Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
લોન્ચ થયા 10 મિનિટ ચાર્જ કરવાથી 10 કલાક ચાલે એવા ફોન |
સેમસંગે ગેલેક્સી S6
અને ગેલેક્સી S6 એઝને ભારતમાં પણ લોન્ચ કરી દીધા છે. સેમસંગ કંપની દ્વારા
S6ના 32 જીબી વેરિયંટની કિંમત 49,900 રૂપિયા અને ગેલેક્સી S6 એઝની કિંમત
58,900 રૂપિયા રાખવામાં આવી છે.
સેમસંગ ગેલેક્સી S6 અને S6 એઝમાં 5.1 ક્વાડ HD (2460x1440 પિક્સલ) સુપર AMOLED ડિસ્પેલ છે. આ બંને ફોનમાં 64 બિટ 2.1 ગીગાહર્ડઝ Exynos ઓક્ટો-કોર પ્રોસેસર છે. એન્ડ્રોયડ 5.0.2લોલીપોપ પર ઓપરેટ કરે છે. ગેલેક્સી S6 અને S6 એઝમાં 3 જીબી રેમ, 32, 64 અને 128 જીબી સ્ટોરેજ ઓપ્શન છે. આ ફોનમાં 4G LTE સપોર્ટ, 2550mAh બેટરી અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યા છે. સેમસંગના બંને મોડલ 10 મિનિટના ચાર્જિંગમાં 10 કલાક ચાલી શકે છે.
સેમસંગ ગેલેક્સી S6 અને S6 એઝ મોડલમાં 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા અને 16 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા આપ્યો છે. જેમાં f9.1નો લેન્સ આપવામાં આવ્યો છે, જે ઓછા પ્રકાશમાં પણ પિક્સચ ક્લિયારિટી આપશે. આ બંને ફોનમાં ‘ક્વીક લોન્ચ’ ફીચર આપવામાં આવ્યું છે, આ બટનને બે વખત ટેપ કરવાથી 0.7 સેકન્ડમાં કેમેરા શરૂ થઇ જશે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment