Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
૭૦૦ જેટલી લિસ્ટેડ કંપનીઓ ગાયબ
તેનું કોઇ પગેરૃ નથી મળતું
આ કંપનીઓની વેલ્યુ રૃ.૨૯, ૦૦૦ કરોડ
મુંબઇ,સોમવાર
દેશમાં પ્રાદેશિક શેર બજારોને બંધ કરવામાં આવ્યા બાદ તે સાથે લિસ્ટ થયેલી લગભગ ૭૦૦ જેટલી કંપનીઓ ગાયબ થઇ હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. ભારતના કોર્પોરેટ ઇતિહાસની કદાચ આ પહેલી ઘટના હોઇ શકે.
કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને બંધ થયેલા રિજનલ શેર બજારોના રેકોર્ડ મુજબ ૭૦૦ જેટલી લિસ્ટેડ કંપનીઓનું કોઇ નામોનિશાન નથી.
એક અંદાજ મુજબ ગાયબ થયેલી આ કંપનીઓની વેલ્યુ રૃ. ૨૯,૦૦૦ કરોડ જેટલી થવા પામે છે. સત્તાવાર આંકડા મુજબ ગાયબ થયેલી આવી કંપનીઓમાં ૮૭ કંપનીઓનો વધારો થયો છે. આ કંપનીઓએ આઇપીઓ દ્વારા ભંડોળ ઊભું કર્યા બાદ ગાયબ થઇ ગઇ હતી અને તેનો હવે કોઇ પત્તો નથી મળી રહયો.
કોર્પોરેટ બાબતોના મંત્રાલયની કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (સીએમસી) આ સમગ્ર બાબત અંગે ધ્યાન આપી રહી છે અને તેમાં સરકાર, સેબી અને આરબીઆઇના પ્રતિનિધિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સીએમસીની પાછલી મીટિંગની મિનિટ્સ મુજબ આવી કંપનીઓની સંખ્યા હવે વધી હશે અને તેમાં પ્રાદેશિક શેર બજારોમાં લિસ્ટ થયેલી કંપનીઓનો હિસ્સો વધુ હશે.
આ મિનિટ્સ મુજબ ૨,૩૯૭ કંપનીઓ તેમની બેલેન્સ શીટ્સ યોગ્ય રીતે નોંધાવવામાં નિષ્ફળ રહી હતી. તેમાંથી ૧૦૧૨ કંપનીઓ બીએસઇ અથવા એનએસઇ સાથે અને બાકીની ૧૩૮૫ કંપનીઓ રિજનલ શેર બજાર સાથે લિસ્ટેડ હતી.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment