Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
ભારતમાં સોનાના આયાત અંકુશો ચાલુ રહેવાના સંકેતે વિશ્વ બજારમાં કડાકો
સોના-ચાંદીના ભાવ આરંભમાં તૂટયા પછી ફરી ઉછળ્યા
વિશ્વ બજારમાં સોનાના ભાવ નીચામાં ૧૩૦૧.૭૦ ડોલર થયા પછી ઉછળી સાંજે ૧૩૧૫.૪૦ ડોલ
મુંબઈ,મંગળવાર
મુંબઈ સોન-ચાંદી બજારમાં આજે આરંભમાં ભાવો તૂટયા પછી સાંજે ફરી ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔશના ૧૩૧૫.૬૦ ડોલર વાળા આજે એક તબક્કે ઝડપી તૂટી નીચામાં ૧૩૦૧.૭૦ ડોલર થઈ ગયા હતા તે પાછળથી ફરી ઉછળી સાંજે ૧૩૧૫.૪૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૪૫૮૭૦ વાળા આજે રૃ.૪૫૩૮૦ ખુલી રૃ.૪૫૫૩૫ બંધ રહ્યા હતા.
સોનાના ભાવો મુંબઈમાં આજે ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૮૧૮૫વાળા ૨૭૯૪૫ ખુલી રૃ.૨૭૯૬૦ બંધ રહી સાંજે રૃ.૨૮૦૦૦ રહ્યા હતા જયારે ૯૯.૯૦નાભાવો રૃ.૨૮૩૩૫ વાળા આજે રૃ.૨૮૦૯૫ ખુલી રૃ.૨૮૧૧૦ બંધ રહ્યા પછી સાંજે રૃ.૨૮૧૫૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવો પણ ઔંશના ૨૧.૦૬ ડોલર વાળા નીચામાં ૨૦.૭૧ ડોલર થયા પછી ફરી ઉંચકાઈ ૨૧.૦૯ થઈ સાંજે ૨૧.૦૧ થી ૨૧.૦૨ ડોલર રહ્યા હતા. મુંબઈમા કરન્સી બજારમાં જો કે ડોલરના ભાવો આજે ઘટાડા પર રહ્યા હતા તથા શેરબજારમાં તેજી આવતાં કરન્સી બજારમાં ડોલર સામે રૃપિયો મજબૂત બન્યો હતો.
ડોલરના ભાવો રૃ.૬૦.૩૦ વાળા નીચામાં રૃ.૬૦.૧૮ થઈ છેલ્લે રૃ.૬૦.૨૪ રહ્યા હતા. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૪૫૪૫૦થી ૪૫૫૦૦ તથા કેશમાં ભાવો આ ભાવોતી રૃ.૨૦૦થી ૨૫૦ નીચા રહ્યા હતા. ચાંદી વાયદો સપ્ટેમ્બર નીચામાં રૃ.૪૪૭૩૪થી ૪૪૭૩૫ થયા પછી ફરી ઉછળી સાંજે રૃ.૪૫૨૦૦ બોલાયાના નિર્દેશો હતા, વિશ્વ બજારમાં સોના-ચાંદીના ભાવો ઘટયા પછી ઉછળતાં મુંબઈ બજારમાં પણ સોના-ચાંદીમાં ઘટાડા પછી નીચા ભાવોેએ નવી વેચવાલી અટકી માનસ લેવાનું રહેતાં આજે ભાવો ઉંચા બોલાતા થયા હતા. સોનાના ૧૦ તોલાના બિસ્કિટના ભાવો સાંજે રૃ.૩૨૮૫૦૦ રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૮૦૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૨૮૨૦૦ રહ્યા હતા જયારે ત્યાં ચાંદીના ભાવો દિલ્હીમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૪૫૨૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૪૪૯૧૦ રહ્યા હતા. ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો ત્યાં રૃ.૧૦૦૦ ગગડી રૃ.૭૯થી ૮૦ હજાર રહ્યા હતા.
વિશ્વ બજારમાં આજે ડોલર ઈન્ડેક્સ ૦.૨૨ ટકા વધ્યો હોવાના સમાચારો હતા. ફોરવર્ડ બજારમાં ડોલરના પ્રીમિયમો ૬ મહિનાના ૨૨૪થી ૨૨૬ પૈસાવાળા ૨૨૨થી ૨૨૪ પૈસા તથા બાર મહિનાના ૪૬૯થી ૪૭૧ વાળા ૪૬૫થી ૪૬૭ પૈસા રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોનામાં હવે ખાસ કરીને ઉભરતા બજારો (ઈમર્જિંગ માર્કેટો)ની ફિઝીકલ માગ વધારાની શક્યતા બેંક ઓફ અમેરિકા મેરીલ લીન્ચે દર્શાવી હતી. ભારતમાં હાલ તુરત સોનાની આયાત જકાત ઘટાડાશે નહિ તથા આયાત અંકુશો ચાલુ રખાશે એવો નિદેશ નાણાંપ્રધાને રાખતાં વિશ્વ બજારમાં સોનાના ભાવો આજે ઘટયા હતા. પરંતુ પાછળથી અમેરિકાના અર્થતંત્ર વિષયક આંકડા નબળા આવતાં મોડીસાંજે સોનું વિશ્વ બજારમા૩ં ફરી ઉછળ્યું હતું.
ઝીમ્બાબ્વેમાં અમુક નાની ગોલ્ડ માઈનસો દ્વારા સોનાનું સત્તાવાર વેંચાણ ઓછું અને બ્લેક માર્કેટમાં વેચાણ વધુ થઈ રહ્યાના સમાચારો હતા. ડાયમંડમાં વૈશ્વિક સ્તરે કુલ ઉત્પાદન ૨૦૧૩માં ૧૧ ટકા વધી ૧૪.૦૯ અબજ ડોલર થયું છે. દુબઈમાં ડાયમંડ એક્સ.માં ઝીમ્બાબ્વેના ડાયમંડનું ઓકશન શરૃ થઈ રહ્યાના નિર્દેશો હતા.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment