Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
વાહનોનો થર્ડ પાર્ટી ઇન્સ્યુરન્સ ફરજિયાત બનશે
રાજ્યોના સહકારથી ઇલેક્ટ્રોનિક ડિટેક્શન સિસ્ટમ શરૃ કરવામાં આવશે
નવી દિલ્હી, શુક્રવાર
જો તમે તમારા વાહનનો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કઢાવ્યો ન હોય તો સત્વરે તમારે વીમો લેવો પડશે કારણકે ટૂંક સમયમાં થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યુરન્સ ફરજિયાત બનશે. ઇન્સ્યુરન્સ ઇન્ફોર્મેશન બ્યુરો ઓફ ઇન્ડિયા (આઇઆઇબીઇ) અને અન્ય એજન્સીઓના પ્રયાસોના કારણે થર્ડ પાર્ટી ઇનસ્યુરન્સ હવે ફરજિયાત બનશે.
આઇઆઇબીઆઇના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર દેશમાં તમામ રજિસ્ટર્ડ વ્હિકલ્સમાંથી ૫૫ ટકા વાહનો ઇન્સ્યુરન્સ વિહોણા હોવાનું તેમના દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે.
અમે ટૂંક સમયમાં વિવિધ રાજ્યોમાં પોલિસ અને રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (આરટીએ)ના સહયોગ વડે અમે ઓટોમેટિક ડિટેક્શન સિસ્ટમ ટૂંક સમયમાં શરૃ કરીશું, એમ આ અધિકારીએ જણાવ્યુ હતુ.
દેશમાં આશરે ૧૨.૫ કરોડ વાહનો માર્ગો ઉપર છે અને નવા વાહનોને તો વાહન ખરીદતી વખતે વીમો લેવો પડે છે પણ એક વર્ષ પુરૃ થયા પછી તેમાંથી ૫૫ ટકા લોકો વીમો રિન્યુ કરાવતા નથી અને માત્ર ૪૫ ટકા લોકો વીમો રિન્યુ કરે છે. પ્રારંભમાં આ બ્યુરો એનસીઆર, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને કેરળમાં ત્યાંની રાજ્ય સરકારો સાથે મળીને ઇલેક્ટ્રોનિક ડિટેક્શન સિસ્ટમ શરૃ કરશે.
આવતા ૩ માસમાં આ કામ પૂણ થશે અને ત્યારબાદ સમગ્ર દેશમાં આ વ્યવસ્થા શરૃ કરવામાં આવશે.
સાઇબરાબાદ પોલિસ અને આરટીએના સહયોગ વડે પાઇલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યોહતો જેમાં હૈદરાબાદના એક જ હિસ્સામાંથી ૩.૦૫ લાખ વીમા વિહોણા વાહનો પક્ડવામાં આવ્યા હતા જેમાંથી ૧.૮૯ લાખ વાહન ધારકોને પોલિસે ચલાન આપ્યા હતા.
આ વ્યવસ્થા શરૃ કરવાથી સૌથી મોટો લાભ એ થશે કે તેનાથી અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિઓને સુરક્ષા મળશે અને નધણિયાતા દાવાની સંખ્યામાં ઘટાડો થશે, એમ તેમણે જણાવ્યુ હતુ.
આ ઉપરાંત જનરલ ઇન્સ્યુરન્સ કંપનીઓને પણ આ સ્કીમથી મોટો લાભ થશે અને થર્ડ પાર્ટી વીમાનું પ્રિમિયમ રૃ. ૭ હજાર કરોડને પાર કરી જશે.
આ પહેલા ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઇરડા) એ થર્ડ પાર્ટી વીમાના પ્રિમિયમમાં ૧૫થી ૧૦૮ ટકાનો વધારો કરવાનો નિર્ણય ગયા અઠવાડિયે લીધો હતો.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment