Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
આ પગલાંથી શેરહોલ્ડરો પણ સાવચેત રહી શકશે ઃ નિષ્ણાતો
બજારમાં નોંધાયેલી કંપનીઓએ ટૂંક સમયમાં કોમોડિટી જાહેર કરવી પડશે
સેબી અને એફએમસીએ હેજ્ડ અને અનહેજ્ડ કોમોડિટીની સ્થિતિમાં પારદર્શકતા લાવવા લીધેલું પગલું
નવી દિલ્હી, ગુરુવાર
જો શેરબજારમાં નોંધાયેલી કંપનીઓના પોર્ટફોલિયોમાં નોંધાયેલો કાચો માલ કે કોમોડિટી હેજ્ડ (રક્ષણાત્મક) હોય કે ના હોય કંપનીઓએ તે જાહેર કરવું પડશે. કોમોડિટીની જાહેરાત ફ્યુચર એક્સચેન્જમાં હેજ્ડ કરાશે. આ સૂચન કોમોડિટી માર્કેટનું નિયમન કરતી ફોરવર્ડ માર્કેટ્સ કમિશન દ્વારા કરવામાં આવ્યું છે. સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા નોંધાયેલી કંપનીઓ માટે જે સુધારા કરાઈ રહ્યા છે એ અંતર્ગત પણ આ નિયમો નક્કી કરવાનું વિચારાઈ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, હાલ કોમોડિટીઝ રેગ્યુલેટર દ્વારા કરાયેલું આ સૂચનનો અમલ કેવી રીતે કરાય એ દિશામાં વિચારવાની શરૃઆત કરાઈ છે. શેરબજારમાં નોંધાયેલી કંપનીઓએ તેમના રોકાણો સામે જેટલા કાચા માલ કે કોમોડિટીનું હોલ્ડિંગ કર્યું હોય તે જાહેર કરવું પડી શકે છે. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સહિતની અનેક કંપનીઓ તેમનું વિદેશી હુંડિયામણ અને હેજિંગ સ્તર જાહેર કરતી હોય છે. ફોરવર્ડ માર્કેટ કમિશને કેપિટલ માર્કેટનું નિયમન કરતી સંસ્થાઓ સાથે ચર્ચા શરુ કરી છે, જેથી તેઓ પણ આ પ્રકારનો નિયમ લાગુ કરી શકે.
સપ્ટેમ્બર ૨૦૧૪માં ફોરવર્ડ માર્કેટ કમિશને શેરબજારમાં નોંધાયેલી કંપનીઓએ તેમની બેલેન્સ શીટમાં કાચા માલને લગતું હોલ્ડિંગ જાહેર કરવાનો નિયમ ઝડપથી અમલ કરવા સેબીને સૂચન કર્યું હતું. જો આ સૂચનોને સ્વીકારી લેવામાં આવશે તો નોંધાયેલી કંપનીઓએ તેમના હેજ્ડ અને અનહેજ્ડ કાચા માલનું હોલ્ડિંગ સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ પર જાહેર કરવું પડશે. આ નિયમ કંપનીઓના પણ ફાયદામાં હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે કારણ કે, તેનાથી કાચા માલની કિંમતનું જોખમ સ્પષ્ટ થશે. કારણ કે, નાના અને મધ્યમ કદની કંપનીઓની સામાન્ય ફરિયાદ હોય છે કે, કોમોડિટીઝ એક્સચેન્જો અનેક કોમોડિટીઝમાં ઊંડાણપૂર્વકની માહિતી આપતા નથી. આ પગલાંથી પારદર્શકતામાં પણ વધારો થશે અને શેરહોલ્ડરોને પણ કોમોડિટીઝ એક્સપોઝર જાણીને વધુ સાવચેત થઈ શકશે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment