Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારત ૭૧માં સ્થાને ધકેલાયું
વર્લ્ડ ઇકોનોમિક્ ફોરમના સ્પર્ધાત્મકતાના
પ્રથમ ત્રિમાસિકમાં ૫.૭ જીડીપી ગ્રોથથી હરખાઇ ગયેલી મોદી સરકારનું સુરસુરીયું..!
નવી દિલ્હી, બુધવાર
મોદી સરકારે અચ્છે દીનની વાતો કરીને લોકોના મત તો લઇ લીધા અને પ્રથમ સો દિવસોમાં મોંઘવારી ઉપર નિંયત્રણની વાતો પણ કરી હતી, પરંતુ હજુ સારા દિવસો જોવા મળ્યા નથી. વાસ્તવિકતા એ છે કે વૈશ્વિક આર્થિક ક્ષેત્રે ભારતનું સ્થાન ગગડીને છેક ૭૧માં ક્રમાંકે પહોંચી ગયું છે. વર્લ્ડ ઇકોનોમિક્ ફોરમના ગ્લોબલ સ્પર્ધાત્મકતાના ઇન્ડેક્સમાં ભારત છેક ૭૧માં સ્થાને ધકેલાઇ ગયું છે. દર વર્ષે જાહેર કરવામાં આવતા ઇન્ડેક્સમાં વિશ્વના ૧૪૪ દેશોની યાદીમાં ભારત ૭૧માં સ્થાને રહ્યુ હતું. જે ગયા વર્ષે ૬૦માં ક્રમે હતું.
ગ્લોબલ રેંકિંગમાં સ્પર્ધાત્મક ઇન્ડેક્સમાં ભારત ૭૧માં સ્થાને હતું. ઉપરાંત બ્રિક્સ દેશોમાં તો ભારત સૌથી ખરાબ સ્થિતિમાં હતું. રેંકિંગ મુંજબ સ્વીટઝર્લેન્ડ પ્રથમ, સિંગાપોર બીજા અને અમેરિકા ત્રીજા સ્થાને તો ફિનલેન્ડ ચોથા સ્થાને હતા અને જર્મની પાંચમાં સ્થાને હતું. બ્રિકસ દેશોમાં ચીન ૨૮માં સ્થાને, રશિયા ૫૩માં સ્થાને, દક્ષિણ આફ્રિકા ૫૬માં સ્થાને, બ્રાઝિલ ૫૭માં સ્થાને અને ભારત સોથી નીચે ૭૧માં સ્થાને હતું.
કેટેગરીની જો વાત કરીએ તો ટેકનોલોજીમાં ભારત ૧૨૧માં, કુશળ શ્રમિકોની બાબતમાં ૧૧૨માં અને મેક્રો ઇકોનોમિક્સમાં ૧૦૧ સ્થાને હતું. આરોગ્ય અને પ્રાથમિક શિક્ષણની બાબતમાં ૯૮, ઉચ્ચ શિક્ષણ કેટેગરીમાં ૯૩ અને માળખાકિય બાબતોમાં ૮૭માં સ્થાને બારત હતું.
પાછળ રહી જવા માટેના કારણોમાં ફંડિંગની કમી, ઉંચા ટેક્સ દરો, ભ્રષ્ટાચાર, તાલિંમ બધ્ધ કર્મચારીઓની અછત અને ઇનોવેશન ડિલિવરીમાં ઓછી કુશળતા જેવા ક્ષેત્રો જવાબદાર હતા. જો કે અહેવાલમાં લખવામાં આવ્યું હતુ ંકે જો ભારત સ્પર્ધાત્મકતામાં સુધારો કરે તો એના માટે લાભ જ લાભ છે. એનાથી ભારતની પોઝિશન રિબેલેન્સ થશે અને મુલ્ય ચેનમાં એનું સ્થાન આગળ આવી જશે. એનો વિકાસ પણ મજબૂત થશે. ' એનાથી બારતમાં વધુ નોકરીઓ ઊભી કરી શકાસે અને યુવા વર્ગની કુશળતાનો લાભ લઇ શકાશે.
તમામ સ્તરે ભારત ઘણું પાછળ
ટેકનોલોજીમાં......................... ૧૨૧
કુશળ શ્રમિકોની બાબતમાં ......... ૧૧૨
મેક્રો ઇકોનોમિક્સમાં ............... ૧૦૧
આરોગ્ય અને પ્રાથમિક
શિક્ષણની બાબતમાં ................... ૯૮
ઉચ્ચ શિક્ષણ કેટેગરીમાં ............... ૯૩
માળખાકિય બાબતોમાં ................ ૮૭

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment