Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
શૈક્ષણિક લોનના ડિફોલ્ટરોને ભવિષ્યમાં કોઇ લોન આપે નહી
તેવા પગલાં લેવાનું વિચારતી બેન્કો
જાહેર ક્ષેત્રની બેન્કોએ રૃા.૬૦૦૦૦ કરોડની શૈક્ષણિક લોન આપી છે
ચેન્નાઇ, બુધવાર
શૈક્ષણિક લોન નહી ચુકવનાર વિદ્યાર્થીઓ માટે આકરાં પગલાં લેવાનું બેન્કો વિચારી રહી છે. બેન્કે તેમની નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) માટે સાવધ બની છે અને લોન નહી ચુકવનાર વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કોઇ લોન આપે નહી તે રીતે બ્લેક લિસ્ટ કરવાનું વિચારી રહી છે.
શૈક્ષણિક લોન ડિફોલ્ટ થવાની ઘટનાઓ વધી રહી હોવાથી ધિરાણ આપતી સંસ્થાઓને તેમના નાણા પાછા મેળવવા માટે ડિફોલ્ટરનો રિપોર્ટ ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઇન્ડિયા લિ.(સીબીલ) જેવી ક્રેડિટ ઇન્ફોર્મેશન એજન્સીઓને આપવા સહિતના પગલાં લેવાની ફરજ પડી છે.
આ પ્રકારની એજન્સીઓ દ્વારા લોન ડિફોલ્ટરને આપવામાં આવતા નબળા રેટિંગની અસર વ્યક્તિની આબરૃને થાય છે અને ભવિષ્યમાં કોઇ બેન્ક અથવા નાણા સંસ્થા તેને લોન આપવા આગળ નહીં આવે.
બેન્કિંગ સેક્ટરના સૂત્રોના જણાવ્યા મુજબ જાહેર ક્ષેત્રની બેન્કોએ શૈક્ષણિક લોન માટે રૃ.૬૦,૦૦૦ કરોડની વિપુલ લોન આપી છે. અને તેમનો ડિફોલ્ટ રેટ ૯.૫ જેટલો ઊંચો છે જે એનપીએના ૪.૫ ટકાની સરેરાશ કરતાં બમણો છે.
બીજી તરફ ખાનગી ક્ષેત્રની બેન્કો પણ આ બાબતે અપવાદ નથી. એક ખાનગી બેન્કના સીઇઓના જણાવ્યા મુજબ શૈક્ષણિક લોન તેમનામાટે મોટી સમસ્યા સાબિત થઇ રહી છે.
બિલાડીના ટોપની જેમ ઉગી નિકળેલી શૈક્ષણિક સંસ્થાઓ ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં નિષ્ફળ જઇ રહી છે અને તેમાં ભણનાર વિદ્યાર્થીઓને પાસ થયા બાદ નોકરી માટે તત્કાળ પ્લેસમેન્ટ મળતું નથી અને પરિણામે વિદ્યાર્થીઓ લોન ભરપાઇ કરવામાં નિષ્ફળ જાય છે. અમે આવી શૈક્ષણિક સંસ્થાઓ સાથે પ્લેસમેન્ટ બાબતે સ્પષ્ટ વલણ સાથે ચર્ચા કરીશું, એમ આ ખાનગી બેન્કના સીઇઓએ જણાવ્યું હતું.
લોન ડિફોલ્ટરોની યાદી સીબીલને નહી મોકલવાની સૂચના થોડા સમય પહેલા કેન્દ્ર સરકાર તરફથી મળી હતી પણ ડિફોલ્ટરોની યાદી લાંબી થઇ રહી હોવાથી અમારે આ વિકલ્પ પસંદ કરવો પડશે. અમે આ બાબતે ઇન્ડિયન બેન્ક એસોસિએશન(આઇબીએ)નો સંપર્ક કર્યો છે, એમ જાહેર ક્ષેત્રની બેન્કના એક અધિકારીએ જણાવ્યું હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment