Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
ચીપ ઉત્પાદનને
પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં કેન્દ્ર સરકાર રોકાણ કરશે. ગુજરાત અને
ઉત્તર પ્રદેશમાં માળખાકિય સુવિધા ઊભી કરવા કેન્દ્ર રૂ. 10 કરોડનું રોકાણ
કરશે ભારતમાં વધી રહેલી ઘરેલુ માંગ તેમજ આગામી વર્ષોમાં આયાત નિર્ભરતા
ઘટાડવા કેન્દ્ર સરકાર વધુ રોકાણ માટે વિચારી રહી છે. માઇક્રો પ્રોસેસરની
ભારતીય આવૃતિ વિકસાવવા માટે ભારત 40 કરોડ ડોલરનું રોકાણ પણ કરશે. ઉચ્ચ
સ્તરીય ઇનોવેશન આધારિત ઈકોસિસ્ટમ તૈયાર કરવાના ભાગરૂપે આ પગલાં સરકાર લઈ
રહી છે, તેમ ડીપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજીના
સચિવ આર એસ શર્માએ જણાવ્યું હતું.
દેશમાં વધુ નવા બિઝનેસ સ્ટાર્ટ અપ્સ દ્વારા વેન્ચર કેપિટલ ફંડ્સનો ઉપયોગ વધારવા હેતુ સમર્પિત ઈલેક્ટ્રોનિક્સ ડેવલપમેન્ટ ફંડ તૈયાર કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. આગામી સમયમાં ચીપ ઉત્પાદન ક્ષેત્રે વધુ રોકાણ કરવાથી દેશમાં વધી રહેલી ચીપની માંગ તેમજ આયાત ઘટાડવામાં આ માળખાકીય રોકાણ મદદરૂપ થઈ શકશે. દેશમાં સ્થાનિક માગમાં નોંધપાત્ર વધારો તેમજ યોગ્ય માળખું ધરાવતા હોવાથી ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે રોકાણ માટે ભારત આકર્ષક હબ બન્યું છે. આ ઉપરાંત નિવાસી કે વિદેશી રોકાણકારોને લોજિસ્ટિક્સ તેમજ નાણાકીય મદદ પણ પુરી પાડવામાં આવતી હોવાથી વધુ રોકાણ આકર્ષવામાં મદદ મળી હોવાનું શર્માએ વધુમાં જણાવ્યું હતું. |
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment