Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
સોના-ચાંદી આરંભમાં તૂટયા પછી સાંજે ફરી ઉછળ્યા
સોનાના ભાવ તૂટી જતાં વિવિધ માઈન્સમાં હવે ઉત્પાદન ઘટવાની ભીતિ
મુંબઈ,શુક્રવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે ભાવો આરંભમાં તૂટયા પછી બપોર પછી ઝડપી વધી આવ્યા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૫૫૦૦ વાળા આજે રૃ.૨૫૨૬૦ ખુલ્યા પછી ફરી ઉછળી રૃ.૨૫૫૧૦ના ભાવોએ બંધ રહ્યા હતા.
આજ રીતે સોનાના ૯૯.૯૦ના ભાવો રૃ.૨૫૬૫૦ વાળા રૃ.૨૫૬૬૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૩૫૬૦૦ વાળા આજે રૃ.૩૫૨૦૦ ખુલી રૃ.૩૫૭૫૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૧૪૩.૭૦ ડોલરવાળા આજે નીચામાં ૧૧૩૧.૩૦ થયા પછી ફરી ઉછળી ૧૧૪૭.૬૦ થઈ ાંજે ૧૧૪૫.૮૦ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો પણ ઔંશના ૧૫.૩૪થી ૧૫.૩૫ ડોલરવાળા આજે નીચામાં ૧૫.૦૩ થ?ા પછી ઉછળી ૧૫.૪૯ થઈ સાંજે ૧૫.૩૯ ડોલર રહ્યાના સમાચારો હતા.
વિશ્વ બજાર ઘટયા ભાવથી ઉછળતાં તથા ઘરઆંગણે આજે રૃપિયા સામે ડોલરના ભાવો પણ વધી આવતાં કિંમતી ધાતુઓની આયાત પડતર ફરી ઉંચકાઈ હતી. અને તેના પગલે મુંબઈ બજારમાં આજે કિંમતી ધાચુઓમાં ઘટાડે નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું. વિશ્વ બજારમાં સોના-ચાંદીમાં નીચા ભાવોએ ચીન તથા ભારતની ખરીદી વધી હોવાના નિર્દેશો હતા. ભારતમાં હવે પછીના દિવસોમાં લગ્નસરા આવતા હોવાથી સોનામાં નીચા ભાવોએ માનસ ખરીદવાનું રહ્યું હોવાનું જાણકારોએઓ જણાવ્યુપં હતું. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવો ઉછળી રૃ.૬૧.૬૭ થઈ છેલ્લે રૃ.૬૧.૬૨ રહ્યા હતા. આજે ડોલર વધતાં રૃપિયાના ભાવો સાડા ૩ સપ્તાહના તળિયે ઉતર્યા હતા. આયાતકારોએ આજે ડોલર ખરીદી રહ્યા હતા. વિશ્વ બજારમાં અમેરિકામાં જોબલેસ કલેઈમ્સ ઘટીને ૧૪ વવર્ષના તળિયે ઉતરતાં વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ આજે ઉછળી ૫ વર્ષની ટોચે પહોંચ્યો હતો. વિશ્વ બજાર પાછળ મુંબઈમાં પણ આજે ડોલરના ભાવો ઉછળ્યા હતા. મુંબઈમાં મોડી સાંજે ચાંદીના ભાવો રૃ.૩૫૬૫૦ ૩૫૭૦૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૨૫૦થી ૩૦૦ જેટલા નીચા રહ્યા હતા. અમેરિકામાં મિન્ટમાં સોના તથા ચાંદીના સિક્કાની માંગ વધી છે. ચાંદીના સિક્કાની તો ત્યાં અછથ ઊભી થયાના સમાચારો હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવો તૂટી જતાં ગોલ્ડ માઈનિંગ કંપનીઓ નુકશાનીમાં આવી ગઈ છે તથા અમુક માઈનસમાં ઉત્પાદન કાપ તતા વિસ્તરણ અને સંશોધન પર કાપ મૂકાઈ રહ્યાના સમાચારો હતા. માઈનસ કંપનીઓના શેરોના ભાવો પણ ઘટી ગયા છે. દરમિયાન વિશ્વના ડાયમંડ બજારમાંથી મળી વહેલા સમાચારો મુજબ ઝીમ્બાબ્વે દ્વારા કટ અને પોલીશ્ડ ડાયમંડ પરનો ૧૫ ટકાનો ટેક્સ દૂર કરવા વિચારણા થઈ રહ્યાના સમાચારો હતા.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment