Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
રોકાણકારોને ફસાવતાં ઓપરેટરો-લેભાગુઓની દુકાન સેબી બંધ કરાવશે
પેન્ની શેરોમાં સટ્ટો કરીને
આ પ્રકારના શેરો માટે શેરબજારોને નવી શ્રેણી ટી પ્લસ દાખલ કરીને સર્કિટ લિમિટ ૫ ટકા
મુંબઈ, મંગળવાર
મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ(સેબી) પેન્ની શેરોમાં રોકાણકારોને ફસાવતાં લેભાગુઓની દુકાન બંધ કરવાના ઉદ્દેશ સાથે આ પ્રકારના શેરો માટે નવી શ્રેણી દાખલ કરવા શેરબજારોને ટૂંક સમયમાં જણાવશે.
નવું ગુ્રપ ટી પ્લસ તરીકે ઓળખાય એવી શકયતા છે અને ટી ગુ્રપમાં પાંચ ટકા સર્કિટ લિમિટમાં અને ફરજીયાત ડીલિવરીમાં મૂકાયા હોવા છતાં આવા શેરો ભાવ સાથે ચેડાં માટે શંકાસ્પદ જળવાઈ રહી ટી પ્લસ ગુ્રપમાં મૂકવાનો અને ફરજીયાત ડીલિવરી ઉપરાંત ઈન્ટ્રા-ડે સોદા સ્કવેર ઓફની પરવાનગી નહીં હોવા સાથે આ ગુ્રપમાં શેરોમાં બે ટકા ભાવ વધઘટની મર્યાદા નક્કી કરવામાં આવે એવી શકયતા છે. આ સાથે આ ગુ્રપના શેરોમાં જેન્યુઈન સોદાની જ પરવાનગી આપવામાં આવશે એવું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. એવું જોવાયું છે કે આ પ્રકારની અંકુશિત ટ્રેડીંગ શ્રેણીમાંથી શેરો બહાર કરવામાં આવે એ પૂર્વે ટી ગુ્રપના શેરોના ભાવો ઓપરેટરો દ્વારા ઉછાળવામાં આવતાં હોય છે.
સેબીએ પહેલા જ આ મુદ્દે શેરબજારો અને બજારોના અન્ય હિસ્સેદારો સાથે સલાહ વિચારણા કરી છે અને નવું ગુ્રપ દાખલ કરવા જરૃરી માળખું તૈયાર કરાશે. શેરબજારો દ્વારા વિવિધ શેરો માટે ઘણા ગુ્રપ એ, બી, ટી અને ઝેડ જેવા ગુ્રપ દાખલ કરાયેલા છે અને એના માપદંડો અલગ અલગ છે. એ ગુ્રપ સામાન્ય રીતે લાર્જ કેપ અને મજબૂત બિઝનેસ ફંડામેન્ટલ, ઉચ્ચ પબ્લિક શેર પ્રવાહિતા ધરાવતાં અને કોર્પોરેટ શિસ્તના પાલનનો સારો રેકોર્ડ અને નિયામકતા મુદ્દે પણ સારો ટ્રેક ધરાવતા હોવાનું ગણવામાં આવે છે. જ્યારે બી ગુ્રપમાં મોટાભાગે મિડ કેપ અને કેટલાક સ્મોલ કેપ શેરોનો સમાવેશ હોય છે. ટી ગુ્રપમાં સર્વેલેન્સ માપદંડો મુજબ ટ્રેડ ટુ ટ્રેડ ધોરણે સેટલ થતાં શેરોનો સમાવેશ છે. ટી ગુ્રપ સેગ્મેન્ટમાં કોઈ સટ્ટાકીય ટ્રેડીંગની પરવાનગી નથી અને શેરોની ફરજીયાત ડીલિવરી અને ફરજીયાત ચૂકવણી રહે છે. ઝેડ ગુ્રપમાં એવી કંપનીઓનો સમાવેશ છે જેણે લિસ્ટિંગ એગ્રીમેન્ટના ધોરણોનું પાલન નકરતી હોય અને રોકાણકારોની ફરિયાદો ઉકેલવામાં નિષ્ફળ રહેતી હોય એનો સમાવેશ કરાય છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment