Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
GST ( Goods and Services Tax (India) Bill ) News -2
યશવંત સિંહાની અધ્યક્ષતાવાળી સંસદીય સ્થાયી સમિતિએ ડીટીસી અંતર્ગત વ્યક્તિગત આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. ત્રણ લાખ કરવા ઉપરાંત સંખ્યાબંધ ભલામણો કરી છે. પ્રવર્તમાન આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. બે લાખ છે. તેમજ ટેક્ષ સેવિંગ્સ સ્કિમમાં રોકાણ મર્યાદા રૂ.૩.૨૦ લાખ અને વેલ્થ ટેક્ષ મર્યાદા રૂ. પાંચ લાખ કરવાની ભલામણ કરી છે. ડીટીસી બિલમાં શેરબજાર ઉપર લેવાતો સિક્યુરિટીસ ટ્રાન્ઝેક્શન ટેક્ષ નાબૂદ કરવા અને કોર્પોરેટ ટેક્ષ ૩૦ ટકાના દરે યથાવત્ રાખવાની સલાહ સ્થાયી સમિતિએ આપી છે. ડીટીસી અને જીએસટીને લાવવાની કામગીરી ચાલુ હોવાનું નાણાપ્રધાને જણાવ્યું હતું. પ્રવર્તમાન જુનવાણી આવકવેરાના કાયદાના સ્થાને કેન્દ્ર સરકાર ડીટીસી લાગુ કરવા લાંબા સમયથી વિચારી રહી છે જ્યારે હાલના સેલ્સ ટેક્ષ, વેલ્યૂ એડેડ ટેક્ષ, ઓક્ટરોય અને પરોક્ષ કરવેરાની જાળને વધુ સરળ બનાવી તેનું સ્થાન ગુડ્સ એન્ડ ર્સિવસ ટેક્ષ (જીએસટી) લેશે.
Source :-http://www.sandesh.com/article.aspx?newsid=98807
|
નવી દિલ્હી, તા.૨૯
ડીટીસી અંગે સંસદીય સમિતિની ભલામણોને ધ્યાનમાં લેવાશે
ડાયરેક્ટ ટેક્ષ કોડ (ડીટીસી) બિલ અંગે સંસદીય સ્થાયી સમિતિએ
વ્યક્તિગત આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. ત્રણ લાખ કરવા ઉપરાંત અન્ય ભલામણો
ઉપર વિમર્શ કર્યા બાદ જ તેને સંસદમાં પારીત કરવા અંગે સમીક્ષા ચાલી રહી
હોવાનું નાણાપ્રધાન પી ચિદમ્બરમે જણાવ્યું છે. ડીટીસી બિલ અંગે
પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીએ કરેલી નોંધને ધ્યાનાં લેવશે અને વહેલી તકે
આ બિલને સંસદમાં દાખલ કરવામાં આવશે. ચિદમ્બરમે વધુમાં ઉમેર્યું હતું કે, તેઓ
અગાઉ દાખલ કરેલા બિલ ઉપર નજર કરશે તેમજ પ્રવર્તમાન આર્થિક વાતાવરણની
સમીક્ષા પણ કરશે. ડીટીસી અંગેનું અંતિમ બિલ ઉપરોક્ત સ્થિતિનું તાદ્દશ ચિત્ર
રજૂ કરશે. મહદ્અંશે સ્થાયી સમિતિની ભલામણોને બંધનકર્તા રહેવું પડશે.ડીટીસી અંગે સંસદીય સમિતિની ભલામણોને ધ્યાનમાં લેવાશે
યશવંત સિંહાની અધ્યક્ષતાવાળી સંસદીય સ્થાયી સમિતિએ ડીટીસી અંતર્ગત વ્યક્તિગત આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. ત્રણ લાખ કરવા ઉપરાંત સંખ્યાબંધ ભલામણો કરી છે. પ્રવર્તમાન આવકવેરા મુક્તિ મર્યાદા રૂ. બે લાખ છે. તેમજ ટેક્ષ સેવિંગ્સ સ્કિમમાં રોકાણ મર્યાદા રૂ.૩.૨૦ લાખ અને વેલ્થ ટેક્ષ મર્યાદા રૂ. પાંચ લાખ કરવાની ભલામણ કરી છે. ડીટીસી બિલમાં શેરબજાર ઉપર લેવાતો સિક્યુરિટીસ ટ્રાન્ઝેક્શન ટેક્ષ નાબૂદ કરવા અને કોર્પોરેટ ટેક્ષ ૩૦ ટકાના દરે યથાવત્ રાખવાની સલાહ સ્થાયી સમિતિએ આપી છે. ડીટીસી અને જીએસટીને લાવવાની કામગીરી ચાલુ હોવાનું નાણાપ્રધાને જણાવ્યું હતું. પ્રવર્તમાન જુનવાણી આવકવેરાના કાયદાના સ્થાને કેન્દ્ર સરકાર ડીટીસી લાગુ કરવા લાંબા સમયથી વિચારી રહી છે જ્યારે હાલના સેલ્સ ટેક્ષ, વેલ્યૂ એડેડ ટેક્ષ, ઓક્ટરોય અને પરોક્ષ કરવેરાની જાળને વધુ સરળ બનાવી તેનું સ્થાન ગુડ્સ એન્ડ ર્સિવસ ટેક્ષ (જીએસટી) લેશે.
Source :-http://www.sandesh.com/article.aspx?newsid=98807
સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે
Market Team | Dec 08, 2015, 11:20AM IST
સોના-ચાંદીમાં ફરી થયો ઘટાડો, ક્રૂડ 7 વર્ષના તળિયે
બિઝનેસ ડેસ્કઃ વિશ્વ બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો જોવા...
Read more at: http://money.divyabhaskar.co.in/news-cppst/BIZ-MARK-COMM-latest-opening-commodity-report-for-tuesday-gold-silver-lose-shine-5189266-NOR.html |
Source :-http://www.sandesh.com/search.aspx?Keyword=%20GST
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment