Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
કપાસનું ઉત્પાદન ૧૭ ટકા નીચું રહેવાની ધારણાં
આગામી ક્રોપ યરમાં
હાલમાં દબાણ હેઠળ રહેલા કપાસના ભાવને ટેકો મળી રહેવાની વકી
મુંબઈ, ગુરૃવાર
૨૦૧૪-૧૫ના ક્રોપ યર (ઓકટોબરથી સપ્ટેમ્બર)માં દેશનું કપાસનું ઉત્પાદન ઘટીને પાંચ વર્ષની નીચી સપાટીએ રહેવાની ધારણાં છે. આ વર્ષે ચોમાસુ ઢીલમાં પડતાં વાવેતર વિસ્તારમાં થયેલા નોંધપાત્ર ઘટાડાને પરિણામે આ સ્થિતિ જોવા મળી શકે છે. હાલમાં કપાસની વાવણી જે ગતિએ જઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને કપાસનું ઉત્પાદન ત્રણ કરોડ ગાંસડી (એક ગાંસડી એટલે ૧૭૦ કિ. ગ્રા.) રહેવાનો કૃષિ મંત્રાલયે અંદાજ મૂકયો છે.
૨૦૧૩-૧૪ની મોસમ માટે કપાસનું ઉત્પાદન ૩.૬૫ કરોડ ગાંસડી રહેવાની ધારણાં છે. ૨૪મી મેના જારી કરાયેલા ત્રીજા ઉત્પાદન અંદાજોમાં આ આંક આવી પડયો હતો. આમ આગામી મોસમમાં કપાસનું ઉત્પાદન ૧૭ ટકા જેટલું નીચું રહેૅવાની વકી છે એમ કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
છેલ્લા ત્રણ વર્ષમાં કપાસના ભાવ પર આવેલા ભારે દબાણને ધ્યાનમાં રાખતા આગામી વર્ષના ઉત્પાદન આંકડાનું મહત્વ રહેલું છે. ઘરેલું ટેકસટાઈલ ઉદ્યોગ તરફથી ઓછી માગ અને ચીન, જે ભારતનું સૌથી મોટું નિકાસ મથક છે ત્યાંથી પણ હાલના સંજોગોમાં માગ વધવાની શકયતા જણાતી નથી. નીચા ઉત્પાદનને કારણે ભાવને ટેકો મળી રહેશે. ઉત્પાદન નીચું રહેવા છતાં આગામી મોસમમાં પૂરવઠો જળવાઈ રહેવાની કૃષિ મંત્રાલયને અપેક્ષા છે. કપાસના મુખ્ય ઉત્પાદક રાજ્યો ગુજરાત તથા મહારાષ્ટ્રમાં ચોમાસુ સક્રિય બન્યું હોવાથી કપાસની વાવણીમાં ગતિ આવી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
છેલ્લા પ્રાપ્ત આંકડા પ્રમાણે કપાસનું વાવેતર જે ગયા વર્ષના જુલાઈના ત્રીજા સપ્તાહના અંતે ૧ કરોડ હેકટર રહ્યું હતું તે આ વર્ષે ૪૪ ટકા નીચે રહીને ૫૬ લાખ હેકટર રહ્યું હતું. દરમિયાન કોટન એડવાઈઝરી બોર્ડે આગામી મોસમ માટે કપાસનું ઉત્પાદન ૩.૯૦ કરોડ ગાંસડી રહેવાનો અંદાજ મૂક્યો છે. સામાન્ય રીતે કપાસની વાવણી ચોમાસુ શરૃ થવા પહેલા થઈ જાય છે અને જુનના અંત સુધી ચાલુ રહે છે પરંતુ આ વર્ષે તે એક મહિનો મોડી પડી છે.
રૃમાં રૃા.૪૦૦૦૦ની સપાટી તૂટી
મુંબઈ,ગુરૃવાર
મુંબઈ રૃ બજારમાં આજે ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. મથકોએ સ્પોટ પર ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્ય-પ્રદેશ બાજુ ભાવો ઘટી નીચામાં રૃ.૪૦ હજારની સપાટી તોડી જાતવાર રૃ.૩૯૫૦૦થી ૪૧૫૦૦ રહ્યાના સમાચારો હતા. ફરધર પાકના ભાવો રૃ.૩૧૦૦૦થી ૩૫૦૦૦ રહ્યા હતા. ગુજરાત કલ્યાણના ભાવો રૃ.૨૭૦૦૦થી ૩૧૦૦૦ રહ્યા હતા. જયારે આંધ્ર તથા કર્ણાટક બાજુ ભાવો રૃ.૪૨૦૦૦ આસપાસ રહ્યા હતા.ઓલ ઈન્ડિયા આવકો આજે ઘટી ૧૮ હજારની ગાંસડી આવી હતી છતાં બજારભાવો નરમ હતામિલોની નવી માંગ પાંખી હતી. સાઉથની મિલોહવે આફ્રિકાથી આયાત વધુ કરતી થઈ છે. દરમિયાન, નોર્થ બાજુ નરમાના ભાવો ઘટી મણના જાતવાર રાજસ્થાન બાજુ રૃ.૪૨૮૦થી ૪૩૩૦, હરિયાણા બાજુ રૃ.૪૩૨૦થી ૪૩૪૦ તથા પંજાબ બાજુ રૃ.૪૩૭૫થી ૪૪૦૫ રહ્યાના સમાચારો હતા. દરમિયાન, ન્યુયોર્ક વાયદાના ઓવરનાઈટ સમાચારો નજીકની ડિલીવરીમાં ૩ પોઈન્ટની નરમાઈ જયારે દૂરની ડિલીવરીઓમાં ૧૭, ૧૭ તથા ૧૫ પોઈન્ટનો સુધારો આવી રહ્યા હતા.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment