સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "એક જ આવકના સ્ત્રોત પર નિર્ભર ના રહો, નવું રોકાણ કરો અને બીજી/ત્રીજી આવકનો સ્ત્રોત તૈયાર કરો.- વોરેન બફેટ" For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 26 January 2015

લોનની શરતો ઓનલાઇન મૂકવાની બેંકોને આરબીઆઇની સૂચના

Gayatri Business Solution
(Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group,BlogWebsite, )

Good News Gayatri Business Solution Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

લોનની શરતો ઓનલાઇન મૂકવાની બેંકોને આરબીઆઇની સૂચના

વ્યક્તિગત લોન માટે બેન્કો કેટલી ફી લેશે તે માટે સરેરાશ વ્યાજદરો કેટલા લેવાશે તેન

મુંબઇ, શુક્રવાર
ગ્રાહકોને બેન્કો દ્વારા અપાતી લોનમાં પારદર્શકતા વધારવા માટે આરબીઆઇએ બેન્કોને ડિરેક્શન્સ આપ્યા છે.  તેમાં પાછલા ત્રિમાસિક ગાળા દરમિયાન વિવિધ શ્રેણી હેઠળ અપાયેલી લોનના વ્યાજ દરો કેટલા લેવામાં આવ્યા છે તેની પુરી માહિતી વેબ સાઇટ ઉપર મૂકવાની સૂચના આરબીઆઇએ કરી છે.
વિવિધ લોન્સ ઉપર સરેરાશ વ્યાજ દર કેટલો વસૂલ કરવામાં આવે છે તેની પણ માહિતી પણ બેન્કોએ તેમની વેબ સાઇટ ઉપર મૂકવાની સૂચના સેન્ટ્રલ બેન્કે કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ સાથે રિઝર્વ બેન્કે એવી પણ સૂચના આપી છે કે વ્યક્તિગત લોન આપતી વખતે કેટલી ફી લેવામાં આવે છે અને કયા ચાર્જિસ વસૂલ કરવામાં આવે છે તેની પુરી વિગતો બેન્કોએ તેમની વેબ સાઇટ ઉપર મૂકવી પડશે.
આ પ્રકારના પગલાંથી લોન આપવાની પ્રક્રિયા વધુ પારદર્શક બનશે અને વિવિધ લોન માટે બેન્કો દ્વારા કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવે છે તેની માહિતી ગ્રાહકોને અગાઉથી મળી શકશે અને તે દ્વારા ગ્રાહકો બહેતર વિકલ્પ પસંદ કરી શકશે, એમ આરબીઆઇના સૂત્રોએ જણાવ્યુ છે.
આ સાથે બેન્કોએ તેમની વેબ સાઇટ ઉપર વ્યાજના વાર્ષિક દરો પણ રજૂ કરવા પડશે અથવા વ્યક્તિગત લોન ઉપર કુલ કેટલો ખર્ચ ચુકવવો પડશે તેની માહિતી બેન્કોએ રજૂ કરવી પડશે, એમ આરબીઆઇએ જણાવ્યું છે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)
Website :- http://gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment