Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
વેપારીઓની ઑફિસે એન્ફોર્સમેન્ટ અધિકારીઓને મોકલવાની ચિમકી!
- VATથી GSTનું માઈગ્રેશન ન કરે તો
- રૃા.૨૦ લાખથી ઓછું ટર્ન ઓવર ધરાવનારાઓએ પણ વેટમાંથી જીએસટીમાં ફરજિયાત માઈગ્રેશન કરવું પડશે : વેટ કમિ
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.20 જાન્યુઆરી, 2017, શુક્રવાર
વેલ્યુ એડેડ ટેક્સના રજિસ્ટ્રેશનને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના
રજિસ્ટ્રેશનમાં રૃપાંતરિત કરવા માટેની માઈગ્રેશનની પ્રક્રિયા પૂરી ન કરનારા
વેપારીઓને આજે એકાએક એસ.એમ.એસ. કરીને ૨૧મી પૂર્વે માીગ્રેશન કરાવી લેવા
અથવા તો એન્ફોર્સમેન્ટ અધિકારીઓ તેમને ત્યાં પહોંચી જશે તેવી ચીમકી આપવામાં
આવતા વેપારી આલમમાં હોબાળો મચી ગયો છે. અમદાવાદ ને ગુજરાતના તમામ ૪.૬૬ લાખ
વેપારીઓને આ પ્રકારની નોટિસ પાઠવી દેવામાં આવી છે.
વેટ કચેરી તરફથી આજે કરવામાં આવેલા એસ.એમ.એસ.માં જણાવવામાં આવ્યું છે કે
વેટનું રજિસ્ટ્રેશન ધરાવનારા દરેક વેપારી માટે જીએસટીમાં તેમનું નામ
રજિસ્ટર કરાવવું ફરજિયાત છે. ૨૧મી જાન્યુઆરી એટલે કે શનિવાર સુધીમાં તેમના
વેટ રજિસ્ટ્રેશનનું જીએસટી રજિસ્ટ્રેશનમાં માઈગ્રેશન જે વેપારી નહિ કરાવે
તો તે વેપારીઓના ટર્નઓવરની વિગતોની ચકાસણી કરવા માટે કોમર્શિયલ ટેક્સ
ડિપાર્ટમેન્ટની એન્ફોર્સમેન્ટ વિંગના અધિકારીઓ ત્રાટકશે. વેટ કચેરીને આ
ધમકીને પરિણામે ગુજરાતની વેપારી આલમમાં હોબાળો મચી ગયો છે. આ મેસેજ રાજ્યના
તમામ ૪.૯૦ લાખ વેપારીઓને ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વેપારી રજિસ્ટ્રેશન માઈગ્રેટ ન કરાવે તો ટેક્સ રિકવરી આવશે
વેટ કચેરીના આ ધમકી ભર્યા મેસેજ અંગે વેટ કમિશનર પી.ડી. વાઘેલાને પૂછવામાં
આવતા તેમણે જણાવ્યું હતું કે વેટથી જીએસટીના માઈગ્રેશનમાં ૨૦ લાખથી ઓછી
વાર્ષિક આવક ધરાવનારા વેપારીઓ જોડાતા જ નથી. આ વેપારીઓની ગેરસ મજ છે. તેમણે
રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તેઓ માઈગ્રેશન ન કરાવે તો તેમની પાસેથી
ટેક્સની રિકવરી આવી શકે છે. બીજું, વેપારીઓ પર ત્રાટકશે નહિ, પણ તેમની પાસે
જઈને માઈગ્રેશન કરાવવાની વિધી કરાવશે. માઈગ્રેટ ન કરાવનારાઓને ધંધો
કરવામાં તકલીફ પડવાની પણ સંભાવના છે
Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/amdavad-enforcement-officers-would-threaten-to-send-the-merchants-office-
રપ દિવસમાં ફકત ૪૦ હજારનો ડીજીટલ વેરો!
- ઓનલાઈન વેરો ભરવામાં નિરસતા
- તા.રપ ડીસેમ્બરે કોર્પોરેશને ઓનલાઈન વેરા ભરવા માટેની વ્યવસ્થા ગોઠવી હતી
ગાંધીનગર,તા.20 જાન્યુઆરી 2017, શુક્રવાર
દેશમાં નોટબંધી લાગુ થયા બાદ કેશલેસ નીતિ ઉપર ભાર મુકવાની સાથે ડીજીટલ માધ્યમોથી નાણાંકીય વ્યવહારો કરવા સરકાર સૂચના આપી રહી છે ત્યારે ગાંધીનગર કોર્પોરેશને પણ ગત તા.રપ ડિસેમ્બરથી ઓનલાઈન વેરો ભરવા માટેની સગવડ ઉભી કરી છે.
જો કે છેલ્લા રપ દિવસમાં ફકત ૧૮ વ્યક્તિઓએ આ ડીજીટલ પધ્ધતિથી વેરો ભર્યો છે અને તેની રકમ ચાલીસ હજાર જેટલી થવા જાય છે. ત્યારે આ માટે મોટુ રાહતનું પ્રોત્સાહન મળે તો જ આ નીતિ સફળ થાય તેમ લાગી રહયું છે. જો કે ભાજપ શાસિત કોર્પોરેશન હોવા છતાં કેન્દ્ર સરકારની આ કેશલેસ નીતિને પ્રોત્સાહન આપવા માટે ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી છે.
ગઈકાલે મળેલી સામાન્ય સભામાં ૦.૫૦ ટકાની રીબેટ યોજનાની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેમાં કોંગ્રેસે વિરોધ નોંધાવીને જે નાગરીકો ઓનલાઈન વેરો ભરે તેને પાંચ ટકા રાહત આપવાની માંગણી કરી હતી. તેમ છતાં આ માંગણીનો અસ્વીકાર કર્યો હતો અને આ દરખાસ્તને પેન્ડીંગ કરી દીધી હતી. કેન્દ્ર સરકારની આ નીતિને સફળ બનાવવી હોય તો ડીજીટલ પેમેન્ટથી મોટી રાહત આપવી પડશે તો જ નાગરિકો તેનો સ્વીકાર કરશે તેમ લાગી રહયું છે.

Source:-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gandhinagar/gandhinagar-circular-only-40-thousand-digital-tax-day-
Source :-http://gujaratsamachar.com
Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
ReplyDeleteNice Article. Good to see this. AP ITI Results So