Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
Gujarat Samachar News
ઝવેરી બજારમાં કિંમતી ધાતુઓ વધુ ગગડી
ડોલર સામે રૃપિયો ઉંચકાયોઃ આયાત પડતર ઘટતાં
ચાંદીએ રૃ.૩૬૦૦૦ની સપાટી ગુમાવી
વિશ્વ બજારમાં જો કે ડોલર ઘટતાં હેજફંડો લેવા આવતાં સોનામાં પ્રત્યાઘાતી ઉછાળોઃ ફેડરલ રિઝર્વની મિટિંગ પર નજર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે મંદી આગળ વધી હતી. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૫૯૨૫ વાળા રૃ.૨૫૮૩૫ ખુલી રૃ.૨૫૮૦૫ બંધ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૨૬૦૭૫ વાળા રૃ.૨૫૯૮૫ ખુલી રૃ.૨૫૯૫૫ બંધ રહ્યા હતા.
ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૩૬૩૭૦ વાળા રૃ.૩૫૯૬૦ ખુલી રૃ.૩૬૧૨૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૩૫૯૫૦થી ૩૬૦૦૦ તથા કેશમાં ભાવો આ ભાવોથી રૃ.૧૫૦થી ૨૦૦ જેટલા નીચા રહ્યા હતા. વિશ્વ બજારના સમાચારો બેતરફી વધઘટ બતાવતા હતા. વિશ્વ બજારમાં આજે ડોલરના ભાવો વધતા અટકી ઘટાડા પર રહેતાં વિશ્વ બજારમાં સોનાના ભાવો ૪ મહિનાના તળિયેથી પ્રત્યાઘાતી વધ્યા પછી ફરી નરમ રહ્યાના સમાચારો હતા, વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના જે બુધવારે નીચામાં ૧૧૪૭થી ૧૧૪૮ ડોલર થઈ ગયા હતા તે આજે ઉછળી ઉંચામાં ૧૧૬૬થી ૧૧૬૬.૫૦ ડોલર થયા પછી સાંજે ૧૧૫૬ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો નીચામાં ૧૫.૨૯ ડોલર થયા હતા તે આજે ઉંચામાં ૧૫.૭૦ થઈ સાંજે ૧૫.૫૭ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ડોલર ઘટતાં સોનામાં નીચા ભાવોએ હેજ ફંડો ફરી લેવા આવ્યા હતા, સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદી પણ વધી આવી હતી.
જો કે ઘરઆંગણે આજે રૃપિયા સામે ડોલરના ભાવો વધતા અટકી ઝડપી ઘટતાં મુંબઈ બજારમાં સોના-ચાંદીમાં નરમ હવનામાન રહ્યું હતું.
મુંબઈમાં આજે કરન્સી બજારમાં ડોલરના ભાવો રૃ.૬૨.૭૮ વાળા નીચામાં રૃ.૬૨.૪૯ થઈ છેલ્લે રૃ.૬૨.૫૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં આ લખાય છે ત્યારે અમેરિકામાં બહાર પડનારા જબલેસ કલેઈમ્સના આંકડા પર વિશ્વ બજારની નજર રહી હતી.
અમેરિકામાં ક્રૂડ તેલનો સ્ટોક ૪.૫૦ મિલીયન બેરલ્સ વધ્યાના સમાચારો હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો પાછલા ૮ દિવસથી સતત ઘટયા પછી આજે વધ્યા હતા.
વિશ્વ બજારમાં આજે ડોલરનો ઈન્ડેક્સ ૦.૪૦ ટકા નીચો આવ્યો હતો. આવતા સપ્તાહમાં અમેરિકામાં મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગ પર નજર રહી છે. દરમિયાન વિશ્વ બજારમાં પેલેડિયમના ભાવો ૭૯૫થી ૭૯૬ ડોલર તથા પ્લેટીનમના ૧૧૧૪થી ૧૧૫ થઈ ૧૧૨૮થી ૧૧૨૯ ડોલર રહ્યા હતા.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment