Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
વિદેશી નાણા સંસ્થાઓના રોકાણો જુલાઇમાં રૃ.૩૧૦૦૦ કરોડનો આંક વટાવી ગયા
એફડીઆઇના ઉદાર ધોરણોના પગલે પ્રવાહ હજૂ વધવાની ગણતરી
મુંબઇ,સોમવાર
એફઆઇઆઇના રોકાણો જુલાઇમાં પાંચ અબજ ડોલરનો આંક વટાવી ગયો છે અને ૨૦૧૪માં ૨૫ અબજ ડોલરની રકમ વટાવી ગયો હોવાની ગણતરી થઇ રહી છે.૧લી જુલાઇથી ૨૫મી જુલાઇ દરમિયાન ઇક્વિટીમાં તેમનુ રોકાણ ૨.૨ આબજ ડોલરનું અને ડેબ્ટ માર્કેટમાં ૩ અબજ ડોલરનું મળીને કુલ ૩.૨ અબજ ડોલરનું એફઆઇઆઇનું રોકાણ આવ્યું હોવાનુ છેલ્લામાં છેલ્લા ડેટા પરથી જણાય છે.રૃ.માં ગણતરીએ આ રકમ અનુક્રમે રૃ.૧૩૧૬૬ કરોડ અને રૃ.૧૭૮૨૯ કરોડ જેવી થાય છે.
કેન્દ્રની નવી સરકારના સુધારાના કાર્યક્રમ ઉપર એફઆઇઆઇ મદાર રાખી રહી હોવાનું જણાય છે.સરકારે જાહેર કરેલા કેટલાક પગલા અને તેેની નીતિના આધારે તેમના રોકાણનો પ્રવાહ આવતો જ રહેશે એમ એનાલિસ્ટોનું માનવું છે.
સરકારે વીમા ક્ષેત્રે એફડીઆઇની રોકાણ મર્યાદા વધારીને ૪૯ ટકાની કરી છે અને આપગલાના કારણે રૃ. ૨૫૦૦૦ કરોડનો રાકાણ પ્રવાહ આવવાની ધારણા છે.ઉપરાંત ૩૦ અબજ ડોલરની કુલ મર્યાદામાં રહીને સરકારી જામીનગીરીઓમાં રોકાણની એફઆઇઆઇ મર્યાદા પણ સરકારે પાંચ અબજ ડોલરના પ્રમાણમાં વધારી તેથી પણ વધુ રોકાણો આવવાની ગણતરી આ વર્ગ મુકી રહ્યો છે.
ઉપરાંત સરકાર ટૂંકમાં જ રેલ્વે અને ડીફેન્સમાં એફડીઆઇ માટેના ધોરણો હળવા બનાવે તેની પણ સાનુકૂળ અસર પડવાની ધારણા રખાય છે.
આ વર્ષની શરૃઆતથી હમણા સુધીમાં ફોરેન ઇન્વેસ્ટરોએ ૨૫.૫ અબજ ડોલરનું ચોખ્ખું રોકાણ કર્યું હોવાના અને તે રૃ. ૧.૫૩ લાખ કરોડ જેટલું છે અને તેમાંથી ઇક્વિટીમાં રૃ.૭૨,૯૬૧ કરોડ અને ડેબ્ટમાં રૃ.૮૦,૬૬૩ કરોડ ાવ્યું હોવાનું જણાય છે.૧૯૯૧થી અત્યાર સુધીમાં ક્યુમ્યુલેટીવ નેટ રોકાણ ૧૯૬ અબજ ડોલરનાં થયા છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment