Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
|
રાજકોટ, તા.૨
રાજ્યમાં એરંડાની ઘટેલી આવકો વચ્ચે ચીનની ધીમી ખરીદીનો દોર અને
ઓગષ્ટ મહિના દરમિયાન સારા પ્રમાણમાં દિવેલના શીપમેન્ટો લાગવાના હોવાથી હમણા
હાજર દિવેલમાં ખરીદીનો દોર જળવાઈ રહેતા ભાવોમાં ધીમો સુધારો શરૂ થયેલ છે.
નવા સપ્તાહમાં ખરીદી જળવાઈ રહેવાની સંભાવના હોવાથી એરંડા-દિવેલમાં વધુ
સુધારો આવવાની ધારણા વચ્ચે આજે ધોરાજી સાઈડ એરંડા બિલ્ટી રૂ. ૮૦૫થી ૮૧૦, શાપુર રૂ. ૮૨૫થી ૮૨૮ અને કડી લાઈન રૂ.ે૮૪૦માં કામકાજ થયેલા.રૂ બજારમાં નબળા આંતરપ્રવાહ વચ્ચે હમણા ઘટાડાનો દોર શરૂ રહેતા આજે ગાંસડીએ રૂ. ૫૦૦થી ૧૦૦૦ના ઘટાડા સાથે બોટાદ શંકર ગાંસડી રૂ. ૨૯થી ૩૭ હજાર અને માણાવદર રૂ. ૩૮૦૦૦થી ૩૯૫૦૦ બોલતા હતા.
રાજ્યમાં વરસાદના કારણે મગફળીનું ઉત્પાદન ધાર્યા કરતાં વધારે આવવાની સંભાવના સાથે સિંગદાણા ઉત્પાદકો અને ઓઈલ મિલોની માંગ ઘટવા લાગતા આજે ધોરાજી સાઈડ પિલાણબર ખાંડીમાં રૂ.૨૦૦ના ઘટાડા સાથે રૂ.૧૩૫૦૦ અને સ્થાનિક ૨૦ કિલોમાં રૂ.૧૦ ટકા ઘટી રૂ. ૬૯૦થી ૭૩૦ તેમજ ઉનાળુ મગફળી ક્વોલિટી પ્રમાણે રૂ. ૫૬૦થી ૮૦૦માં કામકાજ થયેલા.
ખાદ્યતેલોમાં રીટેલ ઉપાડ ઓછો રહેતા સાઈડ તેલોમાં ઘટાડો શરૂ થયો હતો. રાજકોટ ખાતે આજે પામોલિનમાં રૂ.૨૦ ઘટી રૂ.૯૬૦ હતું. આજે સિંગતેલ લુઝમાં રૂા.પાંચ ઘટી રૂ. ૭૬૫થી ૭૭૦માં ચાર-પાંચ ગાડીના વેપાર હતા.
કપાસિયા વોશમાં રૂા.૩ ઘટી રૂ. ૬૨૭થી ૬૩૦માં ૫૦ ટેન્કરના કામકાજ થયેલા. પામલુઝ રૂ. ૫૬૮થી ૫૬૯ અને સોયાલુઝમાં રૂ. ૬૧૮થી ૬૨૦માં કામકાજ થયેલા. ચોમાસાના દિવસોમાં ખાંડની માંગ ઓછી રહેતા ગુણીએ રૂ.૧૦ ઘટી સી રૂ. ૩૨૬૦થી ૩૬૫૦ અને ખાંડ-ડી રૂ. ૩૧૭૦થી ૩૨૪૦માં વેચાણ હતા.
Source :-http://www.sandesh.com
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment