Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
સુપ્રીમ કોર્ટ ચૂકાદો આપે તો પાવર સેક્ટરમાં અંધારપટ
સુપ્રીમ કોર્ટ કોલ બ્લોકની ફાળવણી રદ્ કરવાનો
સંખ્યાબંધ કંપનીઓ પણ તકલીફમાં મુકાઇ શકે એવું તારણ
મુંબઇ, મંગળવાર
૧૯૯૩ પછી ફાળવાયેલ કોલસાની ખાણોના બ્લોકોનું સાગમટે થયેલ કેન્સલેશનના કારણે દેશને ૩ અબજ ડોલરની કિમતની વધારાની આયાતો કરવી પડશે અને આ ક્ષેત્રને ધિરાણો આપનાર નાણાકીય પેઢીઓને પણ નુક્શાન કરસે એવું ઘણા દલાલોનું માનવું છે.સોમવારે સર્વોચ્ચ અદાલતે ચૂકાદો આપ્યો હતો કે ૨૦૦થી પણ વધુ કોલ બ્લોક્સની ફાળવણી ગેરકાયદેસર હતી.૧લી સપ્ટેમ્બરે હવે કોર્ટ નક્કી કરશે કે ા ફાળવણી રદ્ કરવી કે પછી કોઇ પ્રકારની પેનલ્ટી લગાવવી.
આ ચૂકાદાના પરિણામે કોલસો અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રોની કંપનીઓના શેરોની સ્થિતી ડામાડોળ થઇ ગઇ છે અને આ બ્લોક પર આધાર રાખતા પ્રોજેક્ટો ખોરંભે પડવા ઉપરાંત બળતણની તંગી પણ સર્જાશે.આ ચૂકાદાના પગલે ઊભી થયેલી અનિશ્ચિતતાનો જલ્દી ઉકેલ લાવવો જોઇએ એવું એનાલિસ્ટો માને છે અને ઇચ્છે છે કે ૧લી સપ્ટેમ્બરે સર્વેાચ્ચ અદાલત આ બાબતમાં સ્પષ્ટ માર્ગ સૂચવશે.
આ કૌભાંડમાં સરકારે સ્ટીલ,સિમેન્ટ અને પાવર કંપનીઓને ફાળવેલ કોલસાના બ્લોકો કેન્દ્ર સ્થાને છે.કંમ્ટ્રોલર અને ઓડિટર જનરલ (કેગ)એ૨૦૧૨ના એમના અહેવાલમાં જણાવ્યું હતુ કે નીચા ભાવે થયેલી ફાળવણીના કારણે દેશની તિજોરીને ૩૩ અબજ ડોલરનું નુકશાન થયું હતુ.
જોકે એનાલિસ્ટો માને છે કે સાગમટે કોલ બ્લોક ફાળવણી રદ્ કરવાની સૌથી ખરાબ સંભાવના મુકી શકાય અને એવું થાય તો પાવર પ્લાંટો હાલ જે કોલસાની તંગી અનુભવી રહ્યા છે તેમાં ઓર વધારો થશે.દેશની ૬૭ ટકા વિજળીનું ઉત્પાદન કોલસાથી થાય છે.એક અગ્રણી પેઢીના અંદાજ મુજબ જો આવી ગેરકાયદેસર થયેલી તમામ ફાળવણી રદ થઇ જાય તો ભારતનું આયાત બીલ ત્રણ અબજ ડોલર વધી જવાની સંભાવના છે.આ જ પેઢીના રિપોર્ટમાં વધુમાં જણાવાયું છ ે કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિ.નું કોલસો,પાવર અને સ્ટીલ ક્ષેત્રે ધિરાણ ૧૦ થી ૧૨ અબજ ડોલરનું છે અને તેથી જ તેમના પર પણ આફાળવણી રદ્ થાય તો અસર થઇ શકે છે.
એનાલિસ્ટો માને છે કે સરકાર કોર્ટને કોલસાની તંગી,પાવર કટ્સ અને રોકાણની ગાડી પાટેથી ઉતરી જવાની ખરાબ અસરો સમજાવવામાં સફળ થશે.ઊર્જા અને કોલસા પ્રધાને ઘણા વર્ષથી ચાલ્યા આવતા આ પ્રશ્નનો નિવેડો લાવવાની તેમને આશા છે.માત્ર ૩૦ બ્લોક જ કાર્યરત છે અને તેમની વાર્ષિક ક્ષમતા ૪૦૦ લાખ ટનની છે એવું એક એનાલિસ્ટે જણાવ્યું હતુ.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment