Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
ઓનલાઇન એપ્લિકેશન થયાના બે દિવસમાં પેન કાર્ડની ફાળવણીની યોજના
પર્મેનન્ટ
એકાઉન્ટ નંબર (પેન) કાર્ડ મેળવવા માટે હવે તમારે ૧૫ દિવસ અથવા તેથી વધુ
દિવસો સુધી રાહ જોવી નહીં પડે કારણકે સરકાર પેન કાર્ડ ૪૮ કલાકમાં ઇસ્યુ
કરવાની યોજના ધરાવી રહી છે.
ઓનલાઇન એપ્લિકેશન થયાના ૪૮ કલાકમાં પેન કાર્ડની ફાળવણી કરવાની અમારી નેમ છે, એમ સરકારના એક ટોચના અધિકારીએ જણાવ્યુ હતું. પેન મેળવવા માટે વેરા વિભાગ દ્વારા પ્રક્રિયા સરળ કરવા પાછલી ૧૦મી એપ્રિલે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યુ છે. ઓનલાઇન અરજી કરતી વખતે વોટર આઇડી કાર્ડ અથવા આધાર કાર્ડ ઓળખ, જન્મ તારીખ અને સરનામું આપવા માટે પુરતા પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે. આ પહેલાં ત્રણ અલગ અલગ બાબતો માટે ત્રણ વિવિધ દસ્તાવેજો પુરાવા તરીકે રજૂ કરવા પડતા હતા. પેન કાર્ડ વધુ ને વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે જન ધન બચત યોજના જેવો અભિગમ અપનાવવામાં આવશે, એમ આ અધિકારીએ જણાવ્યુ હતુ. ૨૩થી ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ દરમિયાન જન ધન યોજના હેઠળ વિક્રમી ૧.૮૦ કરોડ બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવતાં તેની નોંધ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રકોેર્ડમાં લેવામાં આવી હતી અને આ સિધ્ધિ શિબિર આધારિત કાર્યક્રમના કારણે હાંસલ થઇ હતી. કાળા નાણાના દૂષણને ડામવા માટે સરકારે હાથ ધરેલા વિવિધ કાર્યક્રમ હેઠળ પેન કાર્ડ ધારકોનો વ્યાપ વધારવા માટે સમગ્ર પ્રક્રિયા સરળ બનાવવામાં આવી રહી હોવાનું આ અધિકારીએ જણાવ્યુ હતું. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment