Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
મોદીની ડિજિટલ ઈન્ડિયા યોજનામાં વિલંબ સર્જતા કેબલોના ગૂંચવાડા
આ યોજના પાર પાડવા મહિને ચાર હજાર કિ.મી.ની ગતિથી
નંખાતા કેબલની ગતિ ૩૦ હજાર કરવી જરૃરી
નવી દિલ્હી, બુધવાર
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે દેશની ૫૦ હજારથી પણ વધારે ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાયબર કેબલ નેટવર્કથી જોડવાનો લક્ષ્યાંક નિર્ધારિત સમયમાં પૂરો નહીં કરી શકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઈન્ડિયા યોજના નિષ્ફળ જવાનો ભય સર્જાયો છે.
આ લક્ષ્યાંક પ્રમાણે ૩૧મી માર્ચ સુધી દેશના તમામ ગામોને ઓપ્ટિકલ ફાયબર કેબલથી જોડી દેવાના હતા, પરંતુ હજુ સુધી માંડ ૧૫ હજાર ગામોમાં જ આ કામ થઈ શક્યું છે.
ઓપ્ટિલ ફાયબર કેબલ નેટવર્ક નાંખવાનું કામ બીએસએનએલ, પાવર ગ્રીડ અને રેઈલ ટેલ દ્વારા કરાઈ રહ્યું છે, જ્યારે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે આ યોજનાનો અસરકારક રીતે અમલ કરવા માટે ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લિમિટેડની રચના કરી છે. જોકે, આટલી તૈયારી પછીયે આ યોજના ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે.
ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઇન બાદ દર મહિને ૫૦૦ કિલોમીટરમાં નાંખવામાં આવતા ઓપ્ટિકલ ફાયબર કેબલની ગતિ વધીને દર મહિને ચાર હજારે પહોંચી છે. જોકે, સમગ્ર દેશના ગામોને જોડવા માટે દર મહિને ૩૦ હજાર કિલોમીટરમાં ઓપ્ટિકલ ફાયબર કેબલ નાંખવા જરૃરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, જો આ જ ગતિએ કામ થતું રહેશે તો વડાપ્રધાનનું ડિજિટલ ઈન્ડિયા અભિયાન ખોરંભે પડી શકે છે.
નોંધનીય છે કે, ડિજિટલ ઈન્ડિયા માટે સરકારે રૃ. ૨૦ હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમે આ યોજનાને ત્રણ ભાગમાં વહેંચીને તેનો અસરકારક અમલની આગેવાની લીધી છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment