Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
ઘરઆંગણે ભાવ તૂટી જતા કપાસની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા ખેડૂતોની માગણી
ચીને માલ ખરીદવાનું બંધ કરતા ભારતના ઉત્પાદકો પર અસર
મુંબઈ, મંગળવાર
વૈશ્વિક મંદ સ્થિતિએ ભારતના કપાસના ખેડૂતોને હતાશ કરી દીધા છે. કેન્દ્રમાં નવી સરકારની રચના થઈ ત્યારથી કપાસના ભાવ ઘટવાના શરૃ થયા છે. આ હકીકતને ધ્યાનમાં રાખી કપાસની આયાત પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા તથા નિકાસ પ્રોત્સાહનો પૂરા પાડવા ખેડૂતો તરફથી માગણી ઉઠી છે.
ચીને હાલમાં કપાસ ખરીદવાનું બંધ કરી દેતા અને સ્ટોકમાં પડેલા માલનો ઉપયોગ કરવાનું ચાલુ કરતા કપાસના આંતરરાષ્ટ્રીય ભાવ દબાયા છે, એમ વિદર્ભ જનઆંદોલન સમિતિના એક હોદ્દેદારે જણાવ્યું હતું. ભારતના કપાસના ખેડૂતોે માટે ચીન એક મોટી બજાર છે. ચીને હવે જ્યારે પોતાની નીતિ બદલી છે ત્યારે કપાસમાં મંદીની સ્થિતિ જોવા મળી રહી છે. ખરીફ કપાસનો ખાંડી દીઠ ભાવ રૃપિયા ૪૫૦૦૦થી ગટી રૃપિયા ૩૦,૦૦૦ પર આવી ગયાનું પણ તેમણે જણાવ્યું હતું.
૧૭૦ કિલોની બે ગાંસડી બરોબર એક ખાંડી થાય છે. મંદીને કારણે ગુજરાત તથા વિદર્ભના ખેડૂતોને મોટી અસર થઈ રહી છે. આયાત પર પ્રતિબંધ મૂકી કપાસના લઘુત્તમ ટેકાના ભાવ વધારવાની પણ માગણી કરાઈ છે. લઘુત્તમ ટેકાના ભાવ જે હાલમાં પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૪૦૫૦ છે તે વધારીને રૃપિયા ૬૫૦૦ કરી આપવા માગણી કરાઈ છે. ખાંડ ક્ષેત્રને બેઠું કરવા રૃપિયા ૬૦૦૦ કરોડની વ્યાજમુકત્ લોન પૂરી પડાઈ છે અને સુગર લોબીને રક્ષણ આપવા સરકારે ખાંડની આયાત પર ૧૫ ટકા ડયૂટી લાગુ કરાઈ છે એેની પણ હોદ્દેદારે યાદ અપાવી હતી.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment