Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
હવે નિકાસ માટે ફક્ત ત્રણ દસ્તાવેજોની જરૃર,
'ડુઈંગ બિઝનેસ'માં રેટિંગ સુધારવા ભારત મક્કમ
'ટ્રેડ એક્રોસ બોર્ડર્સ' અહેવાલના સૂચનોનો ઝડપથી અમલ કરવા સરકારની ખાતરી
આ નિર્ણયના અમલ થશે તો બિલ ઓફ લેન્ડિંગ, કોમર્શિયલ ઈનવોઈઝ અને શિપિંગ બિલ એમ ત્રણ જ દસ્તાવેજોના આધારે નિકાસ થશે
નવી દિલ્હી, ગુરુવાર
કેન્દ્ર સરકાર દ્વારા ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રમાં સતત સુધારા માટે પ્રયાસો થઈ રહ્યા છે. આ માટે વ્યવસાય માટે સરકારના વિવિધ વિભાગોની મંજૂરી લેવામાં થતો સમય અને ખર્ચનો બચાવ કરવાની કામગીરી માટે પણ સરકારે ગંભીર પ્રયાસ કર્યા છે. આ ઉપરાંત મોટા ભાગની વહીવટી પ્રક્રિયા પણ ઓનલાઈન કરવા પણ સરકારે 'વન વિન્ડો ક્લિયરન્સ'નો અમલ કર્યો છે. નિકાસ માટે હવે ફક્ત ત્રણ જ દસ્તાવેજો જોઈએ એવી પણ સરકારે જાહેરાત કરી છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા 'ટ્રેડ એક્રોસ બોર્ડર્સ'ના અહેવાલમાં સમાવિષ્ટ સૂચનોને આવકારતા સરકારે નિકાસકારોની સરળતા માટે આ મહત્ત્વનું પગલું લીધું છે. એકવાર આ નિર્ણયનો અમલ થઈ જશે પછી ભારતથી અમેરિકા, કેનેડા, જાપાન, સિંગાપોર અને યુએઈ જેવા તમામ દેશોમાં નિકાસ કરવા માટે ફક્ત ત્રણ જ દસ્તાવેજો જોઈશે.
વેપાર અને વાણિજ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યાનુસાર, રેવન્યુ વિભાગે નિકાસને લગતા દસ્તાવેજો ઘટાડવા અંગે પ્રાથમિક તબક્કે સહમતિ દાખવી છે. અમે તેમને ૩૧મી માર્ચ પહેલાં આ નિર્ણયનો અમલ કરવાનું સૂચન કર્યું છે, પરંતુ આ મુદ્દે અમે હજુ એક વાર ચર્ચાવિમર્શ કરીશું. આ ઉપરાંત અમે શિપિંગ મંત્રાલય સાથે પણ પોર્ટ પર ઈલેક્ટ્રોનિક રુટની મદદથી ઝડપી શિપમેન્ટ કરવા પ્રયત્નશીલ છીએ.
કેન્દ્ર સરકારે ક્રોસ બોર્ડર લેવડદેવડ માટે ઓછામાં ઓછા દસ્તાવેજોની જરૃર પડે એ માટે તમામ વિભાગોને સૂચિત કરી દીધા છે. વિશ્વ બેંકની વર્ષ ૨૦૧૪ની 'ડુઈંગ બિઝનેસ' યાદીમાં ભારત બે પગલાં પાછળ જઈને ૧૪૨મા સ્થાને ધકેલાઈ ગયું હતું. આ રેટિંગ સુધારવા માટે કેન્દ્ર સરકારના તમામ વિભાગો ટીમ વર્કથી આગળ વધવા મક્કમ છે. વાણિજ્ય મંત્રાલયે રેવન્યૂ વિભાગ સમક્ષ નિકાસના દસ્તાવેજોમાં જ પેકિંગની યાદી અને કોમર્શિયલ ઈનવોઈઝની માહિતી જોડી દેવાનું સૂચન કર્યું છે.
આ નિર્ણયનો અમલ થશે તો નિકાસકારોને બિલ ઓફ લેન્ડિંગ, કોમર્શિયલ ઈનવોઈઝ અને શિપિંગ બિલ એમ ફક્ત ત્રણ જ દસ્તાવેજોની જરૃર રહેશે. એવી જ રીતે, આયાત માટે પણ સરકાર સાત ફરજિયાત દસ્તાવેજોની સંખ્યા ચાર કરવા પ્રયત્નશીલ છે. આ ઉપરાંત વાણિજ્ય મંત્રાલય કાર્ગો રીલિઝ ઓર્ડર સુધીની આયાત-નિકાસની પ્રક્રિયા ઓનલાઈન કરવા પ્રયત્નશીલ છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment