Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
નેશનલ ફૂડ ગ્રીડની રચના કરવાની કેન્દ્ર સરકારની યોજના
બગાડ અને મોંઘવારી ઘટાડવા
નવી દિલ્હી, બુધવાર
દૈનિક ખાદ્ય પદાર્થોના બગાડને અટકાવવા અને અનાજના ફુગાવાને અંકૂશમાં લેવા માટે કેન્દ્ર સરકાર પાવર ગ્રીડના ધોરણે નેશનલ ફૂડ ગ્રીડની રચના કરવાની યોજના ધરાવે છે. આ સૂચિત ગ્રીડથી એ વાતની ખાતરી કરવામાં આવશે કે આખા વર્ષ દરમિયાન દેશના દરેક ભાગમાં દરેક વસ્તુ સહજતાથી મળી શકે.
આ દિશામાં પહેલા પગલાં તરીકે અમે નેશનલ ફૂડ મેપની રચના કરી રહયા છીએ. જેમાં, તમામ ખાદ્ય પદાર્થો જેમ કે, કાચા અને પ્રોસેસ્ડ માલ, લાઇવ સ્ટોક, ફિશરીશ અને પોલ્ટ્રી વગેરેનો સમાવેશ કરવામાં આવશે, એમ ફૂડ પ્રોસેસિંગ પ્રધાન હરસિમરત કૌરએ જણાવ્યું હતું.
એગ્રીકલ્ચર યુનિવર્સિટી જેવા વિવિધ સ્રોતોથી તમામ માહિતી એકઠી કરવામાં આવશે અને ત્યાર બાદ નેશનલ ફૂડ મેપ તૈયાર કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
અત્યારે જે માહિતી ઉપલબ્ધ છે તે અમે એકઠી કરી રહયા છીએ, કઇ વસ્તુનું ક્યાં વાવેતર થાય છે તેની માહિતી હાલ ભેગી થઇ રહી છે અને મે અમારા સાથી સાંસદોને પણ પત્રો લખી કહયું છે કે વધારાના અન્ન અને જ્યાં માળખાકીય સુવિધાની જરૃર હોય તેની માહિતી મને લખી મોકલે,એમ પ્રધાને જણાવ્યું હતું.
નેશનલ ફૂડ મેપને બે ભાગમાં વહેંચવામાં આવશે, જેમાં મહત્ત્વના અને મહત્ત્વ નહી ધરાવતા વિભાગોની રચના થશે.
જેમાં મુખ્ય ફોકસ કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન અને એવા ખેડૂતોને સહાય આપવાનો છે જેમાં અનેક વાર ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ નહી મળવાથી માલને ફેંકી દેવાની ફરજ પડે છે અથવા સસ્તા ભાવે તેના માલને વેચવો પડે છે.
આ સાથે નાશવંત (પેરિશેબલ) ઉત્પાદનો માટે સ્ટોરેજનું માળખું ઊભું કરવામાં આવશે જેમાં નેશનલ કોલ્ડ ચેઇન ગ્રીડની રચના કરવામાં આવશે અને તેને પ્રાધાન્ય ક્રમના ઇન્ફ્રા પ્રોજેક્ટનો દરજ્જો અપાશે, એમ ફૂડ પ્રોસેસિંગ પ્રધાને જણાવ્યું હતું.
સૂચિત કોલ્ડ ચેઇનમાં દેશમાં મહત્ત્વના ફળો અને શાકભાજીના કેન્દ્રો નક્કી કરવામાં આવશે અને તે મહત્ત્વના જિલ્લાઓમાં વર્ગ થશે, એમ તેમણે જણાવ્યું હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment