Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
નીચી ઇન્ટરચાર્જ ફીના કારણે નવા ATM શરૃ કરવાનું કામ ઢીલમાં મૂકતી બેન્કો
જાહેર ક્ષેત્રની બેન્કો નવા એટીએમ શરૃ કરવામાં ખાનગી ક્ષેત્રથી આગળ
મુંબઇ, ગુરૃવાર
ઓછી ઇન્ટરચાર્જ ફીના કારણે ખાનગી ક્ષેત્રની અનેક બેન્કો અને એટીએમનું આઉટ સોર્સ કરતી કંપનીઓ નવા એટીએમ શરૃ કરવામાં હળવે હલેસે કામ લઇ રહી છે. જ્યારે કોઇ ગ્રાહક પોતાની બેન્કે આપેલા ડેબિટ કાર્ડનો ઉપયોગ અન્ય બેન્કના એટીએમમાં જઇને કરે ત્યારે તે ઇન્ટરચાર્જ ફી ભરવાને પાત્ર બને છે.
હાલ આ ફી પ્રતિ ટ્રાન્ઝેક્શન રૃ.૧૫ છે. મોટા ભાગની ખાનગી બેન્કો આ ફી વધારીને રૃ.૧૬.૫૦ કરવા માગે છે જેમાં ૧૨ ટકાનો સેવા વેરો ઉમેરવામાં આવે તો આ ફી વધીને રૃ.૧૮.૪૮ જેટલી થવા પામે છે.
ખાનગી ક્ષેત્રની બેન્કોનો એટીએમ વિકાસ દર વર્ષ ૨૦૧૧ - ૧૨માં ૫૦ ટકા જેટલો હતો તે માર્ચ - જુન ૨૦૧૪ના ત્રિમાસિક ગાળામાં શૂન્ય થઇ ગયો છે.
આ પાછળનું મુખ્ય કારણ એટીએમનો વધતો સંચાલન ખર્ચ હોવાનું અને મોટા શેહેરોમાં વધી રહેલું સ્થળાંતર હોવાનું આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું.
જોકે, બીજી તરફ જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા એટીએમ સ્થાપવાની બાબતમાં નોંધ પાત્ર વધારો થયો છે. આ વધારાનું કારણ ખાનગી સ્તરે એટીએમની કરવામાં આવેલી સ્થાપના હોવાનું માનવામાં આવે છે.
ખાનગી ક્ષેત્રની બેન્કના એક અધિકારીએ જણાવ્યું છે કે એટીએમ શરૃ કરવાની બાબતે વિલંબે કામ લેવાની કેઇ યોજના અમારી નથી, પણ અમે વ્હાઇટ લેબલ ઓપરેટરને આ કામ સોંપવા માટે વિચારી રહયા છે. અન્ય એક ખાનગી બેન્ક્ના અધિકારીએ જણાવ્યું હતું કે ખાનગી બેન્કો નફા લક્ષી અને ખર્ચમાં કપાત કરવામાં માનતી હોવાથી સ્પર્ધાના આ સમયમાં અમારે અન્ય વિકલ્પ અપનાવવા પડશે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment