સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 11 August 2017

૪ દિ'માં શેરધારકોને ૬.૪ લાખ કરોડનો ધૂંબો - Govt notifies timeline for filing of tax returns under GST

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

ALERT: શું છે Ransomware, જાણો કેવી રીતે બચી શકો તેના એટેકથી - How to remove Ransomware using Quick Heal - Quick Heal Special Offer Dt 20/05/2017 to Dt 31/05/2017 MORE DETAIL CLICK HERE  

LINK :- http://gayatrisolutiongroup.blogspot.in/2017/05/alert-ransomware-how-to-remove.html 

૪ દિ'માં શેરધારકોને ૬.૪ લાખ કરોડનો ધૂંબો
અમેરિકા - ઉત્તર કોરિયા વચ્ચે અણુ ટકરાવની શકયતાની ભારતીય શેરબજાર ઉપર આકરી અસર : એક જ અઠવાડિયામાં આંક ૧૧૦૦ પોઇન્ટ તૂટયોઃ ચીન સાથે ડોકલામ વિવાદ, શોલ કંપનીઓના જ કારોબાર ઉપર મનાઇ અને કોર્પોરેટ ક્ષેત્રની નબળી સ્થિતિ પણ જવાબદાર
   મુંબઇ તા. ૧૨ : અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે યુધ્ધની સંભાવનાની સીધી અસર, વિશ્વભરના શેરબજારોની જેમ ભારતના શેરબજાર ઉપર પણ પડી છે અને છેલ્લા ૪ દિવસમાં ભારતીય શેરબજારમાં ટ્રેડીંગમાં ભારતના શેરધારકોને ૧૦૦ બિલીયન અમેરિકી ડોલર એટલે કે ૬.૪ લાખ કરોડ રૂપિયાનું જંગી નુકસાન વેઠવું પડયું છે.
   મુંબઇ શેરબજારની માર્કેટ કેપ હવે ૧૩૩.૧ લાખ કરોડ રૂપિયા છે. ૭ ઓગષ્ટે તે પોતાના સર્વોચ્ચ સ્તર ૧૩૯.૫ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયેલ. શેરબજારનું માર્કેટ કેપ ૬ જુલાઇએ ૧૩૩ લાખ કરોડ રૂપિયા હતું. એ પછી ૨૩ ટ્રેડીંગ સત્રના કારોબાર પછી ૭ ઓગષ્ટે શેરબજાર ૧૩૯.૫ લાખ કરોડના પોતાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું.
   સમાચાર એજન્સીના પ્રગટ થયેલ હેવાલ મુજબ દુનિયાભરના શેર રોકાણકારોને લગભગ ૧ ટ્રિલીયન ડોલર એટલે કે લગભગ ૬૪૦ ખરબ અને ૮૫ અબજ રૂપિયાનું અધધધ નુકસાન થઇ ચૂકયું છે.
   ગઇકાલે શુક્રવારે સેન્સેક્ષમાં ૩૧૮ પોઇન્ટના ગાબડા સાથે શેરબજાર ૩૧૨૧૪ના આંકે બંધ થયેલ છે. જે છેલ્લા કેટલાક મહિનાઓમાં સૌથી નીચા સ્તરે રહ્યું છે.
   નિફટી પણ ૧.૧ ટકા એટલે કે લગભગ ૧૦૯ પોઇન્ટ તૂટવા સાથે ૯૭૧૧ પોઇન્ટ ઉપર ગઇકાલે શુક્રવાર બંધ થયું.
   આ એક જ અઠવાડિયામાં સેન્સેક્ષ ૧૧૦૦ પોઇન્ટ તૂટયો છે. ડીલર્સોનું કહેવું છે કે ભારત અને ચીન વચ્ચે ડોકલામ વિવાદ, સેબી દ્વારા મંગળવારે ૩૩૧ શેલ કંપનીઓનું ટ્રેડીંગ રોકવું અને કોર્પોરેટ સેકટરમાં ઢીલાશને લીધે આ અઠવાડિયામાં શેરબજારને જંગી નુકસાન થયું છે.
Source:-http://www.akilanews.com/12082017/main-news/1502512324-111698

Govt notifies timeline for filing of tax returns under GST

NEW DELHI: The government has notified the timeline for furnishing final tax returns for July and August under the Goods and Services Tax (GST) regime. The GST Council, chaired by Finance Minister Arun Jaitley and comprising state counterparts, had in June allowed businesses extended timeline for filing final GST returns in forms GSTR-1, GSTR-2 and GSTR-3 for July and August.
In the interim period, businesses have to file GSTR-3B which is a summary of self-assessed tax liabilities with consolidated details of outward supplies and input credit.
The Central Board of Excise and Customs (CBEC) has now notified the dates for filing the GST returns forms.

As per the notification, outward supplies in Form GSTR-1 for the month of July will have to be filed between September 1-5. For August, it is to be filed between September 16-20. The original date for filing GSTR-1 was 10th of the next month.

Details of inward supplies in Form GSTR-2 for July will have to be filed between September 6-10. For August, the date is September 21-25. The original date for filing of GSTR-2 was 15th of the next month. 
Form GSTR-3 for July will now have to be filed between September 11-15 and for August the date is September 26-30. The original date for filing GSTR-3, which is the monthly return on the basis of finalisation of details of outward supplies and inward supplies along with the payment of amount of tax, was 20th of the next month.

As regards GSTR-3B, the GST Network portal has started the facility for filing of July returns from August 5. The last date for filing the GSTR-3B for July 2017 is August 20, while the same for the month of August 2017 is September 20. 
 
Over 71.30 lakh excise, service tax and VAT payers have migrated to the GSTN portal and over 15 lakh new assessees have registered on the platform.

GST, which has subsumed over 17 different levies, has kicked in from July 1. 
Source:-http://timesofindia.indiatimes.com/business/india-business/govt-notifies-timeline-for-filing-of-tax-returns-under-gst/articleshow/59984939.cms


એક જુલાઇથી લાગૂ થઇ રહ્યો છે GST, કરી લો આ 5 કામ નહીં તો વધશે મુશ્કેલી...

Read more at: http://money.divyabhaskar.co.in/news/BIZ-ECN-TAXA-gst-must-do-registration-in-june-to-avail-benefits-5602582-PHO.html?ref=cppst
GetGovernment or Education Exam Material Online (GSG) Click Here 





 
Source :-http://www.divyabhaskar.co.in, http://gujaratsamachar.com
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment