Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
સ્થિર સરકાર રચાતા ગુલાબી ચિત્ર
સેવા ક્ષેત્રનો PMI ૧૭ માસની ઊંચી સપાટીએ
જો કે સર્વિસ સેકટરમાં રોજગારની સિૃથતિ હજુ ખાસ સુાૃધરી નથી
મુંબઈ, ગુરૃવાર
કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સ્થિર સરકારની રચના સાથે વેપાર ક્ષેત્રે સુધરેલા માનસના પરિણામ જોવા મળી રહ્યા છે. સેવા ક્ષેત્રનો જુન મહિનાનો એચએસબીસી પીએમઆઈ ૧૭ માસની ઊંચી સપાટીએ જોવા મળ્યો છે. ભારતના અર્થતંત્રમાં સેવા ક્ષેત્રનો મોટો હિસ્સો રહેલો છે. મેમાં ૫૦.૨૦ પોઈન્ટની સરખામણીએ જુનનો સેવા ક્ષેત્રનો ઈન્ડેકસ ૫૪.૪૦ પોઈન્ટ રહ્યો છે જે ૧૭ માસની ઊંચી સપાટીએ છે. ૫૦થી ઉપરના પોઈન્ટને વિસ્તર જ્યારે નીચેના પોઈન્ટ એટલે સંકોચન કહેવાય છે.
મે મહિનાથી સેવા ક્ષેત્રનો ઈન્ડેકસ વિકાસના પરિઘમાં છે તે અગાઉ સતત ૧૦ મહિના સંકોચાયેલો રહેલો હતો. અનેક મહિનાઓ સુધી મંદ રહ્યા બાદ સેવા ક્ષેત્રમાં સ્થિતિ સુધરી રહી છે, આ પાછળનું મુખ્ય કારણ કેન્દ્રમાં સ્થિર સરકારની રચના હોવાનું એચએસબીસીના એશિયન ઈકોનોમિક રિસર્ચ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
નવા બિઝનેસ ફલો અને વેપાર માનસ સુધરતા ઈન્ડેકસમાં વધારો જોવા મળ્યો છે. સ્થિર સરકારને કારણે સુધારાઓ ઝડપથી હાથ ધરાશે એવી વેપારીઆલમમાં અપેક્ષા રખાઈ રહી છે. જો કે મખ્ય પૂર્વની અશાંતિ અને ચોમાસામાં ઢીલ સ્થિતિમાં આડખીલીરૃપ બની શકે છે એવી પણ સુત્રોએ ચેતવણી ઉચ્ચારી છે. આ અગાઉ બે દિવસ પહેલા જાહેર થયેલો જુનનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ પણ ઊંચો રહ્યો હતો. આમ સેવા ક્ષેત્ર તથા ઉત્પાદન ક્ષેત્રના ઈન્ડેકસમાં વધારાને કારણે એચએસબીસી ઈન્ડિયા કમ્પોઝિટ આઉટપુટ ઈન્ડેકસ ૫૩.૮૦ પોઈન્ટ રહ્યો છે જે ૧૬ મહિનાની ઊંચી સપાટી છે. ગયા મહિને આ ઈન્ડેકસ ૫૦.૭૦ રહ્યો હતો.
વર્તમાન કેલેન્ડર વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં સેવા ક્ષેત્રનો ઈન્ડેકસ સરેરાશ ૫૧.૧૦ પોઈન્ટ રહ્યો છે, જે પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૪૮.૨૦ પોઈન્ટ હતો. એચએસબીસી દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં પ્રતિસાદ આપનારાઓએ નવા વેપાર ઈન્ફલો અને આર્થિક સ્થિતિ સારી હોવાનું જણાવ્યું હતું. જો કે સેવા ક્ષેત્રે રોજગારની સ્થિતિમાં ખાસ સુધારો થયો નહીં હોવાનું પણ સર્વેમાં જણાવાયું છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment