Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
પાકિસ્તાન ભારતને MFNનો શરતી દરજ્જો આપવા તૈયાર
ઓટો, ફાર્મા અને કૃષિ ક્ષેત્રને વિશેષ સુરક્ષા આપવાની માંગણી
નવી દિલ્હી, શનિવાર
ભારતથી થતી તમામ આયાતો ઉપરના અંકૂશો દૂર કરી ભારતને મોસ્ટ ફેવર્ડ નેશન (એમએફએન)નો દરજ્જો આપતા પહેલા પાકિસ્તાને તેના કૃષિ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલ સેક્ટર માટે વિશેષ સુરક્ષા આપવાની માંગણી કરી છે.
અમારા ઉદ્યોગોને એ વાતનો ભય છે કે પુરતી સુરક્ષા વગર ભારતને એમએફએનનું સ્ટેટસ આપવાથી ભારતથી થનારી તમામ આયાતો પાકિસ્તાની ઉદ્યોગ માટે નુકસાનકારક સાબિત થઇ શકે કારણકે નવી દિલ્હી દ્વારા કૃષિ, ઓટોમોબાઇલ અને ફાર્મા સેક્ટરને ભારે રાહતો આપવામાં આવે છે, એમ પાકિસ્તાની રાજદૂતાલયમાં વાણિજ્ય મંત્રાલયનો અખત્યાર સંભાળતા પ્રધાન નઇમ અનવરે જણાવ્યું હતું.
વિદેશી આયાતો સામે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ)ના ધોરણો મુજબ સુરક્ષા ઊભી કરવાના પગલાં નાના દેશો માટે ઉપયોગી નહી હોવાથી અમે ભારતને દ્વિપક્ષી સુરક્ષા યંત્રણા તૈયાર કરવાનું જણાવ્યું છે જેથી અમારા સંવેદનશીલ ઉદ્યોગોને પુરતી સુરક્ષા મળી શકે, એમ અનવરે ઉમેર્યું હતું. સુરક્ષાના પગલામાં એવી વ્યવસ્થા ઊભી કરી શકાય કે જેમાં અમુક મર્યાદા સુધી આયાત થઇ ગયા બાદ તેને આપમેળે અટકાવી દેવામાં આવે અને આ પ્રકારની વ્યવસ્થા બંને દેશો દ્વારા ઊભી કરવામાં આવે તે જરૃરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
જોકે, આ માટે બંને દેશો વચ્ચે સંવાદ ફરી શરૃ થવો જરૃરી છે, સંવાદની ગેરહાજરીમાં વ્યાપાર અંગે એક પક્ષી નિર્ણય લઇ શકાય નહીં, એમ તેમણે ઉમેર્યું હતું.
ગયા મહિને પાકિસ્તાની રાજદૂતાલયના અધિકારીએ ભાગલાવાદી નેતાઓ સાથે નવી દિલ્હી ખાતે મંત્રણા કરતાં બંને દેશો વચ્ચે વિદેશ સચિવ સ્તરની મંત્રણા રદ કરવામાં આવી હતી.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment