Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
અમરપુરા LED લાઇટથી મહિને ૧ લાખની વીજળી બચાવે છે
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાનું
ગામમાં સેનિટેશનના મોનિટરિંગ માટે શેરીઓમાં ૨૧ સીસી ટીવી કેમેરાઓ ગોઠવવામાં આવ્યા છ
અમદાવાદ,સોમવાર
વધતા જતી વીજળીની જરૃરીયાતને પહોંચી વળવા માટે સેવ એનર્જી સેવ એન્વાર્યમેન્ટની ઝુંબેશ માત્ર કાગળ પર જ ચાલતી હોય છે ત્યારે અમરપુરા ગામના લોકોએ વીજળી બચાવવા માટે સામૂહિક રીતે એલઇડી લાઇટનો ઉપયોગ કરીને વીજળી બીલમાં ૫૦ ટકા જેટલી બચત કરે છે.૨૫૦ પરીવારો ઉપરાંત ગામના વિવિધ જાહેર રસ્તાઓ અને નાકાઓ પર વીજળી બચાવવાનું શરૃ કરવામાં આવતા મહિને ગામ લોકોને ૩ લાખનું વીજળી બીલ આવતું તે ઘટીને ૧.૩૦ લાખ થયું છે.શહેરોને પણ શરમાવે એવી રોશનીથી ઝળહળતા અમરપુરા વીજળીના બીલની બચત કરીને પર્યાવરણ બચાવવાની પહેલ કરનાર ભારતનું પ્રથમ ગામ છે.ગામમાં શેરીએ શેરીએ એનાઉન્સમેન્ટ કરવા માટે સ્પીકર ગોઠવવામાં આવ્યા છે. સ્પીકર દ્વારા ગ્રામ પંચાયત દ્વારા સરકારી નોકરી,પોલીસ ભર્તી કે યુવાનોને ઉપયોગી થાય તેવી રોજગાર લક્ષી માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવે છે.એટલું જ નહી નોકરી વાંચ્છુ લાયક ઉમેદવારોને અરજીપત્રક તથા ફોર્મ પણ ભરી આપવામાં આવે છે.
એલઇડીના ઉપયોગથી મહિને ૧ લાખ રૃપિયાની વીજળી બચત
આ અનોખા ગામ અંગે વાત કરતા ગામના યુવા સરપંચ શંકરભાઇ ચૌધરી કહે છે અમરપુરા ગામમાં આજથી સાત વર્ષ પહેલા ગંદકી દૂર કરીને નિર્મળ ગામનો એવોર્ડ મેળવ્યો હતો.નિર્મળ ગામના સુપરવીઝનમાં કેન્દ્ર સરકારના અધિકારીઓ એટલા પ્રભાવિત થયાને ગામને એલઇડી વીલેજ બનાવવાની પાઇલોટ યોજના માટે પસંદગી કરી હતી.આ પ્રોજેકટ માટે સમગ્ર ભારતમાંથી માત્ર ૧૦ ગામોની પસંદગી કરવામાં આવેલી જેમાં ગુજરાતનું એક માત્ર ગામ અમરપુરા હતું. ૨૦૦૯માં ગામના ૩૫૦ મકાનોનો સર્વે કરીને મકાનદિઠ ૫ હજાર રૃપિયાના વીજળી બચત કરતી વિશિષ્ટ લાઇટ નાખવામાં આવતા બીલમાં ઘટાડો થયો હતો.ગામ લોકોના જણાવ્યા અનુસાર સાદા વીજળીના બલ્બ ૧૦૦ વોલ્ટના જયારે એલઇડી ટયૂબ અને બલ્બ માત્ર ૧૮ વોલ્ટમાં ઝળહળી ઉઠે છે. એલઇડી લાઇટ લાંબા સમય સુધી ચાલે છે.તેની પાછળ ખર્ચ કરવો પડતો નથી.૮૦ ટકા એનર્જીને લાઇટમાં કનવર્ટ થાય છે.એલઇડી લાઇટ ટોકસિક મુકત હોય છે.આથી પર્યાવરણ માટે ઉપયોગી છે.જયારેે સાદી લાઇટ રેડિએશન ફેલાવે છે તે ખૂબજ જોખમી છે.ઇન્સટન્ટ લાઇટીંગ અને ફ્રિકવન્ટ સ્વીચિંગ કરી શકો છો.તેના મટેરીયલને રીસાઇકલ પણ કરી શકાય છે.
ગામની મહિલાઓ શુધ્ધ પાણીનો આર ઓ પ્લાન્ટ ચલાવે છે
અમરપુરા ગામમાં ગામ લોકોને પીવાનનું શુદ્ધ પાણી ઘરે બેઠા જ માળી રહે તે માટે આર ઓ પ્લાન્ટ વસાવવામાં આવ્યો છે જેમાં માત્ર ૨૦ પૈસામાં લીટર પાણી આપવામાં આવે છે.આર ઓ પાણીની આવકોનો ઉપયોગ આર ઓ સિસ્ટમના મેન્ટેનન્સમાં વપરાય છે.જેનો સમગ્ર વહિવટ અને સંચાલન ૧૧ મહિલાઓની બનેલી પાણી સમિતિ કરે છે.એટલું જ નહી ગામમાં મહિલાઓને ન્હાવા માટેનું અધતન સ્નાનાગૃહ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
ગામમાં ૨૧ સીસી ટીવી કેમેરાઓ ગોઠવી ગંદકી રોકવામાં આવી
સીસી ટીવી કેમેરા મોટા શહેરોમાં જોવા મળે છે પરંતુ અમરપુરા ગામમાં પણ ૨૧ જેટલા સીસી ટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે.જેમાં ચબુતરા ચોક,મંદિરવાસ,અંબિકાનગર અને રામનગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.અમરપુરમાં પ્રવેશના મુખ્ય રસ્તાને ગાંધીમાર્ગ એવું નામ આપ્યું છે.ગામમાં ચોરી કે લૂટફાટની સમસ્યા નથી પરંતુ ગામના જાહેર રસ્તાઓેને ચોખ્ખા ચણાક રાખવા માટે કોઇ રસ્તામાં કચરો ના ફેંકે તેની તકેદારી રાખવા માટે સીસી ટીવી કેમેરા રાખવામાં આવ્યા છે.રસ્તામાં કોઇ પાણી ઢોળે કે કચરો નાખે તો તેને દંડ કરવામાં આવે છે.ગામને વાઇ ફાઇ સુવિધાથી પણ જોડવામાં આવ્યું છે આથી ગામના યુવાનો ઇન્ટરનેટ પર બહારની દુનિયાના સંપર્કમાં રહે છે.જો કે તેનો કોઇ જ ચાર્જ લેવાતો નથી.
૧૦ વર્ષમાં આ ગામના ૧૦૦ યુવાનો પરદેશ પહોંચ્યા છે
છેલ્લા ૧૦ વર્ષમાં અમરપુર ગામના ૧૦૦ થી પણ વધુ નાગરીકો અમેરિકા,ઓસ્ટ્રેલિયા તથા યુકેમાં રહે છે.જયાં તેઓ વિવિધ સ્ટોર્સ અને મોટેલમાં નાની મોટી નોકરીઓ કરે છે.તેઓ ગામ પ્રત્યે લાગણી ધરાવે છે.એટલું જ નહી ગામના સુખ દૂખના ભાગીદાર બને છે.જો કે આટ આટલી સુવિધાઓ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇને તેનો સારી રીતે કર્યો છે.ગામમાં ગંદકી ના થાય તે માટે ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરવામાં આવે છે.ભીના તથા સુકા કચરાનો દરરોજ સલામત નિકાલ કરવામાં આવે છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment