Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
કોલ ઇન્ડિયાના શેરો આજે વેચાણમાં મુકાશેઃ શેર દીઠ ફલોર પ્રાઇસ રૃ. ૩૫૮
કોલ ઇન્ડિયાના શેરનું વેચાણ ભારતમાં સૌથી મોટું વેચાણ હશે
(પીટીઆઇ) નવી દિલ્હી,તા.૨૯
કોલ ઇન્ડિયાના શેરને વેચવા માટે સરકાર શરૃ કરેલી કવાયતના એક ભાગ રૃપે આવતી કાલે દસ ટકા જેટલા શેર વેચાણ માટે બજારમાં મુકાશે અને જેની ફલોર પ્રાઇસ શેર દીઠ રૃપિયા ૩૫૮ નક્કી કરાઇ હતી. આ વેચાણ પછી સરકારની તીજોરીમાં રૃપિયા ૨૨.૬૦૦ કરોડની આવક થશે અને આ વેચાણ શેરનું સૌથી મોટું વેચાણ હશે. આજે આ શેરનો બજાર ભાવ રૃપિયા ૩૭૫.૧૫ હતો પરંતુ સરકારે એનાથી પાંચ ટકા ઓછી કિંમતે વેચાણ કરવા નક્કી કર્યું હતું.
સરકાર ૩૧.૫૮ કરોડ શેર અથવા તો કુલ શેરનું પાંચ ટકા વેચશે અને એક વિકલ્પ એવો પણ રાખ્યો છે કે બાકી પાંચ ટકા સરકાર ઓપન ફોર સેલ મારફતે અથવા હરાજીથી વેચશે. સરકારે ૨૦ ટકા શેર નાના રોકાણકારો માટે અનામત રાખ્યા છે જ્યાં તેમને પાંચ ટકા ડીસ્કાઉન્ટ મળશે.કોલ ઇન્ડિયાના શેરોનું વેચાણ દેશમાં સૌથી મોટું વેચાણ હશે અને આના કારણે દેશને મુડી વિનિમેશના ૪૩.૪૨૫ કરોડના લક્ષ્યાંકને પાર કરવામાં મદદ કરશે.
સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ કાર્યક્રમમાં શેર બજારમાં વેચાણ માટે આવનાર કોલ ઇન્ડિયા બીજી મોટી કંપની હશે. નાણાકીય સ્થિતિ મજબૂત કરવા માટે સરકારે ખૂબ જ આક્રમકતાથી જાહેર ક્ષેત્રની કંપનીઓના શેરોનું વેચાણ શરૃ કર્યું છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment