સાથે શરૃ થયેલા વરસાદના કારણે ધરમપુરમાં ૪૦૦ જેટલા નગરજનો અસરગ્રસ્ત બન્યા હતાં. પાલિકા, મામલતદાર તથા પ્રાંત અધિકારી, પોલીસતંત્ર રાત્રિના સમયથી દોડતું જણાયું હતું. કાચા મકાનમાં રહેતા તમામ  આ વિસ્તારના નગરજનોના જીવ પડીકે બંધાયા હતાં. તંત્ર દ્વારા રાત્રે જ આવા ૩૦૦ જેટલા અસરગ્રસ્તોનું નજીકમાં સી.કે.પી. સમાજની વાડીમાં તાત્કાલિક સ્થળાંતર કરાયું હતુ. તાલુકામાં ૭૦ જેટલા લાઇટપોલ તૂટી પડવાના અહેવાલો મળ્યા છે. વલસાડ-ધરમપુર રોડ ઉપર વૃક્ષ તૂટી પડતા રાત્રિના સમયથી સવારે ૧૦-૩૦ સુધી વલાસાડ-ધરમપુર રોડ બંધ રહેતા લોકો અટવાયા હતા.

ધરમપુર તાલુકાના આંબોસી ભવઢાણ ગામના ૬૨ વર્ષીય મહિલા ચીમનાબેન રામુભાઇ મોર્યા સવારમાં ૫-૩૦ કલાકે કરાડપાડા ફળિયાનાં ડુંગર ઉપર કુુદરતી હાજતે જતા હતા ત્યારે ડુંગર ઉપર ચઢતી વેળા પગ લપસતા સીધા ધસમસતી ખાડીમાં ખાબક્યા હતાં, જે ખાડીનું પાણી કરંજવેરી થઇ આસુરા તાન નદીમાં નીકળતા સવારને ૯-૩૦ કલાકે તેમની લાશ મળી હતી. પોલીસતંત્રએ વોટસએપનાં માધ્યમથી ઓળખ કરી હતી. આજ ગામનાં માધુભાઇ બાપજીભાઇ દેશમુખની મોટરસાયકલ તથા શાંતિભાઇ લંગીયાભાઇ મોર્યાની જનરલ સ્પેસની દુકાન પણ તાન નદીના પાણીમાં તણાઇ  ગઇ હતી.

આ ઉપરાંત તાલુકાનાં ચોંઢા ગામના ૩૧ વર્ષીય યુવાન લલીન રજલુભાઇ મહાલા પણ ચેકડેમ ઉપરથી તણાયા હોવાની માહિતી સરપંચ પરભુભાઇ  ચવધરીએ કરતાં યુવાનની શોધખોળ તંત્ર દ્વારા કરાઇ હતી. તાલુકાના અન્ય ગામોમાં પાણીમાં તણાઇ હોવાથી સાથે સાથે નાળા તૂટવા, વૃક્ષો અને વિજળીનાં થાંભલાઓ તૂટવા, ઘરના પતરા, સાગના પાટીયા, માલસામાન, અનાજ સહિતની વસ્તુઓ પાણીનાં પ્રવાહમાં તણાતા જનજીવન અસરગ્રસ્ત બન્યું છે.

ધરમપુરના કરંજવેરીથી વૃદ્ધની લાશ મળી
વાપી, મંગળવાર
ધરમપુર નજીકના કરંજવેરી ગામે માન નદી કિનારે આજરોજ અજાણ્યા ૬૫ વર્ષિય વૃદ્ધની લાશ તણાઈ આવી હતી. જેથી લોકોએ ઘટના સ્થળે પહોંચી ધરમપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે અજાણ્યા વૃદ્ધની લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી તેની ઓળખ કરવા કવાયત આદરી હતી.
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/surat-dharampur-town-migration-ax-300-deaths-was-young-minded
 
Source :-http://gujaratsamachar.com
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

Tuesday, 5 July 2016

Gayatri Solution Group LED Light Spical Discount on MRP Email :- inquiry.gsg13@gmail.com

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gayatri Solution Group LED Light




Gayatri Solution Group LED Light Spical Discount on MRP Email :- inquiry.gsg13@gmail.com


GSG Oreva

Oreva’s range of led lights is highly efficient, safe and affordable. These ‘value for money’ products not only conserve a large amount of energy but also illuminate spaces with style.

Applications: Residential, Offices, Work Shops, and Outdoor

Warranty

  • 2 Years for Lamps and DownLights
Life Hours
  • Lamps – 15000 hrs
Oreva LED Price List:
Products
Type
MRP
LED Lamps
4W-ECO-LED
Rs. 255
6W-ECO-LED
Rs. 315
8W-ECO-LED
Rs. 365
10W-ECO-LED
Rs. 430
12W-ECO-LED
Rs. 475
5W-DX-LED
Rs. 335
7W-DX-LED
Rs. 385
9W-DX-LED
Rs. 505
11W-DX-LED
Rs. 555
Full Glass LED Lamps
5W-GL-LED
Rs. 375
LED Mini Lamp
0.5W-MINI-LED
Rs. 85
1W-MINI-LED
Rs. 99
3W-DX-LED
Rs. 295
LED Night Lamp
0.2W-LED
Rs. 75
0.5W-LED
Rs. 99
1W-DX-LED
Rs. 145
2W-DX-LED
Rs. 225
Down Lights
6W 4-inch (Round)
Rs. 595
12W 5-inch (Round)
Rs. 995
16W 6-inch (Round)
Rs. 1325
20W 7-inch (Round)
Rs. 1475
6W 4-inch (Sqaure)
Rs. 635
12W 5-inch (Square)
Rs. 1025
16W 6-inch (Square)
Rs. 1355
20W 7-inch (Square)
Rs. 1500
Panel Lights
6W 4-inch (Round)
Rs. 595
12W 5-inch (Round)
Rs. 995
16W 6-inch (Round)
Rs. 1325
20W 7-inch (Round)
Rs. 1475
24W 8-inch (Round)
Rs. 1795
6W 4-inch (Sqaure)
Rs. 635
12W 5-inch (Sqaure)
Rs. 1025
16W 6-inch (Sqaure)
Rs. 1355
20W 7-inch (Sqaure)
Rs. 1500
24W 8-inch (Sqaure)
Rs. 1815
Spot Lights
3W 3-inch spotlight
Rs. 365
5W 4-inch spotlight
Rs. 615
7W 4-inch spotlight
Rs. 675
Tube Lights
13W 2-feet T8 Tube light
Rs. 1225
20W 3-feet T8 Tube light
Rs. 1490
26W 4-feet T8 Tube light
Rs. 1895

Overa LED Products Type: Lamps, Night Lamps, Down Lights, Panel Lights, Spot Lights, Tube Lights, and Street Lights
Any Products more Detail or get best price Please email :- inquiry.gsg13@gmail.com

Products :-

Overa LED Products Type: Lamps, Night Lamps, Down Lights, Panel Lights, Spot Lights, Tube Lights, and Street Lights
Source :-http://www.ledlightsinindia.com/information/led-light-prices-in-india



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)