Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News

અમદાવાદ, તા 17 સપ્ટેમ્બર, 2014
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ વચ્ચે અમદાવાદ ખાતે થયેલી મહત્વપૂર્ણ બેઠકમાં 3 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
1. ગ્વાંગઝાઓ અને અમદાવાદ વચ્ચે ટ્રેઈનીંગ અંગેનો કરાર
2. ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટે ભારત-ચીન વચ્ચે કરાર
3. ચીન ડેવલોપમેન્ટ બેંક અને જીઆઈડીસી વચ્ચે કરાર
આ ઉપરાંત...
-આંગણવાડી પ્રોજેક્ટના શૈક્ષણિક આદાન-પ્રદાન માટે MOU
- સાણંદ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ માટે MOU
- ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે બને દેશ વચ્ચે કરાર
- AMC વોટર પ્રોજેક્ટ અને અર્બન હેલ્થ સેન્ટર વિકસાવવા MOU
- અમદાવાદમાં રેલ્વે લોજીસ્ટીક પાર્ક બનાવશે
- વડોદરા પાસે ચીન બનાવશે ઈન્ડસ્ટ્રીયલ પાર્ક
વધુમાં સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ચીન સાથે ભારતની 27 ખાનગી કંપનીઓએ રૂપિયા 20,400 કરોડના કરારો કર્યા છે. જે અંતર્ગત જુદા-જુદા સમયે કુલ રકમનો હિસ્સો દેશમાં અને ગુજરાતમાં રોકવામાં આવશે.
અપના-સપના MONEY MONEY: ચીન સાથે 20,400 કરોડના કરારો..!!
- કુલ 27 ભારતીય ખાનગી કંપનીઓ સાથે કરારો થયા
અમદાવાદ, તા 17 સપ્ટેમ્બર, 2014
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ વચ્ચે અમદાવાદ ખાતે થયેલી મહત્વપૂર્ણ બેઠકમાં 3 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
1. ગ્વાંગઝાઓ અને અમદાવાદ વચ્ચે ટ્રેઈનીંગ અંગેનો કરાર
2. ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટે ભારત-ચીન વચ્ચે કરાર
3. ચીન ડેવલોપમેન્ટ બેંક અને જીઆઈડીસી વચ્ચે કરાર
આ ઉપરાંત...
-આંગણવાડી પ્રોજેક્ટના શૈક્ષણિક આદાન-પ્રદાન માટે MOU
- સાણંદ ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ માટે MOU
- ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે બને દેશ વચ્ચે કરાર
- AMC વોટર પ્રોજેક્ટ અને અર્બન હેલ્થ સેન્ટર વિકસાવવા MOU
- અમદાવાદમાં રેલ્વે લોજીસ્ટીક પાર્ક બનાવશે
- વડોદરા પાસે ચીન બનાવશે ઈન્ડસ્ટ્રીયલ પાર્ક
વધુમાં સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ચીન સાથે ભારતની 27 ખાનગી કંપનીઓએ રૂપિયા 20,400 કરોડના કરારો કર્યા છે. જે અંતર્ગત જુદા-જુદા સમયે કુલ રકમનો હિસ્સો દેશમાં અને ગુજરાતમાં રોકવામાં આવશે.
Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment