Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
સોલાર પાવરના દરો ડોલર સાથે જોડવા સામે પાવર કંપનીઓનો વિરોધ
નવી દિલ્હી, શુક્રવાર
સૌર ઊર્જા ( સોલાર પાવર)ના દરો ડોલર આધારિત કરવાની સરકારની દરખાસ્તનો સરકારના જ ઊર્જા વિભાગમાંથી વિરોધ થઇ રહ્યો હોવાનું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યુ હતુ. આ બાબતે ઊર્જા ક્ષેત્રના એક ટોચના અધિકારીએ ઓળખ નહીં આપવાની શરતે જણાવ્યુ હતું કે સોલાર પાવર માટે ડોલર આધારિત વીજ દરો નક્કી કરવાથી થનારા નુકસાન સામે હેજ (આર્થિક ઉપાય) કરવા નો ખર્ચ મોટો આવશે. વીજ વિતરણ કંપનીઓ ભારતીય રૃપિયામાં પેમેન્ટ કરશે, ગ્રાહકો તેમના બિલ રૃપિયાના ચલણમાં ભરશે પણ તમારૃ પેમેન્ટ ડોલરમાં થશે. આ બાબત કોઇ તાલમેલ ધરાવતી નથી, એમ તેમણે જણાવ્યુ હતુ. જો તમે સાતથી દસ વર્ષ માટે પણ હેજ કરો તો તે માટે વર્ષે સાતથી આઠ ટકાનો ખર્ચ આવે, તેથી આ ટ્રાન્ઝેક્શનને હેજ કરવાવ્યવહારૃ નથી, એમ તેમણે જણાવ્યુ હતુ. રૃપિયા અને ડોલરના વિનિમય દરમાં વર્ષે ૩ ટકાના સંભવિત ફેરફાર ઉપર સરકાર આધાર રાખી રહી છે. પણ કંપનીઓ આ દાવા સામે સવાલ ઉઠાવતાં કહે છે કે પહેલા બે વર્ષમાં તે આઠ ટકા રહે અને પછી ફ્લેટ થાય તો પાવર ટ્રેડરો કેશ નેગેટિવ બની જશે. સરકાર જો આ સમસ્યાનો ઉકેલ સત્વરે નહીં લાવે તો વર્ષ ૨૦૨૨ સુધીમાં સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતા હાલની ૩૭૪૫ મેગા વોટથી એક લાખ મેગા વોટ સુધી લઇ જવાની સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના અધવચ્ચે જ પડી ભાંગશે કારણકે વિવિધ રાજ્યોની સરકાર હસ્તક વીજ વિતરણ સંસ્થાઓને ડોલરના વિનિમય દર હેઠળ સૌર ઊર્જા લેવી પરવડશે નહીં, |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment