Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
|
અમદાવાદ, તા.૨
અમેરિકન નોનફાર્મ પેરોલ ડેટા વધીને આવતા સપ્તાહના અંતે વિશ્વબજાર
પાછળ ઘરઆંગણે પણ સોના-ચાંદીમાં સુધારો જોવા મળ્યો હતો. જુલાઇમાં અમેરિકાના
નોનફાર્મ ેેપેરોલ જોબ ડેટા વધીને ૨.૦૯ લાખ આવ્યો છે. જ્યારે બજારને ૨.૩૩
લાખ પેરોલ ડેટાની અપેક્ષા હતી. આ સાથે અનેમ્પલોયમેન્ટ રેટ ૬.૧ ટકાથી વધીને ૬.૨ ટકા થયો છે. જેના પગલે વૈશ્વિક સોનું એક ટકા જેટલુ વધીને ૧૨૯૩ ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી અડધા ટકાની ખરાબીમાં ૨૦.૨૪ ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. પ્લેટિનમ વધીને ૧૪૫૮ ડોલર જ્યારે પેલેડિયમ લગભગ એક ટકાની પીછેહઠમાં ૮૫૯ ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જુલાઇ માસમાં વૈશ્વિક સોનું ૩.૪ ટકા ઘટયું છે. જે વર્ષ ૨૦૧૪નો સૌથી મોટો માસિક ઘટાડો છે.
અમદાવાદમાં સોનું રૂ.૫૦ના સુધારે રૂ.૨૮,૪૫૦ પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી રૂ.૪૪,૩૦૦ પ્રતિ કિલોએ સ્થિર હતી. દિલ્હી ખાતે સોનું રૂ.૧૫૦ વધી રૂ.૨૮,૪૦૦ અને ચાંદી રૂ.૫૦ વધી રૂ.૪૪,૯૦૦ થઇ હતી. મુંબઇ ખાતે સોનું રૂ.૧૧૦ની તેજીમાં રૂ.૨૮,૧૫૫ જ્યારે ચાંદી રૂ.૨૩૫ની ખરાબીમાં રૂ.૪૪,૯૦૦ થઇ હતી.
Source :-http://www.sandesh.com
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment