સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 1 February 2018

નાણામંત્રી અરૂણ જેટલીની પોટલીમાં તમને શું મળશે, જાણો એક ક્લિક પર. - E – WAY BILL અંગેની જરૂરી સૂચનાઓ - Union Budget 2018 - 2019 Special Live Update Click Here (Date 01/02/2018 Time 03:05 PM) - 2018-19ના બજેટમાં નાણાંમંત્રીએ ખેતી અને ખેડૂતો માટે કરી ઢગલાબંધ જાહેરાત - *E-Way bill will be implementing from 01-02-2018 in all over India.Some important FAQ of E-Way Bill:* -

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com


Union Budget 2018 - 2019 Special Live Update Click Here (Date 01/02/2018 Time 03:05 PM)


    • 03:02 PM
      આ વર્ષે સરકારને વધારાનું ડિવિડન્ડ આપવાની યોજના નહીંઃ આરબીઆઇ
    • 02:39 PM
      કસ્ટમ ડ્યૂટી બેગણી વધીને 20 ટકા
    • 02:39 PM
      ઇમ્પોર્ટેડ પરફ્યૂમ્સ, ડેન્ટલ હાઇજીન, આફ્ટર શેવ, ડિઓડરન્ટ્સ થશે મોંઘા
    • 02:39 PM
      હવે 10 હજાર રૂપિયાથી વધુ કેશ પેમેન્ટ નહીં કરી શકે ટ્રસ્ટ
    • 02:38 PM
      લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ માટે હોલ્ડિંગ ટાઇમ હશે 2 વર્ષ
    • 02:38 PM
      બજેટ 2018: મોબાઇલ ફોન લિથિયમ આર્યન બેટરી પર કસ્ટમ ડ્યૂટી વધારીને 15 ટકા થઇ
    • 02:38 PM
      બજેટ 2018: સ્માર્ટવોચ, વિયરેબલ ડિવાઇસિઝ પર કસ્ટમ ડ્યૂટી વધારીને 20 ટકા થઇ
    • 02:38 PM
      બજેટ 2018: ઇમિટેશન જ્વેલરી પર કસ્ટમ ડ્યૂી 15 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવી
    • 02:37 PM
      બજેટ 2018: ફુટવેર પાર્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારીને 15 ટકા કરી
    • 02:37 PM
      બજેટ 2018: ટ્રક અને બસોના રેડિયલ ટાયર પર કસ્ટમ ડ્યૂટી વધારીને 15 ટકા કરવામાં આવી
    • 01:55 PM
      10 કરોડ કુટુંબો માટે 5 લાખનો મેડિકલ ઇન્શ્યોરન્સ, આ એક ઐતિહાસિક બજેટ છેઃ ગડકરી



      Medical insurance of Rs 5 lakh for 10 crore families is a huge initiative. This is a historic budget: Union minister Nitin Gadkari
    • 01:54 PM
      જેટલીએ ખેડૂતોની સ્થિતિ સુધારવાની જાહેરાત કરી છે પરંતુ હજુ વધુ પ્રયત્નોની જરૂર છેઃ દેવગૌડા



      FM has tried to make improvements for farmers but the problems of farmers and rural people are enormous. Measures may not be sufficient: HD Dewe Gowda, former PM
    • 01:48 PM
      વડાપ્રધાન ગ્રામીણ સડક યોજના હેઠળ ગામડામાં હાટ, ઉચ્ચ શિક્ષણ અને હોસ્પિટલ્સને જોડવામાં આવશેઃ મોદી

      प्रधानमंत्री ग्रामीण सड़क योजना के तहत अब गांवों को ग्रामीण हाट, उच्च शिक्षा केंद्र और अस्पतालों से जोड़ने का काम भी किया जाएगा। इस वजह से गांव के लोगों का जीवन और आसान होगा: PM @narendramodi https://www.facebook.com/narendramodi/videos/10160013601205165/ 
    • 01:46 PM
      બજેટથી ગરીબોને થશે લાભઃ મોદી

      हमेशा से गरीब के जीवन की एक बड़ी चिंता रही है बीमारी का इलाज। बजट में प्रस्तुत की गई नई योजना ‘आयुष्मान भारत’ गरीबों को इस बड़ी चिंता से मुक्त करेगी: PM @narendramodi https://www.facebook.com/narendramodi/videos/10160013601205165/ 
    • 01:44 PM



      The govt has attempted to pay lip service to farmers and to other marginalised sections of society but it is a classical case of too less and completely at the inappropriate time: Manish Tewari, Congress
    • 01:41 PM
      બિહારના સીએમ નીતિશ કુમારે બજેટને વખાણ્યું



      Announcements regarding education, health and agriculture made.
      A national health protection scheme to benefit 10 crore poor families announced, it is a huge initiative. I would like to congratulate the government: Bihar Chief Minister Nitish Kumar
    • 01:39 PM
      બજેટ 2018: પેટ્રોલ અને ડીઝલની આયાત પર 3 ટકા સોશ્યલ વેલફેર સરચાર્જ લાગશે
    • 01:39 PM
      બજેટ 2018: સોના-ચાંદીની આયાત પર 3 ટકા સોશ્યલ વેલફેર સરચાર્જ
    • 01:39 PM
      બજેટ 2018: પોલિશ્ડ કલર્ડ સ્ટોન થશે સસ્તા, ઇમ્પોર્ટ ડ્યૂટી 5 ટકા ઘટીને 2.5 ટકા થઇ
    • 01:35 PM
      અનબ્રાન્ડેડ ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી 6.33 રૂપિયાથી ઘટાડીને 2 રૂપિયા પ્રતિ લીટર કરી
    • 01:35 PM
      અનબ્રાન્ડેડ પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી 4.48 રૂપિયાથી ઘટાડીને 2 રૂપિયા/લીટર કરી
    • 01:35 PM
      ભારતે ઘણી હદ સુધી પ્રાપ્ત કર્યું ફિસ્કલ ડેફિસિટનું ટાર્ગેટ: મૂડીઝ
    • 01:34 PM
      બજેટ 2018: પેટ્રોલિયમ સબ્સિડી 24,930 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન
    • 01:34 PM
      બજેટ 2018: નાણાંકીય વર્ષ 2018-19માં કોર્પોરેશન ટેક્સ 6.21 લાખ કરોડ રૂપિયાનું અનુમાન
    • 01:28 PM
      બજેટ 2018: ફર્ટિલાઇઝર સબ્સિડી 70,100 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન
    • 01:28 PM
      બજેટ 2018: કૃષિ તેમજ સંબંધિત પ્રવૃતિ માટે 63,836 કરોડ રૂપિયાની ફાળવણી
    • 01:28 PM
      માર્કેટ અપડેટઃ ઘટાડા બાદ માર્કેટમાં ઝડપી રિકવરી, સેન્સેક્સ 36,045 અને નિફ્ટી 11,000ની પાર
    • 01:19 PM
      બજેટ 2018: ગોલ્ડ પર કસ્ટમ ડ્યૂટીમાં કોઇ ફેરફાર નહીં
    • 01:19 PM
      બજેટ 2018: પેન્શનના બદલે સરકાર આપશે 1.68 લાખ કરોડ રૂપિયા
    • 01:19 PM
      બજેટ 2018: ડિફેન્સ માટે 2.82 લાખ કરોડ રૂપિયાની ફાળવણી
    • 01:19 PM
      નાણાંકીય વર્ષ 2018-19માં GST કલેક્શન 7.44 લાખ કરોડ રહેવાનું અનુમાન
    • 01:19 PM
      બજેટ 2018: ગ્રોસ ટેક્સ રેવન્યૂ 22.7 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન
    • 01:19 PM
      નાણાંકીય વર્ષ 2018-19માં રેવન્યૂ ડેફિસિટી GDPના 2.2 ટકા રેહવાનું અનુમાન
    • 01:12 PM
      નાણાંકીય વર્ષ 2018-19માં ગ્રોસ માર્કેટ બોરોઇંગ 6.06 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન
    • 01:12 PM
      નેટ માર્કેટ બોરોઇંગ 4.62 લાખ કરોડ રૂપિયાનું લક્ષ્ય
    • 01:11 PM
      કેટલાક સામાનના ઇમ્પોર્ટ પર 3 ટકા સોશ્યલ વેલફેર સરચાર્જ લગાવાયો
    • 01:11 PM
      ટીવી પાર્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી વધારીને 15 ટકા કરવામાં આવી
    • 01:11 PM
      રો કાજુ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી
    • 01:11 PM
      પસંદગીની આઇટમ્સ પર વધારાઇ કસ્ટમ ડ્યુટી
    • 01:11 PM
      મોબાઇલ ફોન પર કસ્ટમ ડ્યૂટી વધી, 15 ટકાથી વધી 20 ટકા
    • 12:54 PM
      હેલ્થ, એજ્યુકેશન સેસથી સરકારને મળશે 11 હજાર કરોડ રૂપિયાની રેવન્યૂ
    • 12:54 PM
      લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સથી મળશે 20,000 કરોડ રૂપિયાની વધારાની એવન્યૂ
    • 12:54 PM
      હેલ્થ એજ્યુકેશન સેસ વધીને કર્યો 4 ટકા
    • 12:54 PM
      શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સમાં કોઇ ફેરફાર નહીં, બની રહેશે 15 ટકા
    • 12:50 PM
      1 લાખ રૂપિયાથી વધુના શેર્સ પર 10 ટકા લોંગ ટર્મ ગેન્સ
    • 12:50 PM
      લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સમાં સામાન્ય ફેરફાર
    • 12:50 PM
      LIC ની સીનિયર સિટીઝન્સ માટે 8 ટકા એશ્યોર્સ ઇન્કમ પ્લાન્સ 2020 સુધી માટે એક્સટેન્ડ
    • 12:44 PM
      MSME ને કોર્પોરેટ ટેક્સમાં છૂટ આપવાથી 7000 કરોડ રૂ.ઘટશે સરકારની આવક
    • 12:44 PM
      સીનિયર સિટીઝન્સને 50,000 રૂપિયા સુધીની ઇન્ટરેસ્ટ ઇન્કમ પર એગ્ઝેમ્પ્શન
    • 12:44 PM
      ઇન્કમ ટેક્સમાં 40,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિટક્શનને મંજૂરી
    • 12:44 PM
      કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાથી 99 ટકા MSMEને થશે ફાયદો
    • 12:44 PM
      250 કરોડથી વધુ ટર્નઓવરવાળી કંપનીઓને આપવો પડશે 30 ટકા કોર્પોરેટ ટેક્સ
    • 12:44 PM
      પર્સનલ ઇન્કમ ટેક્સમાં કોઇ ફેરફાર નહીં
    • 12:43 PM
      250 કરોડ રૂપિયા સુધી ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે 25 ટકા કોર્પોરેટ ટેક્સ
    • 12:39 PM
      માર્કેટ અપડેટઃ ઉપલા સ્તરોથી 300 અંક તૂટ્યો સેન્સેક્સ, નિફ્ટી 11,000ની નીચે
    • 12:39 PM
      રિયલ્ટી સેકટર માટે લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સના નિયમો સરળ બનાવાયા
    • 12:38 PM
      GDPની તુલનામાં લોનની એવરેજને 40 ટકા સુધી ઘટાડવાનું લક્ષ્ય
    • 12:38 PM
      કૃષિ ઉત્પાદન સાથે જોડાયેલી કંપનીઓને ટેક્સ રાહતની જાહેરાત
    • 12:38 PM
      બ્લેકમની પર સકંજો કસવા માટે ઉઠાવાશે પગલા
    • 12:38 PM
      ટેક્સ ચોરી રોકવાના પગલાથી મળ્યો 90 હજાર કરોડ રૂપિયાથી વધુનો ટેક્સ
    • 12:34 PM
      નાણાંકીય વર્ષ 2018-19માં રાજકોષીય ખાદ્ય GDPની તુલનામાં 3.3 ટકા રહેવાનું લક્ષ્ય
    • 12:34 PM
      નાણાંકિય વર્ષ 2017-18માં રાજકોષીય ખાદ્ય GDPના 3.5 ટકા
    • 12:34 PM
      નાણાંકિય વર્ષ 2017-18નો કુલ સંશોધિત ખર્ચ 21.57 લાખ કરોડ રૂપિયા
    • 12:34 PM
      સાંસદોના પગાર માટે આવશે નવો કાયદો, દર 5 વર્ષ માટે બદલાશે સાંસદોની સેલેરી
    • 12:34 PM
      રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલોનો વધશે પગાર
    • 12:34 PM
      હાઇબ્રિડ ફાઇનાન્સિયલ ઇન્સ્ટુર્મેન્ટ માટે અલગ પોલિસી બનાવશે સરકાર
    • 12:34 PM
      ગોલ્ડને એસેટ ક્લાસમાં ફેરવવા માટે પોલિસીનું ફ્રેમવર્ક બનાવશે સરકાર
    • 12:30 PM
      નવા રૂપમાં લાવવામાં આવશે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ
    • 12:29 PM
      આપવામાં આવશે 19,428 કરોડ રૂપિયાના વોટર સપ્લાયનો કોન્ટ્રાક્ટ
    • 12:29 PM
      અમૃત યોજના હેઠળ 500 શહેરોમાં બધા ઘરોને કરવામાં આવશે વોટરનો સપ્લાય
    • 12:29 PM
      નાણાંકિય વર્ષ 18નું ડિસઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ રિવાઇઝ કરીને કર્યું 1 લાખ કરોડ રૂપિયા
    • 12:29 PM
      માર્કેટથી ફન્ડ એકઠું કરી શકશે રીઝનલ રૂરલ બેન્ક
    • 12:28 PM
      નાણાંકીય વર્ષ 2018-19 માટે 80 હજાર કરોડ રૂપિયાના ડિસઇન્વેસ્ટમેન્ટનું ટાર્ગેટ
    • 12:24 PM
      પબ્લિક સેકટરની 3 ઇન્શ્યોરન્સ કંપનીઓને મર્જ કરીને બનાવાશે એક કંપની
    • 12:24 PM
      ડેટ બેઝ્ડ ETF સહિત અન્ય ઇટીએફ માટે શોધાશે સંભાવનાઓ
    • 12:24 PM
      દરેક એન્ટરપ્રાઇઝને એક યૂનીક આઇડી આપશે સરકાર
    • 12:23 PM
      ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે 372 રિફોર્મની ઓળખ કરવામાં આવી
    • 12:20 PM
      ડોમેસ્ટિક ડિફેન્સ પ્રોડક્શન પોલિસી બનાવશે સરકાર
    • 12:19 PM
      નાણાંકિય વર્ષ 2018-19 માટે ઇન્ફ્રા પર ખર્ચ થશે કુલ 5.97 લાખ કરોડ રૂપિયા
    • 12:19 PM
      ડિજિટલ ઇન્ડિયા પ્લાન માટે 3,073 કરોડ રૂપિયાની ફાળવણી
    • 12:16 PM
      ગિફ્ટ સિટી માટે બનાવાશે યૂનિફાઇડ ફાઇનાન્સિયલ માર્કેટ રેગ્યુલેટર
    • 12:16 PM
      ક્રિપ્ટોકરન્સીના ઉપયોગને સમાપ્ત કરવા માટે પગલા ભરશે સરકાર
    • 12:15 PM
      રૂરલ કનેક્ટિવિટી માટે લગાવાશે 5 લાખ વાઇ-ફાઇ હોટ સ્પોટ
    • 12:15 PM
      રેલવે માટે વર્ષ 2019માં 1.48 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે
    • 12:15 PM
      10 જગ્યાને આઇકોનિક ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં ફેરવાશે
    • 12:12 PM
      2 વર્ષમાં સમાપ્ત થશે 4267 માનવ રહિત રેલવે ક્રોસિંગ
    • 12:11 PM
      રેલ ટ્રેકની સારસંભાળ પર ખાસ ધ્યાન રાખશે સરકાર
    • 12:11 PM
      બધી ટ્રેનોમાં લાગશે વાઇ-ફાઇ સિસ્ટમ, લાગશે સીસીટીવી
    • 12:11 PM
      બેંગાલુરૂમાં સબઅર્બન રેલ ઇન્ફ્રા માટે 17,000 કરોડ રૂપિયાની ફાળવણી
    • 12:09 PM
      ST માટે 39,135 કરોડ રૂપિયાની ફાળવણી
    • 12:09 PM
      સ્ટાર્ટઅપ ફન્ડ માટે માહોલ સુધારવાની દિશામાં પગલા ભરાશે
    • 12:09 PM
      સરકારની યોજનાનો મહત્વનો હિસ્સો છે જોબ ક્રિએશનઃ જેટલી
    • 12:09 PM
      MSME ક્રેડિટ સપોર્ટ માટે 3794 કરોડ રૂપિયાની ફાળવણી
    • 12:08 PM
      MSMEની બેડ લોન્સની સમસ્યા દૂર કરશે સરકાર
    • 12:08 PM
      MSMEમાટે ઓનલાઇન લોન ફેસિલિટીમાં થશે સુધારો
    • 12:07 PM
      નાણાંકિય વર્ષ 2019 સુધી મુદ્રા યોજના માટે 3 લાખ કરોડ રૂપિયાની લોન વહેંચવાનું ટાર્ગેટ
    • 12:06 PM
      GSTNની સાથે ઇ-ટ્રેડ રિસિવેબલ્સ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે, PSU પણ બનશે તેનો હિસ્સો
    • 12:05 PM
      મુદ્રા યોજના હેઠળ રિફાઇનાન્સ ફેસિલિટીને રિવ્યૂ કરશે સરકાર
    • 12:04 PM
      ટેક્સટાઇલ સેકટર માટે 7150 કરોડ રૂપિયાની જાહેરાત
    • 12:03 PM
      મહિલા કર્મચારીઓના EPFમાં 3 વર્ષ સુધી 8 ટકા યોગદાન કરશે સરકાર
    • 12:02 PM
      સ્માર્ટ સિટી માટે 2.04 લાખ કરોડ રૂપિયાની જાહેરાત
    • 12:01 PM
      સેલાની પાસની નીચે થશે સુરંગનું નિર્માણ
    • 11:56 AM
      સૌભાગ્ય યોજના હેઠળ આપવામાં આવશે 4 કરોડ વીજ કનેક્શન
    • 11:52 AM
      60 કરોડ જનધન એકાઉન્ટને મળશે માઇક્રો ઇન્શ્યોરન્સનો લાભ
    • 11:52 AM
      પીએમ ઇન્શ્યોરન્સ યોજના હેઠળ આવરી લેવાશે દરેક ગરીબ પરિવાર
    • 11:51 AM
      ગંગા સફાઇ અભિયાન માટે 187 પ્રોજેક્ટ્સને મંજૂરી
    • 11:50 AM
      SC વેલફેર માટે 56620 કરોડ રૂપિયાની ફાળવણી
    • 11:48 AM
      ચાલુ નાણાંકિય વર્ષમાં ખોલાશે 24 મેડિકલ કોલેજ
    • 11:48 AM
      હાલની હોસ્પિટલ્સને અપગ્રેડ કરવા માટે ખોલાશે આ મેડિકલ કોલેજ
    • 11:47 AM
      દરેક ત્રણ લોકસભા સીટો પર એક મેડિકલ કોલેજ બનાવવાની યોજના
    • 11:46 AM
      સ્વાસ્થ્ય યોજનામાં પ્રતિ પરિવાર મળશે 5 લાખ રૂપિયાનું વીમા કવર
    • 11:46 AM
      ટીબીના દર્દીઓ માટે 600 કરોડની ફાળવણી
    • 11:45 AM
      10 કરોડ ગરીબ પરિવારોને મળશે આ યોજનાનો લાભ
    • 11:45 AM
      બીટેક વિદ્યાર્થીઓ માટે પીએમ રિસર્ચ ફેલો પ્લાન લોન્ચ, દર વર્ષે 1000 વિદ્યાર્થીઓને મળશે ફાયદો
    • 11:43 AM
      આવતા 4 વર્ષમાં સ્કૂલોમાં ઇન્ફ્રા પર 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે
    • 11:42 AM
      પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ટ માટે ખોલવામાં આવશે 2 નવી સ્કૂલ
    • 11:42 AM
      હેલ્થ વેલનેસ સેન્ટર માટે 1200 કરોડ રૂપિયાની ફાળવણી
    • 11:41 AM
      મોર્ડન થશે સ્કૂલ, બ્લેકબોર્ડનું સ્થાન લેશે ડિજિટલ બોર્ડ
    • 11:40 AM
      પ્રી-નર્સરીથી 12 સુધીની એજ્યુકેશન સિસ્ટમમાં થશે સુધારો
    • 11:40 AM
      ST વિદ્યાર્થીઓ માટે બનશે એકલવ્ય સ્કૂલ
    • 11:39 AM
      સામાજિક સુરક્ષા સાથે જોડાયેલી યોજનાઓ માટે 9975 કરોડની ફાળવણી
    • 11:38 AM
      નેશનલ હાઉસિંગ બોર્ડ હેઠળ સસ્તા ઘર માટે અલગ ફન્ડ બનાવવાની યોજના
    • 11:37 AM
      રૂરલ ઇન્ફ્રા માટે 14.3 લાખ કરોડ રૂપિયાની ફાળવણી
    • 11:36 AM
      ચાલુ નાણાકિય વર્ષમાં 2 કરોડ ટોયલેટ બનાવવાનું લક્ષ્ય
    • 11:35 AM
      સસ્તા ઘરની યોજના હેઠલ ગામડામાં 51 લાખ ઘર બનાવવાની યોજના
    • 11:32 AM
      ઉજ્જવલા યોજના માટે 8 કરોડ ગેસ કનેક્શન અપાશે
    • 11:31 AM
      નાણાંકિય વર્ષ 2019માં ખેડૂતોને 11 લાખ કરોડની લોન આપશે સરકાર
    • 11:31 AM
      ફાર્મ એક્સપોર્ટ માટે 42 મેગા ફૂડ પાર્ક બનાવાશે
    • 11:30 AM
      ઓર્ગેનિક ફાર્મિંગ માટે મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સને પ્રોત્સાહિત કરશે
    • 11:29 AM
      ફાર્મ કોમોડિટીઝની નિકાસના નિયમોને ઉદાર બનાવાશે
    • 11:29 AM
      હોર્ટીકલ્ચર પાકો માટે ક્લસ્ટર બેઝ્ડ મોડલ થશે ડેવલપ
    • 11:29 AM
      470 APMCને માર્ચ સુધી e-NAM થી જોડવામાં આવશે
    • 11:29 AM
      દવાઓ સાથે જોડાયેલા પાકો માટે 200 કરોડ રૂપિયાની ફાળવણી
    • 11:29 AM
      ખેડૂતોના કલ્યાણ માટે સરકાર પ્રતિબદ્ધ, 2022 સુધી આવક બેગણી કરવા માટે ઉઠાવશે પગલા
    • 11:24 AM
      વિશ્વ માટે મિસાલ બની ડાયરેકટ બિનિફીટ સ્કીમ
    • 11:23 AM
      ફાર્મ ડેવલોપમેન્ટ ફન્ડ માટે 2000 કરોડ રૂપિયાના ફન્ડની ફાળવણી
    • 11:23 AM
      ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત મળે, નીતી આયોગ આ માટે તૈયાર કરશે સિસ્ટમ
    • 11:22 AM
      MSPમાં વધારો પર્યાપ્ત નથી, ખેડૂતોને તેનો લાભ મળવો જોઈએ
    • 11:22 AM
      ખેતીનો ખર્ચ ઓછો કરવો અને પાકનો વધુ ભાવ અપાવવો તે હમારો હેતુ
    • 11:19 AM
      ત્રણ વર્ષ દરમ્યાન 7.5 ટકા રહ્યો એવરેજ જીડીપી ગ્રોથ
    • 11:19 AM
      દુનિયાની 5 સૌથી નબળી ઇકોનોમીમાંથી સૌથી ઝડપી ઇકોનોમીમાં સામેલ થયું ભારત
    • 11:19 AM
      નોટબંધીથી ઇકોનોમીમાં રોકડનો ઉપયોગ ઘટયો
    • 11:18 AM
      બેન્કોના રિકેપિટલાઇઝેશનથી ગ્રોથને મળ્યો સપોર્ટ
    • 11:16 AM
      જીએસટીના કારણે દેશમાં ઇનડાયરેક્ટ ટેક્સની સિસ્ટમ થઇ સરળ
    • 11:11 AM
      સરકારે પાયાના સુધારા કરવાની દિશામાં પગલા ભર્યા
    • 11:10 AM
      સરકારના પગલાથી દેશમાં એફડીઆઇમાં વધારો થયો
    • 11:09 AM
      અમારી સરકારમાં ભ્રષ્ટાચારમાં ઘટાડો આવ્યોઃ જેટલી
    • 11:09 AM
      ભારત વિકસતી અર્થ વ્યવસ્થાઃ જેટલી
    • 11:08 AM
      દેશ કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ આગળ વધ્યોઃ જેટલી
    • 11:07 AM
      4 વર્ષ પહેલા ગરીબી દૂર કરવાના વાયદા સાથે સરકારમાં આવ્યાઃ જેટલી
    • 11:07 AM
      છેલ્લા 4 વર્ષમાં સરકારે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યોઃ જેટલી
    • 11:03 AM
      નાણાંમંત્રી અરૂણ જેટલીએ બજેટ ભાષણ શરૂ કર્યું
    • 10:50 AM
      વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ અને રામ વિલાસ પાસવાન પહોંચ્યા સંસદભવન
    • 10:44 AM
      કેબિનેટે બજેટ 2018-19ને મંજૂરી આપી
    • 10:13 AM
      દેશની જરૂરીયાત પ્રમાણેનું હશે બજેટ- કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ
    • 10:12 AM
      બજેટ પહેલા સેન્સેક્સમાં 215 અંકોની તેજી, નિફ્ટી 58 અંક મજબૂત
    • 10:03 AM
      બજેટને મંજૂરી આપવા કેબિનેટની બેઠક મળી
    • 09:59 AM
      નાણાં પ્રધાન અરૂણ જેટલી સંસદભવન પહોંચ્યા, 11 વાગે રજૂ કરશે બજેટ
    • 09:58 AM
      નાણાંપ્રધાન અરૂણ જેટલી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા
    • 09:55 AM
      બજેટ રજૂ કરતાં પહેલા નાણાંપ્રધાન અરૂણ જેટલી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા
    • 09:52 AM
      કેન્દ્રીય બજેટ 2018ના પેપર્સ સંસદભવન પહોંચ્યા
    • 09:46 AM
      કેન્દ્રીય બજેટ 2018ના પેપર્સ સંસદભવન પહોંચ્યા
    • 09:34 AM
      હોમ લોન વ્યાજ પર 2 લાખની છૂટને વધારીને 2.5 લાખ કરી શકે છે સરકાર
    • 09:31 AM
      બજેટ પર નોકરિયાતોની નજર, ટેક્સ છૂટમાં વધારાની આશા
    • 09:31 AM
      બજેટમાં અચ્છે દિન અને ગ્રોથ પર રહેશે ફોકસ
    • 09:31 AM
      નાણાં રાજ્યપ્રધાન શિવ પ્રધાન શુક્લા બોલ્યાઃ ખેડૂત ભગવાન, તેમના માટે હશે બજેટ
    • 09:31 AM
      જીએસટીથી ખુશ છે લોકો, હવે ફરિયાદ નહીંઃ નાણાં રાજ્યપ્રધાન
    • 09:31 AM
      રસ્તા અને રેલવેના વિકાસ પર સરકારનું જોરઃ નાણાં રાજ્યપ્રધાન
    • 09:31 AM
      સરકારે સતત રોજગારી વધારવા માટે કામ કર્યું છેઃ જયંત સિન્હા
    • 09:22 AM
      બજેટ પહેલા સેન્સેક્સમાં મજબૂતી, સેન્સેક્સ 36,127 પર, નિફ્ટી 11,067 પર ખુલ્યો
    • 09:10 AM
      બજેટ પહેલા નાણાં પ્રધાન અરૂણ જેટલી અને તેમની ટીમ, 11 વાગે રજૂ થશે બજેટ
    • 09:03 AM
      બજેટમાં રેલવે ભાડામાં વૃદ્ધિ કે નવી ટ્રેનોની જાહેરાતની આશા નહીં
    • 09:03 AM
      2019 લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું આ અંતિમ પૂર્ણ બજેટ
    • 09:03 AM
      અરૂણ જેટલીનું નાણાંમંત્રી તરીકે આ પાંચમું બજેટ હશે
    • 09:03 AM
      સિંચાઇ, પાક, ગ્રામીણ આવાસની યોજનાઓનું બજેટ વધારવામાં આવે તેવી શક્યતા
    • 09:03 AM
      જેટલીને રાજકોષીય લક્ષ્યોને પ્રાપ્ત કરવાની સાથે કૃષિ ક્ષેત્રના સંકટ, રોજગારી સર્જન અને આર્થિક વૃદ્ધિને ગતિ આપવાની સમસ્યાઓનું સામાધાન શોધવું પડશે
    • 08:55 AM
      અરૂણ જેટલી ફાઇનાન્સ મિનિસ્ટ્રી પહોંચ્યા, 11 વાગે લોકસભામાં રજૂ કરશે બજેટ
    • 08:50 AM
      બજેટમાં ખેડૂતો માટે થઇ શકે છે મોટી જાહેરાત, લોનનો વ્યાપ વધવાની આશા
    • 08:48 AM
    • 08:45 AM
    • 08:45 AM
    • 08:42 AM
    • 08:42 AM
    • 08:38 AM

 Source :-https://www.divyabhaskar.co.in/india-union-budget-2018/live-update/

2018-19ના બજેટમાં નાણાંમંત્રીએ ખેતી અને ખેડૂતો માટે કરી ઢગલાબંધ જાહેરાત
 - ઓપરેશન ગ્રીન, નેશનલ બમ્બુ મિશન, ઈ-નામ બજાર જેવી યોજના નવી દિલ્હી, તા. 1 ફેબ્રુઆરી 2018 ગુરુવાર સંસદમાં નાણામંત્રી અરૂણ જેટલીએ 2018-19નાં બજેટની જાહેરાત કરી દીધી છે. બજેટમાં તેમણે કહ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવામાં આવશે અને તે માટે સરકાર પૂરુ ધ્યાન આપશે. ખેડૂતોની આર્થિક પ્રવૃત્તિઓ વધે તે માટે કૃષિ સંપતિ યોજના બહાર પાડવામાં આવી છે. ખેડૂતોને મળી રહેલી લોન માટે લગભગ 11 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. 'નેશનલ બમ્બૂ યોજના'ની સાથે સાથે સમગ્ર દેશમાં લગભગ 42 મેગા ફૂડ પાર્ક બનાવવામાં આવશે. પશુપાલકોને કિસાન ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવશે. 'ઓપરેશન ગ્રીન' ખેડૂતો માટે સરકારે કુલ 200 કરોડ રૂપિયા ફાળવ્યા છે. પાકની એગ્રી પ્રોસેસિંગ માટે સરકારે રૂ. 1400 કરોડ ફાળવ્યા છે. બટાકા, ટામેટા અને ડુંગળી માટે ઓપરેશન ગ્રીન ચલાવવામાં આવ્યુ છે. આ માટે સરકારે 500 કરોડ રૂપિયા ફાળવ્યા છે. સરકાર સમગ્ર દેશમાં 42 મેગા ફૂડ પાર્ક બનાવશે. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ખેડૂતો માટે બનશે 'ઈ-નામ' બજાર નવા બજેટમાં નવા ગ્રામ્ય બજારને ઈ-નામ બનાવવાનો પ્રસ્તાવ છે. આ બજાર ખેડૂતો માટે 2 હજાર કરોડની કિંમતથી દેશભરમાં વિકસાવવામાં આવે છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે અનાજના ઉત્પાદનમાં 217.5 ટન વધારો થયો છે અને ખેડૂતોના ખરીફ પાકનું સમથર્ન મૂલ્ય ઉત્પાદન ખર્ચથી દોઢ ગણો વધારો થયો છે. 'નેશનલ બમ્બૂ મિશન' માટે 1290 કરોડ આ યોજનામાં વાંસના ઝાડને બીજા વૃક્ષની શ્રેણીમાંથી અલગ રાખવામાં આવશે. ઉત્તર-પૂર્વ ભારતને આ યોજના લાભદાયી નીવડશે. વાંસને વન પ્રદેશથી અલગ કરવામાં આવશે. આ યોજના થકી સરકાર વાંસના ઝાડના બગીચા બનાવશે. જેથી તેને કાપીને ખેડૂતો વેચીને પૈસા કમાઈ શકશે. આ મિશન માટે સરકારે 1290 કરોડનું બજેટ ફાળવયું છે.
 Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/arun-jaitley-reveals-union-budget-2018-for-agriculture-and-farmers



નાણામંત્રી અરૂણ જેટલીની પોટલીમાં તમને શું મળશે, જાણો એક ક્લિક પર...
પહેલીવાર હિન્દીમાં બજેટ રજૂ કરી રહ્યા છે નાણામંત્રી અરૂણ જેટલી
નવી દિલ્હી, તા. 1 ફેબ્રુઆરી 2018, ગુરૂવાર નાણામંત્રી અરૂણ જેટલીએ આજે સવારે 11 વાગ્‍યાના ટકોરે લોકસભામાં મોદી સરકારનું સતત પાંચમું બજેટ રજૂ કર્યુ છે. આ વખતે જેટલી પહેલીવાર હિન્દીમાં બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રી અરૂણ જેટલી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળ્યા હતા. અરૂણ જેટલીનો પ્રયાસ અર્થતંત્રની તબીયત સુધારવા અને આવી રહેલી સામાન્‍ય ચૂંટણી પહેલા લોકોની અપેક્ષાઓને સંતોષવાનો પ્રયાસ કર્યો છે. 2019ની લોકસભાની ચૂંટણી અને 2018-19માં નવ રાજયોની ચૂંટણી આવી રહી છે ત્‍યારે રજૂ કરવામાં આવેલા અંતિમપુર્ણ બજેટમાં નવી રોજગાર નીતિનું એલાન કરવામાં આવ્‍યુ છે. - બટાટા, ટમેટા અને ડૂંગળી માટે ઓપરેશન ગ્રીન - ઓપરેશન ગ્રીન માટે રૂ.500 કરોડની ફાળવણી - 22 હજાર હાટ કૃષિ બજાર તરીકે વિકસાવાશે - કિસાન ક્રેડિટ કાર્ડ હવે ૫શુપાલકો અને માછીમારોને ૫ણ મળશે - 42 મેગા ફૂડ પાર્ક બનાવાશે - 2 કરોડથી વધુ શૌચાલય બનાવવાની યોજના - ગામડામાં 51 લાખ નવા ઘર બનાવવામાં આવશે - શહેરોમાં 37 લાખ નવા ઘર બનાવાશે - 2022 માં દરેક ગરીબને ઘર આ૫વાનું લક્ષ્ય - 8 કરોડ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવશે - 2022 સુધી દરેક ગરીબને ઘર આપવાનું લક્ષ્યાંક - દરેક ગરીબને મફત ડાયાલિસીસ સુવિધા આપવામાં આવશે -  7 કરોડ શૌચાલય બનાવવાથી મહિલાઓની ગરિમા વધી - સિંચાઈ માટે 2600 કરોડ ફાળવાયા - 2022 સુધીમાં, 50% થી વધુ એસટી વસતિ અને ઓછામાં ઓછા 20,000 આદિવાસી લોકોના દરેક બ્લોકમાં નવોદય વિદ્યાલયની જેમ 'એકલવ્ય' શાળા હશે - અમે સ્વચ્છ ભારત મિશન હેઠળ 6 કરોડ શૌચાલયોનું નિર્માણ કર્યું છે, અમારું લક્ષ્ય 2 કરોડ વધુ શૌચાલયો બનાવવાની છે - 2022 સુધીમાં સરકાર 'રિવિવેટલાઈઝિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સિસ્ટમ્સ' માં પ્રક્ષેપણ કરવાની યોજના ધરાવે છે - રેલ્વે પર 1 લાખ 48 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે - ડિજિટલ ઈન્ડિયા માટે રૂ. 3000 કરોડ - દેશમાં 5-G નેટવર્ક માટે ચેન્નઈમાં રિસર્ચ - સ્માર્ટ સિટી માટે 99 શહેરોને પસંદ કરવામાં આવ્યા - સમગ્ર રેલ નેટવર્કને બ્રોડગેજ કરાશે - દરેક સ્ટેશને અસ્કેલેટર લગાવવામાં આવશે - એરપોર્ટની સંખ્યા 5 ગણી કરવાનું આયોજન - 900થી વધુ વિમાન ખરીદવામાં આવ્યા - એરપોર્ટમાં વધતા 100 ઘણા મુસાફરોની ક્ષમતા વધશે - RBI દ્વારા પહેલા જ જાહેરાત કરાઈ છે - ભારતમાં બિટકોઈન નહીં ચાલે - કસ્ટમ ડ્યુટી વધવાથી મોંઘા થશે મોબાઈલ-ટીવી - એજ્યુકેશન સેસ 3થી વધારીને 4 ટકા કરવામાં આવ્યો - મોબાઈલ, ટીવી સિવાય અન્ય વસ્તુઓ પર પણ કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી - ટીવી પર 15 ટકા કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી - 1 લાખથી વધારે લોન્ગ ટર્મ કેપિટલ ગેન પર 10 ટકા ટેક્સ - ઈ એસેસમેન્ટ સ્કીમ સમગ્ર દેશમાં લાગુ થશે - 31 જાન્યુઆરી બાદ ખરીદવામાં આવેલા શેરો પર 10 ટકા ટેક્સ - વૃદ્ધો માટે FD, RD પર વ્યાજ ટેક્સ ફ્રી - આ વર્ષે 700 નવા રેલ એન્જિન તૈયાર કરવામાં આવશે - વરિષ્ઠ નાગરિકોને ડિપોઝીટ પર રાહત અપાશે - ડિપોઝીટ પર છૂટ 10થી વધારીને 50 હજાર રૂપિયા કરાઈ - ઈન્કમટેક્સ ટેક્સ સ્લેબમાં કોઈ પરિવર્તન નહીં - 250 કરોડની કંપનીઓ 25 ટકાના ટેક્સ હેઠળ - કાળાધન વિરુદ્ધ લડતથી દેશને ફાયદો થયો - 100 કરોડ ટર્નઓવરવાળી કૃષિ કંપનીઓ પર ટેક્સ નહીં - ટેક્સ આપનારની સંખ્યા 20 લાખ સુધી પહોંચી - નોટબંધીથી 1000 કરોડનો ટેક્સ આવ્યો - ઈનકમ ટેક્સથી 90000 કરોડની કમાણી થઈ - સાંસદોનો પગાર દર વર્ષે વધશે - સરકારી ખજાનાને ઘણું નુકસાન થયુ છે - મુંબઈમાં 90 કિ.મી રેલ લાઈનનો વધારો - ઉપરાષ્ટ્રપતિનો પગાર વધારવાનો પ્રસ્તાવ - 2018 માટે નવી રક્ષાનીતિનું એલાન - વડાપ્રધાનનો પણ પગાર વધારવાનો પ્રસ્તાવ - રાષ્ટ્રપતિ-ગર્વનરના પગારમાં પણ વધારો - RBI એક્ટમાં સંશોધન કરવામાં આવશે - કેટલીક સરકારી કંપનીઓના શેર બજારમાં લાવવામાં આવશે - દરેક વ્યવસાયમાં UID આપવામાં આવશે - 1 લાખ ગ્રામ પંચાયતોને મજબૂત બનાવવામાં આવશે - 2.5 લાખ ગામોમાં બ્રૉડબેન્ડને પ્રોત્સાહન આપવામાં આવશે PM મોદી - પોણા બે કરોડ ઘરોમાં વિજળીનું કનેક્શન આપવાનું લક્ષ્ય - આ બજેટ ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ - દેશના વિકાસમાં ખેડૂતોનો મહત્વનો ફાળો - બજેટમાં નાના વેપારીઓની મદદની યોજના - ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની સમસ્યા દૂર કરશે બજેટ - આ બજેટ લોકોને સશક્ત કરશે - શાકભાજી અને ફળ વેચનારને મોટો ફાયદો થશે - ગોબર ધન યોજનાથી ગામ સ્વચ્છ બનશે - બજેટથી મધ્યમ વર્ગના જીવનમાં પરિવર્તન આવશે
 Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/key-highlights-of-finance-minister-arun-jaitleys-budget-2018


E – WAY BILL અંગેની જરૂરી સૂચનાઓ


દરેક વ્યાપારીઓ ને જણાવવાનું કે તારીખ ૦૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ ના રોજ થી ગુજરાતમાં એટલે કે (ઇન્ટ્રા – સ્ટેટ) અને ગુજરાત રાજ્ય બહાર એટલે કે (ઇન્ટર – સ્ટેટ) માલના વ્યવહાર જો  રૂ. ૫૦,૦૦૦/- કે તેથી વધુની કિંમતના હોય તો તે માટે થઇ ને ઈ – વે  બિલ જનરેટ કરવું ફરજીયાત બની રહેશે.

ગુજરાત સરકાર દ્વારા તારીખ ૦૧.૦૨.૨૦૧૮ ના રોજ થી ઇન્ટ્રા – સ્ટેટ માટે એટલે કે ગુજરાત રાજ્યની અંદર જ માલ ના વેચાણ માટે ગુજરાત સરકાર દ્વારા તારીખ ૨૯.૦૧.૨૦૧૮ ના રોજ એક નોટીફીકેશન જાહેર કરવામાં આવેલુ છે;

ઇન્ટર – સીટી મુવમેન્ટ : એટલે કે કોઈ પણ શહેર ની મહાનગરપાલિકા ની હદ માં આવતા એરિયા માટે

ઇન્ટ્રા સ્ટેટ મુવમેન્ટ : એટલે કે એક શહેર થી બીજા શહેર ના વ્યવહાર માટે

નીચે દર્શાવેલ ૧૯ ચીજ - વસ્તુઓ માટે રૂ. ૫૦,૦૦૦/- કે તેથી વધુ નો વ્યવહાર કરવામાં આવે ત્યારે કોઇપણ શહેર ની મહાનગરપાલિકા ની બહાર અથવા તો કોઈ બીજા શહેરમાં કરવામાં આવતા રૂ. ૫૦,૦૦૦/- કે તેથી વધુના વ્યવહાર માટે ઈ – વે  બિલ જનરેટ કરવું જરૂરી બની રહે છે.

1.       ALL KINDS OF EDIBLE OILS (દરેક પ્રકારના ખાધ – તેલ)

2.       ALL KINDS OF TAXABLE OIL SEEDS(દરેક પ્રકારના કર પાત્ર તેલીબીયા)

3.       ALL KINDS OF OIL CAKES (દરેક પ્રકારના ખોળ)

4.       IRON AND STEEL (આર્યન અને સ્ટીલ)

5.       FERROUS AND NON – FERROUS METAL AND SCRAP THEREOF (ફેરસ – નોન ફેરસ મેટલ સ્ક્રેપ)

6.       CERAMIC TILES (સિરામિક ટાઈલ્સ)

7.       BRASS PARTS AND BRASS ITEMS(બ્રાસ પાર્ટ્સ અને બ્રાસ આઈટમ)

8.       PROCESSED TOBACCO AND PRODUCTS THEREOF (પ્રકિયા કરેલ તમાકુ)

9.       CIGARETTE, GUTKHA AND PAN – MASALA (સિગરેટ, ગુટકા, પાન – મસાલા)

10.   ALL TYPES OF YARNS (દરેક પ્રકારના યાર્ન)

11.   ALL TYPES OF PLYWOOD, BLOCK BOARD, DECORATIVE AND LAMINATED SHEETS (પ્લાયવુડ, બ્લોક બોર્ડ, લેમિનેટસ)

12.   COAL INCLUDING COKE IN ALL ITS FORMS (કોલસો, પેટકોક)

13.   TIMBER AND TIMBER PRODUCTS(લાકડું અને લાકડાના સાધનો)

14.   CEMENT (સિમેન્ટ)

15.   MARBLE AND GRANITE (માર્બલ અને ગ્રેનાઈટ)

16.   KOTA STONES (કોટા સ્ટોન)

17.   NAPHTHA (નેપ્થા)

18.   LIGHT DIESEL OIL (લાઈટ ડીઝલ ઓઈલ)

19.   TEA (IN LEAF OR POWDER FORM)(ચા)

તે સિવાય ના કોઇપણ મૂલ્યના માલનો ઇન્ટર – સીટી (શહેર ની અંદર) કે  ઇન્ટ્રા – સ્ટેટ (રાજ્ય ની અંદર એક શહેર માંથી બીજા શહેરમાં) વ્યવહાર કરતા વેપારીઓને ઈ – વે બીલ જનરેટ કરવું જરૂરી નથી.

જોબ – વર્ક ના કિસ્સામાં કોઇપણ મૂલ્યની અને જોબ – વર્ક સિવાયના કિસ્સામાં રૂ. ૫૦, ૦૦૦/- થી વધુ મુલ્ય ધરાવતી લગભગ દરેક કરપાત્ર ચીજ – વસ્તુની આંતરરાજ્ય હેરફેર માટે ઈ – વે  બિલ નો ઉપયોગ ફરજીયાત કરવાનો રહેશે.

ઈ – વે  બિલ નો સંબંધ માલ હેરફેરને છે અને આથી માલ વેચાણ સિવાયના કિસ્સામાં પણ એટલે કે જોબવર્ક, માલ પરત, એક્ઝીબીશન માટે લઇ જવાતો માલ, બ્રાંચ ટ્રાન્સફર વગેરે જેવા દરેક કિસ્સામાં ઈ – વે  બિલ કાઢવું ફરજીયાત પણે જરૂરી બની રહે છે.


E – WAY BILL અંગે ટૂંકમાં માર્ગદર્શન :-

તા. ૦૧/૦૨/૨૦૧૮ થી ઈ – વે બિલ નો અમલ થવા જઈ રહ્યો છે; રાજ્યમાં (રાજ્ય માટે ક્યારે ઈ - વે બીલ ની જરૂર રહેશે તેની વિગતો ઉપર આપેલ છે) માલ ની હેરફેર માટે ઈ – વે બિલ જનરેટ કરવું જરૂરી બની રહેશે.

(૧)       E – Way Bill –  ઈ – વે બિલ  અંગે નીવેબસાઈટ નું એડ્રેસ www.ewaybill.nic.in તારીખ૦૧/૦૨/૨૦૧૮ સુધી માન્ય છે ત્યાર બાદhttp://ewaybillgst.gov.in કોમન પોર્ટલ પર જનરેટકરવાનું થશે. વેબ ઓનલાઈન, ANDROID BASED MOBILE APP,  SMS/REG MOBILE, TOOL / BASE BULK GENERATION વગેરે MODE થી E-WAY BILL જનરેટ થઇ શકશે.


(૨)    રજીસ્ટ્રેશન : Enroll

(a)          ઈ – વે બિલ જનરેટ કરનાર તમામ વ્યક્તિએ કોમન પોર્ટલ પર રજીસ્ટર (Enroll) થવું જરૂરી છે.

        (b)          ટ્રાન્સપોર્ટસ જેમણે E –Way Bill Issueકરવાના થશે તેઓએ પણ તેઓનું રજીસ્ટ્રેશન કોમન પોર્ટલ ઉપર કરવાનું થશે તેનો તેઓને “યુનિક આઈડન્ટીફીકેશન આઈ. ડી.” મેળવવાનો રહેશે.

(૩)    માલનું મુલ્ય :

        જયારે માલનું મૂલ્ય રૂ. ૫૦,૦૦૦/-  કે તેથી વધારે હોય ત્યારે E-Way Bill જનરેટ કરવાનું થશે.

(૪)    E-Way Bill કોણે Issue કરવાનું રહેશે :

(a)          (૧) સપ્લાયર (૨) રીસીપીયન્ટ (૩) URD વ્યક્તિ પાસેથી રજિસ્ટર્ડ વ્યક્તિ ખરીદી કરે ત્યારે અથવા ટ્રાન્સપોર્ટર દ્વારા ઈ – વે બીલ જનરેટ કરવામાં આવશે.

(b)          UNREGISTERED PERSON પણ ઈ – વે બીલ જનરેટ કરવા કોમન પોર્ટલ પર એનરોલ થઇ શકે  છે.

(૫)    ક્યા પ્રકારની સપ્લાય / મુવમેન્ટ પર E-Way Bill બનાવવાનું રહેશે ?

કોઈ પણ પ્રકારની માલની મુવમેન્ટ થયે E-Way Billજનરેટ કરવાનું થશે, જેમ કે Supply, Export, Job – Work, Sales Return,  Branch Transfer,  Repair -  Maintenance, Job Work, Material sent for Job-work, Exhibition or for Fair વગેરે..

(૬)    ક્યા પ્રકારના ડોક્યુમેન્ટ ની જરૂરિયાત રહેશે ?

(૧)    Invoice / Bill of Supply / જયારે Job Work કે અન્ય પ્રકારે માલની મુવમેન્ટ થતી હોય ત્યારે Delivery Challan,

                (૨)     જયારે રોડ દ્વારા ટ્રાન્સપોર્ટેશન થતું હોય ત્યારે ૧૫ ડીજીટ નો ટ્રાન્સપોર્ટર યુનિક આઈ.ડી. અથવા તો વાહન નંબર.

        (૩)    રેલ્વે દ્વારા માલનું વહન થતું હોય ત્યારે રેલ્વે રીસીપ્ટ નંબર; એર દ્વારા માલનું વહન થતું હોય ત્યારે એર વે બીલ નંબર; જયારે શીપ દ્વારા માલનું વહન થતું હોય ત્યારે બીલ ઓફ લેડિંગ ની વિગત


(૭)    ક્યા પ્રકારના માલ માટે E – Way Bill જનરેટ કરવાનું રહેશે ?

(૧)    સરકાર દ્વારા નોટીફીકેશનથી ૧૫૪ પ્રકારના ગુડ્સનું  Annexure આપવામાં આવેલ છે. આવા માલની મુવમેન્ટ પર E-Way Bill જનરેટ કરવાનું રહેતું નથી.

        (૨)    જયારે “Non – Motor Vehicle” દ્વારા માલની મુવમેન્ટ થતી હોય ત્યારે પણ ઈ – વે બીલ જનરેટ કરવાનું રહેતું નથી.

 (૮)      Validation of E – Way Bill :

Distance in Kilometers

Validation Time in Days

૦ કિલોમીટર થી ૧૦૦ કિલોમીટર

૧ દિવસ

૧૦૧ કિલોમીટર થી ૨૦૦ કિલોમીટર

૨ દિવસ

૨૦૧ કિલોમીટર થી ૩૦૦ કિલોમીટર

૩ દિવસ

૩૦૧ કિલોમીટર થી ૫૦૦ કિલોમીટર

૫ દિવસ

૫૦૧ કિલોમીટર થી ૧૦૦૦ કિલોમીટર

૧૦ દિવસ

૧૦૦૧ કિલોમીટર કરતા વધારે

૧૫ દિવસ

જયારે E - Way Bill જનરેટ કર્યું હોય તે તારીખ / સમય થી તેની ગણતરી થશે દા.ત. ૫ ફેબ્રુઆરી  રાત્રે ૧૦ વાગ્યે જનરેટ કરેલા “E - Way Bill “ ૧ – દિવસ  એટલે કે ૬ ફેબ્રુઆરી રાત્રે ૧૦ વાગ્યા સુધી ગણાશે.

(૯)    E – Way Bill જનરેટ કરતા EBN નંબર જનરેટ થશે આ નંબર RECIPIENT , SUPPLIER તથા TRANSPORTERS એમ આ ત્રણેય વ્યક્તિઓને તેની માહિતી ઉપ્લબ્ધ કરાવવામાં આવશે.

 (૧૦)  E – Way Bill માં સુધારા વધારાની વ્યવસ્થા આપવામાં આવેલી છે?

         E – Way Bill માં કોઈજ પ્રકારના સુધારા – વધારા શક્ય નથી, પરંતુ E – Way Bill માં કોઈ ભૂલ થયેલ હોઈ તો તે E – Way Bill જનરેટ કર્યાની ૨૪ કલાકની અંદર ઓનલાઈન જ કેન્સલ કરી શકાશે.

(૧૧)   જયારે માલનું વહન રોડ દ્વારા થતું નથી પરંતુ રેલ્વે, એર કે જળમાર્ગ દ્વારા થાય છે :

(i)                  Consigner/Consignee કોઈ પણ રજિસ્ટર્ડ વ્યક્તિએ E – Way Bill જનરેટ કરશે.   

(ii)                જયારે પોતાના વાહન / રેલ્વે / એર / વેસલ દ્વારા માલનું વહન થાય ત્યારે Part – A અને Part – B બંને ભરવાના થશે.

(iii)               GTA દ્વારા માલનું વહન થાય ત્યારે રજિસ્ટર્ડ પર્સન Part – B માં ટ્રાન્સપોર્ટર ની વિગત ભરશે ટ્રાન્સપોર્ટર કોમન પોર્ટલ પરથી E – Way Bill જનરેટ કરશે.

(૧૨)   E – Way Bill ના પુરાવા માલ વાહન સમયે જરૂરી છે ?

E – Way Bill જનરેટ થયા બાદ તેની નકલ સાથે રાખવાની જરૂર નથી, પરંતુ તેઓના બીલ એટલે કે ટેક્ષ ઇન્વોઇસ માં EBN (ઈ – વે બીલ નંબર)દર્શાવવાનો રહેશે.

(૧૩)   જયારે એક કરતા વધારે Consignment એક વાહનમાં પરિવહન થતા હોય ત્યારે?

        આવી પરીસ્થિતિમાં ટ્રાન્સપોર્ટરે Consolidated E –Way Bill બનાવવું પડશે.

(૧૪)   E – Way Bill  જનરેટ કરેલ ન હોય ત્યાર પેનલ્ટી કેટલી થશે ?

        ઈ – વે બીલ જનરેટ કરેલ ના હોય તેવા કિસ્સા માં રૂ. ૧૦, ૦૦૦ અથવા તો બીલ ની રકમ જેટલી પેનલ્ટી લાગી શકે છે.

(૧૫)  E – Way Bill પાર્ટ A તથા પાર્ટ B શું છે ?

પાર્ટ A : રજિસ્ટર્ડ સપ્લાયરે ભરવાનો છે જેમાં રીસીપીયન્ટ નું નામ / GSTIN NO. માલની વિગત / માલનું મૂલ્ય વગેરે દર્શાવવાનું રહેશે.

પાર્ટ B : જેમાં ટ્રાન્સપોર્ટરની વિગત દર્શાવવાની છે. જેમાં ટ્રાન્સપોર્ટર નું નામ / ટ્રાન્સપોર્ટર નો  ID / વાહન નંબર વગેરે   વિગત દર્શાવવાની છે.


આ સાથે આપશ્રી ને અમો તારીખ ૨૯/૦૧/૨૦૧૮ ના રોજ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નોટીફીકેશન મોકલી રહ્યા છીએ.

ઈ - વે બીલ માટે થઇ ને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું અથવા તો ઈ - વે બીલ જનરેટ કેવી રીતે કરવું તેની માહિતી માટેનો ઈ - મેલ અમોએ અગાઉ તારીખ ૧૬/૦૧/૨૦૧૮, ૨૩/૦૧/૨૦૧૮ તેમજ ૨૫/૦૧/૨૦૧૮ ના રોજ આપશ્રી ને કરી જ આપેલ છે છતાં પણ જો આપશ્રી ને કોઈ પણ પ્રશ્નો હોય તો આપશ્રી અમારો સમ્પર્ક કરી શકો છો.

જો આપશ્રી એ ઈ - વે બીલ માટે થઇ ને રજીસ્ટ્રેશન ના કરાવેલ હોય તો કરાવી લેશો; તારીખ ૦૧/૦૨/૨૦૧૮ થી ઈ - વેબીલ લાગુ થવા જઈ રહ્યું છે.

*E-Way bill will be implementing from 01-02-2018 in all over India.Some important FAQ of E-Way Bill:*

*Q-1> Who is responsible for E-way Bill ?*

Ans.: The responsibility  for E-way Bill is of :

Ist –  The Supplier

IInd – The receiver

IIIrd – the Registered person if Purchase or sale from a Un-Registered Person/dealer

*Q-2> what type of supply is cover under E-Way Bill ?*

Ans.: There are all type of movements of Goods  Cover under E-Way Bill.Which  Include Rejection, Sale Return ,Repair and Maintance and Job Work or material send for Job Work with a Delivery Challan. A approx  Value wiii be  there on Delivery Challan of Job work and make a E-way Bill for this Challan.

*Q-3> what Amount is  cover under E-Way Bill ?*

Ans.:  Material valued up to Rs. 50000/= are not covered under E-way Bill ,if the total Value of material who load in a single vehicle more than 50000/= E-way bill will be generated  by the Transporter.  

*Q-4> How Many part file in E-way Bill  ?*

Ans.: There are 2 part of E-way bill, it’s A and B. 
Part A ,we have to mention the detail of Goods receiver , items detail and Value of Goods. 
Part  B is a Colum of Transporterdetails such as Transport name, vehicle number, and GR number.

*Q-5> What is the limit of fill Part B in E-way Bill?*

Ans.: If the material Dispatch less than 10Km.through by hand or Rickshaw part B will  not be required.

*Q-6> What is the Identity of Goods in E-way Bill?*

Ans.: The Goods will be Identified with the HSN Code  shown in E-way Bill.

*Q-7>Any Printout of E- way bill need with the Invoice of Goods?*

Ans.: No Printout need with the Invoice of Goods, show only number of E-way bill in front of Invoice.

*Q-8> What is Consolidated E-way Bill ?*
              Ans.: consolidated E-way bill is generated when the transporter is carrying multiple consignments in a single vehicle. Consolidated E-Way
allows the transporter to carry a single document ,instead of a separate document for each consignment in a conveyance.

*Q-9> What is the validity of E-way Bill?*
Ans.: The validity of E-way Bill is:

#00 to 100 Km. :  01 Days

#100 to 300 Km.:  03 Days

#300 to 500 Km. : 05 Days      

#500 to 1000 Km. : 10 Days

#More than 10000 km.:  15 Days

*Q-10> What is the penalty of non-filling of E-way Bill ?is it editable ?*

 Ans.: The penalty of non-filling of E-way Bill is 200% of GST value of  invoice.And please note that there is no editing in E-way bill after final submission.




Source :-Gayatri Solution Group


e-Way Bill

Dealers registered under GST have to generate e-Way Bill for transporting goods when the invoice value is Rs. 50,000 or above. Effective from February 1, 2018 e-Way Bill is mandatory for all interstate movement of goods. Fifteen states have notified the implementation of e-Way Bill for intrastate movement of goods too. You can generate e-Way Bill by entering the required details on the National Informatics Centre (NIC) portal.
As a registered dealer or a transporter, register on the NIC portal to generate the e-Way Bill number. To fill the relevant fields on the portal keep the details of the invoice, stock items, and transportation ready. Generate the unique 12-digit e-Way Bill number, and print the bill from the portal. In Tally.ERP 9, you can enter the e-Way Bill number in the Narration of the invoice for reference, and then print the invoice.
You can also print the e-Way Bill later by logging in to the portal.
Generate the e-Way Bill number
Log in to the e-Way Bill system.
Click Generate New under e-Waybill.
Select the Transaction Type as Outward or Inward.
Select the relevant Sub Type based on your transaction.
Select the Document Type as Tax InvoiceBill of SupplyBill of EntryDelivery ChallanCredit Note, or Others based on your transaction.
In the Document No. enter the invoice number.
In the Document Date set the invoice date.
Based on your transaction (Outward or Inward), enter either of the following:
NameGSTINAddressPlacePincode, and select the State in the From section.
NameGSTINShippingAddressPlacePincode, and select the State in the To section.
Under Item Details, you can enter either the HSN-wise details or item-wise details for the goods being transported. In Tally.ERP 9, open the invoice, click P: Print > F12 and set the option:
Print Item-wise GST details? to Yes, to view the item-wise details in the printed invoice.
Print HSN/SAC details? to Yes, to view the HSN-wise details in the printed invoice.
Based on the details printed, enter the following information in the Item Details section of the portal:
Product Name
Description
HSN
Quantity
Unit
Value/Taxable Value (Rs.)
Tax Rate of central tax and state tax or integrated tax, and cess rate (if applicable), as a percentage
Under Transporter Details, it is mandatory to select the Mode of transport and enter the Approximate Distance (in KM). Then, enter either of the following details:
Transporter NameTransporter ID, and Transporter Doc. No. & Date
Vehicle No.
Click Submit. A unique 12-digit e-Way Bill number gets generated.
Click Print or Detailed Print. Carry the printed copy with the invoice.

Print e-Way Bill later
Click Print EWB under e-Waybill (this option appears after you login).
Enter the unique 12-digit e-Way Bill number, and click GO.
Click Print or Detailed Print. Carry the printed copy with the invoice.

Update invoices in Tally.ERP 9 with e-Way Bill numbers and print
Go to the invoice for which the e-Way Bill is generated.
Enter the unique 12-digit e-Way Bill number in the Narration field.
Note: If you have enabled GST for Karnataka state:
Set the option Provide GST details? to Yes in the invoice, and enter the e-Way Bill Number.
Click F12 in the Invoice Print Configuration screen, and set the option Print e-Way Bill No.? to Yes.
Click P: Print.
Click F12 > F12 > Print narration? - Yes and accept the Invoice Print Configuration screen.
Press Enter to print.
 Source :-https://help.tallysolutions.com/article/te9rel63/Tax_India/gst/eway_bill.htm

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

ખુશ ખબર....ખુશ ખબર....


સોલાર વિજળી પેદા કરવા વાળા પ્લાંટ્ મા સરકાર શ્રી તરફ થી મળતી 30% સબસિડી ફરી થોડા દિવસો માટે જ ચાલુ થઈ ગયેલ છે.માત્ર્ 31 માર્ચ્ સુધિ જ.. તો સબસિડિ નો લાભ વહેલા તે પહેલા ના ધોરણે લેવો

સોલાર પ્લાંટ્ તમારા ધાબા ઉપર નખાવી ને વિજળી પેદા કરો લાઈટ બિલ માથી મુક્તિ મેળવો

2 કિલો વોટ - 1,38,000/-
(વધારે કેપેસિટિ મા પણ ઉપલબ્ધ્)

30% કેંદ્ર્ સરકાર સબસિડિ - 41400/-
ગુજરાત સરકાર સબસિડિ - 20000/-

ગ્રાહક ને ભરવા પાત્ર્ રકમ - 76, 600/-

રોજ નુ વિજળી ઉત્પાદન 8 યુનિટ

જગ્યા - 20*10 ફૂટ દક્ષિણ દિશા તરફ

(સમગ્ર્ ગુજરાત મા ઇન્સ્ટોલેશન સાથે)

તો આજે જ તમારા ડોક્યુમેંટ્સ્ ક્લિયર ફોટો પાડી ને વોટસઅપ્ કરો જેમા આધાર કાર્ડ્-છેલ્લુ લાઇટ બિલ-વેરા પાવતી-પાસપોર્ટ્ સાઇજ ફોટો આજે જ મોકલાવો

વધુ માહિતિ માટે સમ્પર્ક્ કરો

*ગાયત્રી સોલ્યુશન ગૃપ*
ગુજરાત
સમ્પર્ક્ - 9429893515, 8511604135 ( Contact Only Whatsapp)




Sr NoProduct NamePriceGujarat SubsidyIndia SubsidyTotal SubsidyCustomer Paid AmountRequired Place for Install
30%Sq. Feet
11 Kilo Watt Solar Syatem00
22 Kilo Watt Solar Syatem ( Approx 8 Unit Production 1 Day)13800020000414006140076600220
33 Kilo Watt Solar Syatem207000200006210082100124900330
44 Kilo Watt Solar Syatem2760002000082800102800173200440
55 Kilo Watt Solar Syatem34500020000103500123500221500550
66 Kilo Watt Solar Syatem41400020000124200144200269800660
77 Kilo Watt Solar Syatem48300020000144900164900318100770
88 Kilo Watt Solar Syatem55200020000165600185600366400880
99 Kilo Watt Solar Syatem62100020000186300206300414700990
1010 Kilo Watt Solar Syatem690000200002070002270004630001100
Note :-
1. Above Subsidy Applicable Only Home User 
2. GEB (Power Provider Company ) Charge Extra ( Approx 5000 to 7000 Rs)
3. Last Light Bill, 4 Passport Photo, Aadhar Card
4. Process Charge Extra 
  CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER


More Detail E Way Bill Click Here



 CLICK HERE TO DOWNLOAD




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Source :-Gayatri Solution Group,  http://www.saharsh.in/solutions.php
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment