Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
પાંચ શુગર મિલોને ૪૩૭ કરોડ ટેક્સ ભરવા IT વિભાગની નોટિસ
સુરત જિલ્લાની ૬ પૈકી પાંચ મિલોને બે વર્ષનો ટેક્સ ભરવા નોટિસ
જો કે ઇન્કમટેક્સ વિભાગ હાલ કાર્યવાહી નહી કરે
બારડોલી, તા.૨૨
સુરત જિલ્લામાં કાર્યરત ૬ સહકારી શુગર ફેકટરીઓમાંથી મહુવા શુગર ફેકટરી સિવાયની પાંચ શુગર ફેકટરીને ઇન્કમટેક્સ વિભાગની નોટીસો મળતાં સંચાલકો અને સહકારી અગ્રણીઓ દોડતા થઇ ગયા છે. તમામ પાંચ શુગર ફેકટરીઓને બે વર્ષના કુલ રૃ।. ૪૩૭.૨૯ કરોડ ભરવા અંગે નોટીસ મળી ગઇ છે. સહકારી શુગર ફેકટરીઓને ઇન્કમટેક્સની નોટીસો મળતાં ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ સહિતનાઆગેવાનોએ દિલ્હી જઇ રજુઆત કરી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા ખાંડ ઉદ્યોગ દ્વારા ખેડૂતોને શેરડીને આપવાના ભાવ અંગે એફઆરપી (ફેર રેગ્યુલેટરી પ્રાઇઝ) જાહેર કરેલી છે. જે એફઆરપી કરતાં વધુ ભાવ સહકારી શુગર ફેકટરીઓ દ્વારા ચૂકવવામાં આવે છે. આ વધુ ચૂકવેલા ભાવે તેમજ શેરડીના આખરી ભાવ પુરા થતા નાણાકીય વર્ષના માર્ચ માસની જગ્યાએ સપ્ટેમ્બર માસમાં જાહેર કરવામાં આવતા હતા. જે વધુ ચૂકવેલા નાણાને ઇન્કમટેક્સ વિભાગે નફો ગણી લઇ જેમાંથી ૩૦ ટકા રકમ ટેક્સના ભાગરૃપે જમા કરાવવા નોટીસ આપવાની શરૃ કરી હતી. દરમિયાન ગત વર્ષે ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા માર્ચ માસમાં શેરડીના આખરી ભાવો નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવતાં તમામ સહકારી શુગર ફેકટરીના સંચાલકોએ બોર્ડ મીટીંગ કરી તા.૩૧ માર્ચ પહેલાં શેરડીના ભાવો જાહેર કરી દીધા હતા. જ્યારે વર્તમાન પિલાણ સીઝન અંગે ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા શેરડીના ભાવો જાહેર કરવા અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ગત વર્ષે આપેલી નોટીસના તમામ શુગર ફેકટરીઓ દ્વારા જવાબો રજૂ કર્યા હતા. જે જવાબોને ઇન્કમટેક્સ વિભાગે માન્ય ન ગણીને વર્ષ ૨૦૧૦-૧૧ અને વર્ષ ૨૦૧૧-૧૨ના ટેક્સ ભરવા અંગે તમામ સહકારી શુગર ફેકટરીઓને નોટીસ આપવામાં આવી રહી છે. આના પગલે રજૂઆત કરવામાં આવતા હાલ પૂરતુ વસુલાત મુલતવી રાખવામાં આવી છે.
કોને કેટલો ઇન્કમટેક્સ ભરવા નોટીસ

સુરત જિલ્લાની |
વર્ષ ૨૦૧૦-૧૧ |
વર્ષ ૨૦૧૧-૧૨ |
શુગર ફેકટરી |
રૃપિયા |
રૃપિયા |
બારડોલી |
૩૭ કરોડ |
૧૦૨ કરોડ |
ચલથાણ |
૩૦ કરોડ |
૪૨.૬૫ કરોડ |
કામરેજ |
૭.૬૪ કરોડ |
૫૨ કરોડ |
સાયણ |
૩૭ કરોડ |
૫૬.૫૦ કરોડ |
મઢી |
- |
૬૧ કરોડ |
મહુવા |
- |
- |
કોપર (દાદરીયા) |
- |
૧૧.૫૦ કરોડ |
કુલ |
૧૧૧.૬૪ |
૩૨૫.૬૫ |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment