Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
સોમનાથ મંદિરે આજે ભગવાન ભોળાનાથના રેત શિલ્પમાં દર્શનધ્યાનસ્થ મુદ્રામાં દેવાધીદેવ મહાદેવની નજીક ભગવાન શ્રીકૃષ્ણનું રેતશિલ્પ જોવા મળશે- શ્રાવણ માસના આજે બીજા સોમવારે વિશિષ્ટ દર્શન
પોરબંદરના આંતરરાષ્ટ્રીય રેતશિલ્પ કલાકાર પિતા-પુત્ર દ્વારા ૧૨ ફૂટ લાંબી અને ૨૦ ફૂટ પહોળી રેત શિલ્પ કૃતિ તૈયાર કરાશે
પ્રભાસપાટણ, તા .૨૩ શ્રાવણ માસના બીજા સોમવારે જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સહિતના જુદા જુદા શિવાલયોમાં દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડશે. આવતીકાલ તા.૨૪ના સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં દેવાધીદેવ મહાદેવની રેતશિલ્પ કૃતિ પોરબંદરના આંતરરાષ્ટ્રીાય રેતશિલ્પ કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવશે. ભગવાન ભોળાનાથની ધ્યાનસ્થ મુદ્રાનાં દર્શન રેતશિલ્પ કૃતિમાં જોવા મળશે. સોમનાથ મહાદેવના મંદિરે શિવ આરાધનાના વિશેષ આયોજિત શ્રાવણ માસના બીજા સોમવારે કરવામાં આવ્યા છે. પારંપારિક વિસરતા જતા વાદ્યો દ્વારા શિવ આરાધનાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કાલે શાયં આરતી જાજ અને ડાકલા ગુ્રપ દ્વારા પારંપારિક વાદ્યોથી થશે. શાયં દર્શન અને આરતી સમયે શિવ ભજનનો વિશેષ કાર્યક્રમ યોજાશે. વધુમાં સોમનાથ મંદિરના સરદાર વલ્લભભાઇ ચોકના પટાંગણમાં શિવજીની તથા ભગવાન શ્રીકૃષ્ણની ૧૨ ફૂટ લંબાઇ ધરાવતી અને વિસથી બાવીસ ફૂટ પહોળાઇનો ઘેરાવો ધરાવતી આ રેત શિલ્પ કૃતિ તૈયાર કરવામાં આવશે. આ રેત શઇલ્પ તૈાયર કરનાર નથુભાઇ ગરચર અને તેમના પુત્ર મિલન નથુભાઇ ગરચરે જણાવ્યું કે અહીં ધ્યાનમુદ્રામાં એટલે કે સમાધિ અવસ્થામાં શિવજી બેઠા હોય તેમજ સાથે શ્રીકૃષ્ણ ભગવાન હોય તે કોન્સેપ્ટ પર રેત શઇલ્પ તૈયાર કરાયું છે અને દરિયાની રેતીમાંથી નેચરલ બ્યુટી આકાર ક્રિએટ કરી કલાના માધ્યમથી દર્શાવાયો છે. રેત શઇલ્પ કૃતિ કઇ રીતે તૈયાર કરવામાં આવે છે તે મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે પહેલાં આખો દરિયાની ઝીણી રેતીનો ઢગલો પહાડ માફક કરવામાં આવે છે તેના ઉપર સતત પાણી છંટકાવ કરી પ્રેસરાઇઝ કરવામાં આવે છે અને ૧૦ કલાક જેટલું તેમને તેમ રાખવામાં આવે છે. જેથી ઢગલામાં પાણી મિક્સ થઇ જાય પછી સવારે આવીને એ ભીની રેતી ઉપર આકૃતિ કંડારવાનું શરૃ કરરાય છે. વચમા-વચમા આછુ સરખું પાણીનો છંટકાવ તો ચાલુ જ રાખવાનો જેથી રેતી સુકાઇ ન જાય શિલ્પ પુરું થાય પછી પાણી બંધ કરવામાં આવે. સમગ્ર પહાડના ઢોળાવ આકારને પણ કમળ, ડિઝાઇન કે નેચરલ શિલ્પ દોરી સુશોભીત કરવામાં આવે છે. મૂર્તિ અને આકારો કંડરાઇ ગયા પછી માત્ર પાણીની વાંછટો જ હળવા હાથે હવામાં છંટકાવ કરાય છે. આ કલાકારોના રેત શઇલ્પ દુનિયાભરમાં સુવિખ્યાત બન્યા છે. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment