Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
નિષ્ક્રિય પ્રાઇમરી માર્કેટમાં VRLના IPO ની જમાવટ ઃ ૭૪ ગણો છલકાયોકોલ ઇન્ડિયાની OFS કરતા વધુ બીડજાન્યુ. ૨૦૦૮ બાદ પ્રથમ વખત જોવા મળેલો ચમકારો
અમદાવાદ, શનિવાર
ઘણાં લાંબા સમયથી નિષ્ક્રિય બની ગયેલા પ્રાઇમરી માર્કેટમાં વીઆરએલ લોજીસ્ટીકના આઇપીઓ થકી નવો પ્રાણ ફૂંકાવાની શક્યતા છે. નિરસ માહોલમાં આ આઇપીઓ ૭૪ ગણો છલકાયો છે. આ આઇપીઓમાં કંપનીને રૃા. ૩૩૫૦૦ કરોડની બીડ મળી હતી જે કોલ ઇન્ડિયાની ઓફર ફોર સેલ કરતા વધુ છે. છેલ્લા બે- ત્રણ વર્ષથી પ્રાઇમરી માર્કેટ નિષ્ક્રિય બની જવા પામ્યું છે. છૂટાછવાયા આઇપીઓ બજારમાં આવે છે જેને એકંદરે મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. આવા નિરસ માહોલમાં વીઆરએલ લોજીસ્ટીકના આઇપીઓનો તમામ સ્તરે સુંદર પ્રતિસાદ સાંપડયો છે.આ આઇપીઓ શુક્રવારે તેના અંતિમ દિવસે ૭૪ ગણો ભરાયો હતો. જે જાન્યુઆરી- ૨૦૦૮ બાદ પ્રથમ વખત આવો માહોલ જોવા મળ્યો હતો. આ આઇપીઓનો ક્યુઆઇપી પોર્શન ૫૮.૨૨ ટકા, નોન ઇન્સ્ટીટયુશનલ પોર્શન ૨૫૦.૮૬ ટકા અને રીટેલ પોર્શન ૭.૬૬ ટકા છલકાયા તે કુલ ૭૪.૧૩ ટકા છલકાયો હતો. ભૂતકાળમાં જાન્યુઆરી ૨૦૦૮માં રિલાયન્સ પાવરનો આઇપીઓ ૭૩ ગણો અને જાન્યુઆરી ૨૦૦૭માં પીએફસીનો આઇપીઓ ૭૭.૨૪ ટકા છલકાયો હતો. જો કે, ઓગસ્ટ ૨૦૦૫માં એફસીએસ સોફ્ટવેર સોલ્યુશનનો આઇપીઓ ૧૭૫.૮૮ ગણો છલકાયોહતો. આ ઉપરાંત ઓક્ટો. ૨૦૦૭માં રેલગેર એન્ટર.નો આઇપીઓ ૧૫૮.૬૩ ટકા, જુલાઈ ૨૦૦૭માં એવરોન સિસ્ટમનો આઇપીઓ ૧૪૩.૯૯ ટકા, જાન્યુઆરી ૨૦૦૮માં ફ્યુચર કેપિટલનો આઇપીઓ ૧૩૧.૨૧ ટકા, નવેમ્બર ૨૦૦૭માં મુંદ્રા પોર્ટનો આઇપીઓ ૧૧૫.૦૨ ટકા, ડિસે. ૨૦૦૭માં બીજીઆર એનર્જીનો આઇપીઓ ૧૧૪.૭૮ ટકા છલકાયો હતો. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment