Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
ઊંચી એક્સાઇઝ ડ્યુટીના કારણે ફૂટવેર ઉદ્યોગને ભારે નુકસાન
મુંબઇ, શુક્રવાર
પગરખાંનો ઉદ્યોગ સતત વધી રહયો છે ત્યારે ઊંચા વેરાના કારણે સ્થાનિક ઉદ્યોગને નુકસાન થઇ રહયું છે અને તે કારણે સસ્તી ચાઇનીઝ આયાતને બિનજરૃરી લાભ મળી રહયો હોવાની ફરિયાદ ઉત્પાદકો અને રિટેલરો કરી રહયા છે. ફૂટવેર ઉદ્યોગ વિકાસની ઉજળી તકો ધરાવે છે અને વિૈશ્વક સ્તરે ટેક્સટાઇલ ઉદ્યોગ પછી ફૂટવેર ઉદ્યોગ ઝડપથી વિકાસ પામી રહયા છે.
આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉત્પાદકોની એવી માંગણી છે કે સરકારે ટેક્સટાઇલ પછી આ ઉદ્યોગ વિકાસ દર સાધી રહયો હોવાથી તેના જેટલી જ રાહતો આપવી જોઇએ. સૂત્રોના જણાવ્યા અનુસાર ફૂટવેર ઉદ્યોગ ઉપર હાલ અન્ય કોઇપણ ઉદ્યોગ કરતાં સૌથી વધુ ૨૬થી ૨૮ ટકા એક્સ ફેક્ટરી એક્સાઇઝ ડ્યુટી લાદવામાં આવે છે. અન્ય એક રિટેલ ચેઇનના ટોચના અધિકારીના જણાવ્યા મુજબ ઊંચા વેરાના કારણે પછાત વિસ્તારોમાં આવેલો આ ઉદ્યોગ ધીમે ધીમે બંધ થઇ રહયો છે. પાછલા બજેટમાં રૃ.૫૦૦થી ૧ હજારના મૂલ્ય વચ્ચેના ફૂટવેર ઉપર એક્સાઇઝ ડ્યુટી સરકારે ૧૨ ટકાથી ઘટાડીને ૬ ટકા કરી હતી પણ તમામ ઉત્પાદન ઉપર એકસાઇઝ ડ્યુટી ઘટાડવાની વાત ઉપર કોઇ ધ્યાન અપાયુ નહોતું, એમ ઓલ ઇન્ડિયા ફૂટવેર રિટેલર્સ એન્ડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશને જણાવ્યું છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment