Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
સ્વીસે એકલા ભારતમાંજ રૃા.૫૦ હજાર કરોડનું સોનું વેચ્યું..!
કાળા નાણાની રમત?
સ્વીટઝરલેન્ડની ભારત ખાતેની સોનાની નિકાસ વધીને ૪૨ ટકા
નવી દિલ્હી, સોમવાર
હજી તો સ્વીટઝરલેન્ડ (સ્વીસ)માંથી કાળા નાણા લાવવાની વાતો ચાલી જ રહી છે ત્યારે સ્વીસમાંથી સોનાની જે નિકાસ કરવામાં આવી હતી તેમાં એકલા ભારતમાંજ ૪૨ ટકા સોનું આવ્યું હતું. તો શું આ કાળા નાણા સાથે સંબધીત યોજના તો નથી ને? સ્વીસ સરકારના છેલ્લા આંકડાઓ મુજબ એની સોના, ચાંદી અને સિક્કાઓની કુલ નિકાસ જૂન ૨૦૧૪માં રૃ.૨૬૦૦૦ કરોડની થઇ હતી, તે પૈકી આશરે ૧૧૦૦૦ કરોડ રૃપિયાની નિકાસ તો એકલા ભારતમાં જ કરવામાં આવી હતી.
શું આ માત્ર સંજોગ છે કે પછી કાળાનાણાને સફેદ કરવાની કોઇ યોજના? ભારતમાં વર્ષ ૨૦૧૪માં કુલ નિકાસ આશરે ૨.૧૫ લાખ કરોડની થઇ હતી. તે પૈકી ભારત આવેલા શિપમેન્ટની સંખ્યા આશરે ૫૦,૦૦૦ કરોડની થઇ હતી. આ માહિતી એવા સમયે જાહેર થઇ છે કે જ્યારે ભારતે કાળાનાણા પાછા લાવવા માટેની ઝુંબેશ અત્યંત તેજ બનાવી છે અને એક ભારતીય પ્રતિનીધી મંડળને મુલાકાત માટે સ્વીસ સરકારે આમંત્રિ છે.
જો કે સ્વીસ બેન્કોમાં સોના અને ડાયમંડ મારફતે વેપાર કરવાની 'લેયરિંગ'ની એક નવી મોડસ ઓપરેન્ડીના ઘટસ્ફોટ થયો હતો. સ્વીસ બેંન્કો તેમના ગ્રાહકોની કોઇપણ જાતની માહિતી અથવા તો તેમની ઓળખાણ ભારત સરકારને આપવા ઇચ્છતી નથી. એટલા માટે જ આ એક નવી સીસ્ટમ અપનાવવામાં આવી છે.
એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સોના અને ડાયમંડના એક ભાગનો વેપાર કાળાનાણા દ્વારા કરવામાં આવે છે.આ રૃટ મારફતે સ્વીસ બેન્કોના નાણા ભારતમાં મોકલાય છે. તો સાથે સાથે સ્વીસ બેન્કોએ તેમના ગ્રાહકો પાસે એવી બાહેંધરી લખાવી લીધી હતી કે આંતરરાષ્ટ્રીય નિયમોના ભંગ બદલ જે કંઇ કાર્યવાહી થાય તે એની જવાબદારી બેન્કની રહેશે નહીં. તમામ જવાબદારી ગ્રાહકની રહેશે. ' મની લોન્ડરિંગમાં લેયરિગ એક મહત્વનું પરિબળ છે અને તેમાં ગેરકાયદે ભંડોળને કાગળાના જંગલમાં ગુંચવી નાખવા માટે શ્રેણીબધ્ધ કાર્યવાહી કરી નાણાકીય સીસ્ટમમાં ફેરવવામાં આવે છે.
સામાન્ય રીતે બે તબક્કે આ લેયરિંગ કરાય છે. પહેલી વખત રોકડવોલ્ટમાં અથવા તો રોકડ નાણા કે પછી ગેરકાનુની વ્યવહારો દ્વારા પૈસા ત્યાં મુકાય છે. અંતે છેલ્લા ઇન્ટીગ્રેશન પહેલા જ્યારે નાણા ફરીથી વિવિધ વ્યવહારો મારફતે મુકવામાં આવે છે ત્યારે લાભાર્થીને ફાયદો થાય એ રીતે રકમ મુકાય છે.
વૈશ્વિક દબાણના કારણે સ્વીસે ચાલુ મહિનાની શરૃઆતમાં કબુલ્યું હતું કે તેઓ દરેક દેશના સોનાના વેપારના આંકડા જાહેર કરશે. સ્વીસ બુલિયનનો અભ્યાસ કરતાં જણાયું હતું કે ભારત ખાતે એની બુલિયનની નિકાસમાં એકલા ભારતનો જ હિસ્સો ૪૧.૯૧ ટકાનો હતોે.મે મહિનામાં આ આંકડો ૩૩ ટકા હતો અને ચાલુ વર્ષની શરૃઆતમાં તો માત્ર ૧૪ ટકા જ હતો. જાન્યુઆરી, ૨૦૧૪માં સ્વીસની ભારતમાં નિકાસએક અબજ સ્વીસ ફ્રેન્ક કરતાં પણ ઓછી હતી, પરંતુ ત્યાર પછી એમાં સતત વધારો જ થતો રહ્યો હતો.
એવી જ રીતે સ્વીસની કુલ બુલિયન નિકાસ સાતથી વધીને ફેબુ્રઆરીમાં આઠ અબજ સ્વીસ ફ્રેન્ક હતી. પરંતુ ત્યાર પછી સતત ત્રણ મહિના સુધી એમાં ઘટાડો જ થતો રહ્યો હતો અને મેમાં તો ૩.૭ અબજ સ્વીસ ફેન્ક જ થઇ ગયો હતો.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment