Gayatri Business Solution
Gujarat Samachar News
એકસાઈઝ ડયૂટીમાં રાહત મળવાની સંભાવના
આગામી સોમવારે કેન્દ્રના વોટ ઓન એકાઉન્ટમાં
ગોલ્ડ આયાત અંકૂશો હળવા બનાવાય તેવી પણ ધારણા
રાજ્ય
તથા ચોક્કસ ક્ષેત્રને આડકતરા વેરામાં અપાયેલી રાહત ૨૦૧૪-૧૫ માટેના
વચગાળાના બજેટમાં ચાલુ રખાય તેવી વકી છે જો કે વેરા માળખામાં કોઈ ફેરફારની
શકયતા જણાતી નથી. યુપીએ સરકાર ફરી સત્તા પર આવશે તો સીધા તથા આડકતરા
વેરામાં કેવા પ્રકારના સુધારા કરાશે તેના પર નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ
કદાચ પ્રકાશ ફેંકી શકે છે.
પાર્થસારથી શોમે સમિતિ દ્વારા આડકતરા વેરામાં ફેરફાર માટે કરાયેલી ભલામણોમાંથી મોટાભાગની ભલામણોનો આ અગાઉ જ અમલ કરી દેવાયો છે માટે વચગાળાના બજેટ (વોટ ઓન એકાઉન્ટ)માં કોઈ મોટા ફેરફાર આવવાની શકયતા જણાતી નથી, એમ બજેટની તૈયારીમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું હતું. જો કે સર્વિસ ટેકસમાં કેટલી ક મુક્તિની શકયતા છે.
સર્વિસ ટેકસનો દર જે હાલમાં ૧૨ ટકા છે તેમાં કોઈ ફેરફારની શકયતા જણાતી નથી. દેશના અર્થતંત્રના વિકાસને વેગ આપવા માળખાકીય ક્ષેત્રના વેપારમાં સર્વિસ ટેકસમા ંરાહત અપાય તેવી વકી છે. કેટલાક રાજ્યોને એકસાઈઝ ડયૂટીમાં અપાયેલી રાહત ચાલુ રખાશે. પર્વતિય રાજ્યો જેમ કે હિમાચલ પ્રદેશ, જમ્મુ તથા કાશમીરને અપાયેલી રાહત મે ૨૦૧૪માં પૂરી થાય છે. વોટ ઓન એકાઉન્ટ આવતા સોમવારે ૧૭મીના રોજ રજુ થનાર છે.
૨૦૦૮-૦૯ તથા ૨૦૦૯-૧૦ દરમિયાનની નાણાંકીય કટોકટીવેળાએ પૂરા પડાયેલા ફિસ્કલ સ્ટીમ્યુલ્સને કારણે દેશની રાજકોષિય સ્થિતિ હાલમાં કથળી ગઈ છે એમ જણાવી વેરા દરમાં ખાસ રાહત નહીં આપવા નાણાં પ્રધાને તાજેતરમાં સંકેત આપ્યા હતા. આયાત અંકૂશોને કારણે દેશની રાજકોષિય ખાધ ઘટાડવામાં મળેલી સફળતાને ધ્યાનમાં રાખી નાણા ંપ્રધાન ગોલ્ડની આયાત પરના કેટલાક પ્રતિબંધો હળવા કરે તેવી વકી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જો કે સીધા વેરાના દરમાં કોઈપણ ફેરફાર આવવાની શકયતા નથી. કારણ કે નાણાં પ્રધાન વોટ ઓન એકાઉન્ટ રજુ કરવાના છે . સીધા વેરામાં ફેરફાર કરવો હોય તો સંસદની મંજુરી લાગે. લોકસભાની ચૂંટણી પહેલાનું સંસદનું આ અંતિમ સત્ર છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
+
No comments:
Post a Comment