Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
માત્ર બે મહિના ચાલે એટલો જ ડુંગળીનો સ્ટોકઃ સપ્ટેમ્બરમાં ભારે અછત સર્જાશે
દેશમાં ચોમાસુ લંબાઈ જતા નવો ખરીફ પાક બજારમાં એક મહિનો મોડો આવશે
મુંબઈ, શુક્રવાર
દેશમાં ડુંગળીનો માત્ર બે મહિના જ ચાલી શકે એટલો સ્ટોક પડયે છે અને નવો પાક બજારમાં એક મહિનો મોડો આવવાનો હોવાથી સપ્ટેમ્બરમાં તહેવારોની મોસમમાં ડુંગળીની ભારે ખેંચ પડવાની પૂરી શકયતા જોવાઈ રહી છે. દેશમાં હાલમાં કાંદાનો ૨૫ લાખ ટન જેટલો સ્ટોકસ પડયો છે અને મહિને ૧૨થી ૧૩ લાખ ટનની આવશ્યકતા રહે છે. આ હકીકતને જોતા દેશમાં ઓગસ્ટ મહિના સુધી ચાલે એટલા જ કાંદા હોવાનું નેશનલ હોર્ટિકલ્ચરલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સુત્રોએ જણાવ્યું હતું.
આ વર્ષે ચોમાસુ મોડું પડતા કાંદાનું વાવેતર પણ ઢીલમાં પડયું છ ેજેને કારણે નવો પાક બજારમાં એક મહિનો મોડો ઊતરશે. ખરીફ કાંદાનો નવો પાક વહેલામાં વહેલો સપ્ટેમ્બરના અંતે અથવા ઓકટોબરના પ્રારંભમાં આવવાનું શરૃ થઈ શકે છે. દેશમાં કાંદાનો પૂરતો સ્ટોક હોવાનો સરકાર દ્વારા દાવો કરાઈ રહ્યો છે છતાં સપ્ટેમ્બરમાં ડુંગળીના ભાવ આસમાને જવાની ટ્રેડરો ધારણાં રાખી રહ્યા છે. આ હકીકતને ધ્યાનમાં રાખી સરકારે કાંદાની નિકાસ બંધ કરી આયાત ચાલુ કરી દેવી જોઈએ એમ સુત્રોએ જણાવ્યું હતું.
પિંપલગાઁવ એેપીએમસીના એક હોદ્દેદારે પણ આવી જ ચિંતા વ્યકત કરી હતી. સ્ટોક લિમિટ લાગુ કરાતા પૂરવઠામાં વધારો થશે અને ભાવ દબાશે ખરા પરંતુ આ સ્થિતિ કામચલાઉ રહેશે કારણ કે જ્યારે ડુંગળી હશે જ નહીં તો સ્વાભાવિક છે પૂરવઠા ખેંચ ઊભી થશે અને ભાવ વધશે એમ હોદ્દેદારે જણાવ્યું હતું. મહારાષ્ટ્રના ડુંગળીના પાકવાળા વિસ્તારોમાં વર્ષના પ્રારંભમાં કમોસમી વરસાદ અને હીમવર્ષાને કારણે વર્તમાન મોસમમાં કાંદાના બીજનો પૂરવઠો આમપણ ખોરવાયો છે.
ગયા વર્ષે ૧૨ લાખ હેકટર વિસ્તાર પર કાંદાનો પાક લેવાયો હતો. આ વખતે વાવેતર વિસ્તાર નીચો રહેવાની શકયતા છે. ખેડૂતોને કાંદાના ઊંચા ભાવ મળી રહેતા હોવાથી તેના બીજની વ્યાપક માગ રહે છે. ૨૦૧૩ના ડિસેમ્બરમાં તથા ૨૦૧૪ના પ્રારંભમાં કમોસમી વરસાદને કારણે સીડ ક્રોપને નુકસાન થયાનો અંદાજ છે. ગયા વર્ષે દિવાળીના સમયમાં કાંદાના ભાવ મુંબઈની છૂટક બજારમાં પ્રતિ કિલો વધીને રૃપિયા ૧૦૦ આસપાસ પહોંચી ગયા હતા.
ઘરઆંગણે ઊંચા ભાવ વચ્ચે પણ પાકિસ્તાન ખાતે રોજ ૨૦૦૦ ટન બટાટા નિકાસ થાય છે
ભારતીય બટાટાની આ વર્ષે ભારે માગ ઊભી થઈ છે
ચંડીગઢ, શુક્રવાર
ઘરઆંગણે બટાટાના ભાવ આસમાને જઈ રહ્યા છે ત્યારે પડોશી દેશ પાકિસ્તાનમાં રોજ ૧૮૦૦થી ૨૦૦૦ ટન બટાટા નિકાસ થઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે. અટ્ટારી - વાઘા બોર્ડર ખાતેથી પાકિસ્તાન ખાતે રોજ ૧૮૦૦થી ૨૦૦૦ ટન બટાટા નિકાસ કરવામાં આવતા હોવાનું નિકાસકારો જણાવી રહ્યા છે. પાકિસ્તાન બટાટાની ભારે અછત અનુભવી રહ્યું છે.
નિકાસકારો રોજની ૭૫થી ૮૦ ટ્રક ભરીને બટાટા રવાના કરે છે, એમ એક સ્થાનિક નિકાસકારે જણાવ્યું હતું. પાકિસ્તાનમાં આ વર્ષે બટાટાની ભારે અછત વર્તાઈ રહી છે જેને લઈને ત્યાંની સરકારે બટાટાની આયાત જકાત મુકત કરી છે.
ગયા વર્ષના શિયાળામાં હિમ પડવાને કારણે પાકિસ્તાનમાં બટાટાના પાકને ભારે નુકસાન થયું હતું. એક વર્ષના અંતર બાદ પાકિસ્તાન ખાતેથી ભારતના બટાટા માટેની માગ નીકળી છે. પાકિસ્તાન ખાતે હરિયાણા તથા પંજાબની બજારના બટાટા જતા હોવાનું નિકાસકારે જણાવ્યું હતું. બટાટાની નિકાસ પર અંકૂશ મૂકવા કેન્દ્ર સરકારે તેના પર પ્રતિ ટન ૪૫૦ ડોલરનો લઘુત્તમ નિકાસ ભાવ લાગુ કર્યો છે છતાં પાકિસ્તાન ખાતેની નિકાસમાં કોઈ ફરક પડયો નથી. માગ અવિરત ચાલુ હોવાનું વધુમાં જણાવાયું હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment