Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
ડોલર ઉછળતાં સોનાના ભાવમાં તેજીનો ચમકારો
ચાંદીમાં કડાકો
ડોલર ઉછળતાં રૃપિયો ગગડી પાંચ મહિનાના તળિયે ઉતર્યો
રશિયા-યુક્રેન તંગદીલી વધતાં વિશ્વ બજારમાં સોનું ઉછળી ૧૩૦૦ ડોલર નજીક પહોંચ્યું ઃ ચાંદીએ ૨૦ ડોલરની સપાટી ગુમાવી
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનાના ભાવો ઝડપી વધી આવ્યા હતા. જ્યારે ચાંદીના ભાવો ગગડયા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૧૮૫ વધ્યા હતા. જયારે ચાંદીના ભાવો કિલોના રૃ.૩૭૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવો ઔંશના ૧૨૮૭.૯૦ ડોલરવાળા ઉછળી ઉંચામાં ૧૨૯૯.૯૦ થઈ સાંજે ૧૨૯૭.૨૦ ડોલર રહ્યાના સમાચારો હતા.
મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૭૯૩૦ વાળા રૃ.૨૮૧૨૫ ખુલી રૃ.૨૮૧૧૫ બધ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૮૦૮૦ વાળા રૃ.૨૮૨૭૫ ખુલી રૃ.૨૮૨૬૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઉછળવા ઉપરાંત ઘરઆંગણે આજે રૃપિયા સામે ડોલરના ભાવો ઉછળી ફરી ૬૧ પાર કરી ઉંચામાં રૃ.૬૧.૫૩ થઈ છેલ્લે રૃ.૬૧.૪૮ બોલાતાં ઘરઆંગણે સોનાની આયાત પડતર વધી જતાં મુંબઈ હાજર બજારમાં આજે સોનામાં નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહ્યું હતું.
મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવો ઉછળી પાંચ મહિનાની ટોચે પહોંચી ગયા હતા સામે રૃપિયો ગગડયો હતો. દરમિયાન, વિશ્વ બજારમાં રશિયા અને યુક્રેન વચ્ચે ફરી તંગદીલી વધતાં તથા આ બંને દેશો વચ્ચેની બોર્ડર પર સૈન્યની ફરી જમાવટ શરૃ થયાના સમાચારો વચ્ચે વિશ્વ બજારમાં આજે સોનામાં ઘટાડે હેજફંડોની ફરી લેવાલી નિકળી હોવાના સમાચારો હતા.દરંમિયાન વિશ્વ બજારમાં સોનું ઉછળવા છતાં ચાંદીના ભાવો તૂટી ૨૦ ડોલરની અંદર ઉતરી જતાં મુંબઈમાં આજે ચાંદી ગબડી હતી, મુંબઈમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૪૪૬૫૦ વાળા રૃ.૪૪૨૮૦ ખુલી રૃ.૪૪૨૮૦ બંધ રહ્યા હતા જયારે વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવો ઔંશના ૨૦.૦૭ ડોલરવાળા નીચામાં ૧૯.૭૧ થઈ સાંજે ૧૯.૮૦ ડોલર રહ્યાના સમાચારો હતા.મુંબઈમાં વિશ્વ બજાર પાછળ ચાંદીમાં વેચવાલી વધી હતી. મુંબઈમાં ચાંદીના ભાવો સાંજે રૃ.૪૪૨૫૦થી ૪૪૩૦૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૧૦૦થી ૧૫૦ જટેલા નીચા બોલાઈ રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવો રૃ.૬૦.૮૩ વાળા ઉંચામાં રૃ.૬૧.૫૩ થઈ છેલ્લે રૃ.૬૧.૪૮ રહ્યા હતા. ચીનમાલર્વિસ ક્ષેત્રના ગ્રોથ ઘટી ગયાના સમાચારોએ પણ વિશ્વ બજારમાં સોનું ઉંચકાયું હતું. દરમિયાન વિશ્વ બજારમાં જે ૧૯૮ કેરેટનો ડાયમંડ મળી આવ્યો છે તેનું મૂલ્ય આશરે ૧૦૦થી ૧૫૦ લાખ ડોલર જેટલું વિશ્વ બજારમાં જાણકારો દ્વારા આજે અંકાયાના સમાચારો હતા.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment