Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
ખાદ્ય સુરક્ષા વગર વેપારની કોઇ જ સુવિધા નહીં ઃ ભારત
ડબલ્યુટીઓને ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુંં
નવી દિલ્હી, શનિવાર
જીનીવામાં મળેલી ડબલ્યુટીઓની સામાન્ય પરિષદની બેઠકમાં લેવાએલા અંતિંમ નિર્ણયમાં ભારતે કહ્યું હતું કે વેપાર માટેનો કોઇ પણ સોદો અન્ન સુરક્ષા અંગેની કોઇ પણ જાતની પ્રગતિ વગર પુરંૃ કરી શકાય નહીં. ડબલ્યુટીઓની સામાન્ય પરિષદની નિર્ણય લેનાર સવોચ્ચ સંસ્થાની એ બેઠકમાં ભારતે કરેલા આ હિંમત ભર્યા પગલાંમાં ભારતે કહ્યું હતું કે ડીસેન્બર ૨૦૧૩માં બાલીમાં મંત્રી કક્ષાની બેઠક પછી જે શ્રેણીબધ્ધ ઘટનાઓ બની હતી એણે વિકાસશિલ દેશની એપેક્ષાઓ ઘટાડી દીધી હતી.
' ટ્રેડ ફેસિલિટેશન એગ્રીમેન્ટ (ટીએફએ) અંગેના સભ્યોની ચિંતાને સમજવામાં અને એના ઉકેલ લવવા માટે મારૃં પ્રતિનીધી મંડળ એમ માને છે કે હાલમાં ટીએઇએના પ્રોટોકોલને પડતું મુકવું જોઇએ. જ્યાં સુધી અન્ન સુરક્ષા અંગેનો કોઇ જાહેર સ્ટોકહોલ્ડીંગ અને કાયમી ઉકેલ આવી ના જાય ત્યાં સુધી એને મોકુફ રાખવું જોઇએ' એમ ભારતના ડબલ્યુટીઓના પ્રતિનિધી અંજલી પ્રસાદે કહ્યું હતું . તેમણે તો બાલી પેકેજ પ્રત્યેની સરકારની કટીબધ્ધતાનું પણ પુરૃચ્ચાર કર્યો હતો.
જો કે ભારત એમ પણ કહ્યું હતું કે ડબલ્યુટીઓ એ તાત્કાલીક ધોરણે આનો કોઇ ઉકેલ શોધી કાઠવો જોઇએ. જેમ કે અન્ન સુરક્ષા માટે જાહેર સ્ટોહોલિડીંગ અંગે કાયમી ઉકેલ શોધવા કૃષિ અંગેની એક સમિતિની ખાસ મોસમમાં સમપર્પિત સત્રનો સમાવેશ થાય છે. ચાલુ વર્ષના ડીસેમ્બરની ૩૧ તારીખ સુધી આનો ઉકેલ આવી શકે છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment