Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
ચીન ઇફેક્ટ ઃ સતત ઘસાતો રૃપિયો ડોલર સામે તૂટીને ૬૫.૧૦ પૈસાકામકાજના છેલ્લા સાત સત્રમાં અમેરિકી ચલણ સામે રૃપિયો ૧૩૬ પૈસા તૂટયો
અમદાવાદ, ગુરૃવાર
ચીન દ્વારા તેના ચલણ યુઆનનું ડીવેલ્યુએશન કરાયાના અહેવાલો પાછળ ભારતીય રૃપિયાની આજે પણ અમેરિકન ડોલર સામે પીછેહઠ જારી રહેતા આજે ૬૫નું મથાળું ગુમાવી દેતા તે બે વર્ષની નવી નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો. હુંડિયામણ બજારમાં આજે અમેરિકન ડોલર સામે રૃપિયામાં કામકાજનો પ્રારંભ સામાન્ય સુધારા સાથે ૬૪.૭૮ના મથાળે થયા બાદ ઇક્વિટી માર્કેટમાં નોંધાયેલ સુધારા તેમજ આયાતકારો દ્વારા ડોલરમાં વેચવાલી હાથ ધરાતા રૃપિયો ઇન્ટ્રાડે વધીને ૬૪.૬૩ના ઉંચા મથાળે પહોંચ્યો હતો. જો કે, કામકાજના મધ્ય ભાગ બાદ આયાતકારો અને બેંકો દ્વારા ડોલરમા નવેસરથી લેવાલી નીકળતા તેમજ વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાંથી ભંડોળ પાછું ખેંચતા રૃપિયો ઝડપથી તૂટતા તેણે મહત્ત્વનું એવું ૬૫નુ લેવલ ગુમાવી ઇન્ટ્રા ડે તૂટીને ૬૫.૨૩ના મથાળે ઉતરી આવ્યો હતો. જો કે, કામકાજના અંતિમ તબક્કામાં તે બાઉન્સબેક થઈ છેલ્લે ૩૨ પૈસા તૂટીને ૬૫.૧૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જે તેની બે વર્ષની નવી નીચી સપાટી છે. અગાઉ તે ૬ સપ્ટેમ્બર ૨૦૧૩ના રોજ ૬૫.૨૪ના મથાળે હતો. આજના ગાબડા સાથે છેલ્લા સાત સત્રમાં ડોલર સામે રૃપિયો ૧૩૬ પૈસા તૂટયો છે. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment