Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
કંપનીઓ દ્વારા એડવાન્સ ટેક્સના પેમેન્ટમાં થયેલો વધારો ઃ અર્થતંત્રમાં સુધારાના સંક
મુંબઇની ટોચની ૧૪ કંપનીઓએ પાછલા વર્ષની તુલનાએ ૧૯.૨ ટકા વધુ એડવાન્સ ટેક્સ ભર્યો
મુંબઇ, મંગળવાર
મુંબઇમાં રજિસ્ટર્ડ થયેલી ટોચની ૧૪ કંપનીઓ દ્વારા ૩૦મી સપ્ટેમ્બરે પુરા થયેલા ત્રણ મહિના માટે એડવાન્સ ટેક્સની થયેલી ચુકવણી પાછલા વર્ષના આ સમયગાળાની તુલનાએ ૧૯.૨ ટકા વધુ હોવાનું જણાઇ આવ્યું છે જે અર્થતંત્રમાં આવેલા સુધારાનો સંકેત આપે છે. હજુ આવતા બે દિવસમાં ટોચની ૧૦૦ કંપનીઓ એડવાન્સ ટેક્સનું પેમેન્ટ કરશે ત્યારે તેની સરેરાશ ટકાવારી વધીને ૧૫ ટકા થવાની ધારણા વેરા વિભાગની છે.
વર્તમાન નાણા વર્ષમાં મુંબઇ સર્કલ માટે વેરાનું લક્ષ્ય ૨.૩ લાખ કરોડ હોવાનું આવક વેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું.
આ નાણા વર્ષમાં બીજા ત્રિમાસિક ગાળામાં એડવાન્સ ટેક્સના આંકડા સકારાત્મક રહયા છે અને હાલ ૧૭ ટકાના વિકાસ દરથી સહેજ ઓછા જોવા મળે છે, એમ તેમણે જણાવ્યું હતું.
જોકે, મુંબઇમાં આ ટોચની ૧૦૦ કંપનીઓ દ્વારા ભરવામાં આવેલી એડવાન્સ ટેક્સના આંકડામાં કેટલો વધારો થયો છે તે જાહેર કરવાનો આવકવેરા વિભાગે ઇનકાર કર્યો હતો.
એસબીઆઇ એ તેના પાછલા વર્ષના આ સમયગાળાની તુલનાએ રૃ.૧૧૨૦ કરોડના એડવાન્સ ટેક્સની સામે સપ્ટેમ્બરમાં પુરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૃ. ૧૩૯૦ કરોડ એડવાન્સ ટેક્સ પેટે ભર્યા છે જે ૨૪ ટકાનો વધારો દર્શાવે છે. ભારતની સૌથી મોટી ધિરાણ આપતી આ બેન્ક મુંબઇ સર્કલમાં પરંપરાગતરીતે સૌથી વધુ વેરા ભરે છે અને તે પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.નો ક્રમ આવે છે.
તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)એ ગયા વર્ષની તુલનાએ આ વર્ષે એડવાન્સ ટેક્સમાં ૩૪ ટકાનો વધારો નોંધાવી પાછલા વર્ષના રૃ.૧૦૩૫ કરોડની સામે આ વર્ષે રૃ. ૧૩૯૦ કરોડ ભર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એ પ્રમાણે એચડીએફસી બેન્કે પાછલા વર્ષના ૬૫૦ કરોડના આગોતરા વેરા સામે રૃ. રૃ.૭૩૫ કરોડ આ વર્ષે ચુકવીને ૧૩.૧ ટકાનો વધારો નોંધાવ્યો છે. આવક વેરાના કાયદા અનુસાર કંપનીઓએ પહેલા ત્રિમાસિક ગાળામાં તેના વેરાના ૧૫ ટકા, બીજા ગાળામાં ૩૦ ટકા, ત્રીજા ગાળામાં ૩૦ ટકા અને અંતિમ ત્રિમાસિક ગાળામાં ૨૫ ટકા એડવાન્સ ટેક્સનું પેમેન્ટ કરવું પડે છે. દેશમાંથી જમા થતા કુલ ડાયરેક્ટ ટેક્સમાં મુંબઇનું યોગદાન ૩૩ ટકા જેટલું ઊંચું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment