Gayatri Business Solution
(Follow Us :- Face Book, Linked In, Twitter, Google +, Yahoo Group,Blog, Website, )
Good News Gayatri Business Solution
Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
Gujarat Samachar News
એફઆઇઆઇની ડેબ્ટમાં આક્રમક ખરીદી ચાલુઃ૨૦૧૪માં ૧૯ અબજ ડોલરનું રોકાણ
સપ્ટેમ્બરમાં સરકારી બોન્ડમાં રોકાણની લિમિટ
પૂરી કરી કોર્પોરેટ બોન્ડમાં તેમની લેવાલી ચાલુ
મુંબઇ,સોમવાર
વ્યાજ દરના મોટા ફરક, સ્થિર કરંસી દર અને અને અર્થતંત્ર અંગેના આસાવાદથી આકર્ષાઇને વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતમાં ડેબ્ટની ખરીદી ચાલુરાખતાં ૨૦૧૪માં એમની આવી કુલ ખરીદી ૧૯ અબજ ડોલરનો આંક વટાવી ગઇ હતી.સિક્યોરિટી એન્ટ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના ડેટા મુજબહમણા સુધીમાં એફઆઇઆઇએ ૧૯.૪ અબજની કિંમતના ભારતીય બોન્ડો ખરીદ્યા હતા.ગયા વર્ષે આ જ અવધિમાં તેમનું ડેબ્ટમાં ૫.૬ આબજ ડોલરનું ચોખ્ખું વેચાણ જોવા મળ્યું હતુ.વાસ્તવમા ૨૦૧૩માંં મૂડી બજારમાં કરેલ રોકાણો કરતાં એફઆઇઆઇનું ડેબ્ટમાં રોકાણ બમણું થયુ હતુ.
જાણકારોએ જણાવ્યું હતુ કે સોવરી ન વેલ્થ ફંડોની ખરીદી હજૂ પણ ચાલુ છે અને થોડી લિમિટ સરકારી જામીનગીરીઓની ખરીદી માટે ઉપલબ્ધ હોવાથી આ વધારો નોંધાઇ રહ્યો છે.વિદેશી રોકાણકારોએે જૂનમાં બોન્ડમાં આક્રમક ખરીદી કાઢી હતી અને ઓગસ્ટમાં સરકારી બોન્ડોમાં રોકાણ મર્યાદા સુધીનું રોકાણ થઇ ગયું હતુ અને તે પછી રિઝર્વ બેન્કે પોર્ટફોલિયો રોકાણકારો માટેની લિમિટ વધારી ૨૫ અબજ ડોલરની જ્યારે લાંબાગાળાના રોકાણકારો માટેની ૫ અબજ ડોલર ઘટાડી હતી.જોકે હવ ખરીદીમાં રસ દેખાતો હોવા છતાં વધારેલી બાઇંગ સિમિટ પૂરી થઇ જતી નથી તેથી આ બાબતને પડકાર રૃપ ગણવી જોઇએ એવું એક અગ્રણી ટ્રેઝરી હેડે જણાવ્યું હતુ.
સપ્ટેમ્બરમાં સરકારી બોન્ડની લિમિટ પૂરી કર્યા બાદ એફઆઇઆઇએ કોર્પોરેટ બોન્ડમાં ખરીદી વધારી હતી.તેઓ આરઇસી અને પીએફસી જેવા સરકારી નિગમો ના બોન્ડ ઉપરાંત એચડીએફસી,એલઆઇસી હાઉસીંગ ફાઇનાન્સ તથા મહીન્દ્રા ફાઇનાન્સ જેવી એનબીએફસીના બોન્ડો પણ ખરીદતા હતા. મેક્રોઇકોનોમિક પરિબળો સુધરવાની અસરરૃપે વિનિમય દરો સ્થિર રહેતાં એમને ખાત્રી થઇ હતી કે યુએસ ફેડના નીતિ ફેરફારોની ભારત પર વિપરિત અસર થશે નહીં.
વોટ્સ એપ અને વાઇબર ઉપર ગાળિયો મજબૂત થશેે
નવી દિલ્હી, સોમવાર
ટેલીકોમ રેગ્યુલેટર (ટ્રાઇ)એ વોટ્સએપ અને વાઇબર ઇન્ટરનેટ જેવી આઘારિત સેવાઓ અથવા તો ઓવર ધી ટોપ (ઓટીટી) ઉપર પોતાનો ગાળિયો વધારે મતબૂત કરવાની તૈયારીઓ કરી લીધી છે. તેમને પણ ફીના વર્તુળમાં લાવવા માટે યોજના તૈયાર કરાઇ છે. સૂત્રો અનુસાર ચાલુ વર્ષના અંત સુધીમાં આ કામગીરી પુરી થઇ જશે. સૂત્રો એ કહ્યું હતું કે ટ્રાઇ ઇન્ટરનેટ આધારિત સેવાઓને નિયમીત કરવાની તૈયારીમાં છે. આના કારણે ઓટીટી પ્લેયરેસ પર પણ લાઇસન્સ ફી લાદવામાં આવશે. સાથે સાથે ટેલીફોન કંપનીઓને કનેકટિવીટી ચાર્જ પણ આપવા પડશે.
મળતી માહિતી મુજબ, સ્ટેકહોલ્ડરો સાથે વાતચીત કર્યા પછી ટ્રાઇ સરકારને ભલામણ કરશે. તો સામે પક્ષે ટેલીકોમ કંપનીઓએ ફ્રિ એપ્સ પાસેથી આવકની પણ માગ કરી છે. ઓટીટીના કારણે વર્ષે રૃ. ૫૦૦૦ કરોડનું નુકસાન થાય છે.

Source :-http://gujaratsamachar.com/index.php/page/business
Products :-CPU,
Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS,
Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet
Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone,
External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD -
DVD etc…
More Products List Click Here
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
Email :- inquiry.gsg13@gmail.com
No comments:
Post a Comment